ETV Bharat / city

Gujarat Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દા પર થશે ચર્ચા - કેબિનેટ બેઠકમાં પીવાના પાણી અંગે ચર્ચા

ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાશે. જોકે, મહાત્મા મંદિર ખાતે વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ (Vadnagar International Conference at Mahatma Mandir) યોજાવાની હોવાથી કેબિનેટ બેઠકનો સમય બદલવામાં આવ્યો છે.

Gujarat Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દા પર થશે ચર્ચા

author img

By

Published : May 18, 2022, 10:08 AM IST

Updated : May 18, 2022, 10:19 AM IST

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 11.30 વાગ્યે કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting) આયોજન કરવામાં આવ્યું છે. જોકે, મહાત્મા મંદિર ખાતે વડનગર અંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના કારણે આ વખતે કેબિનેટ બેઠકનો સમય (Vadnagar International Conference at Mahatma Mandir) બદલવામાં આવ્યો છે. આ બેઠકમાં મુદ્દાની વાત કરવામાં આવે તો, રાજ્યમાં ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની, સુજલામ સુફલામ યોજના, મૂંગા પશુઓના ઘાસચારા, કોરોનાના કેસ બાબતે (Corona Cases in Gujarat) ખાસ સમીક્ષા અને ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો- શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલી ગુપ્ત રજૂઆતના પડતર પ્રશ્નનો આવ્યો ઉકેલ

પીવાના પાણીની ચર્ચા - રાજ્યના 50થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ટેન્કરથી પીવાનું પાણી પૂરું પાડવામાં (Discussion on drinking water in the cabinet meeting) આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના જળાશયોમાં પણ 49 ટકાથી ઓછું પાણી અત્યારે લાઈવ સ્ટોકમાં છે. આમ, પીવાના પાણી બાબતની પણ ખાસ ચર્ચા કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) કરવામાં આવશે..

આ પણ વાંચો- ગુજરાતના દ્વારકા, સોમનાથ, અંબાજી સહિત યાત્રાધામમાં હવે પછી ભિક્ષુક જોવા નહી મળે, ક્યા જશે ભિક્ષુક?

પશુઓના ઘાસચારા બાબતે ચર્ચા - રાજ્યમાં 12 જૂન પછી ચોમાસાની સત્તાવાર જાહેરાત થાય છે. ત્યારે અત્યારે ઉનાળાની સિઝનમાં પશુઓ માટે પીવાનું પાણી અને ઘાસચારાની કેવી પરિસ્થિતિ છે. કેટલો સ્ટોપ છે અને જો સ્ટોકમાં ઘટાડો થઈ રહ્યો છે. તો કયા રાજ્યમાંથી પશુનો ઘાસચારો ગુજરાત સરકાર ખરીદી શકે તેમ છે. તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારાનો છે. ત્યારે વિતરણ અને કેટલા જિલ્લામાં કેટલો ઘાસચારો અત્યારે ઉપલબ્ધ છે. આ બાબતની વિગતો પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

બજેટના મહત્વના પ્રોજેક્ટ બાબતે આયોજન - આ બેઠકમાં ગુજરાત રાજ્યમાં મહત્ત્વના પ્રોજેક્ટો કે, જે સીધા રાજ્યની જનતાને અસર કરતા હોય. તેવા પ્રોજેક્ટો બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા બજેટ સત્રમાં રાજ્ય સરકારે અનેક એવી યોજનાઓની જાહેરાત કરી છે. ત્યારે ચૂંટણીમાં લાભ લેવા રાજ્ય સરકાર દ્વારા આવા પ્રોજેક્ટ તો તાત્કાલિક ધોરણે શરૂ કરવાની નિર્ણય પણ કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) લઈ શકે છે.

કોરોનાના વધતા કેસ અંગે ચર્ચા - રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના કેસમાં (Corona Cases in Gujarat) સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કેબિનેટ બેઠકમાં દર અઠવાડિયાના એટલે કે, સાત દિવસના કોરોનાના કેસની સમીક્ષા કરવામાં આવે છે. આમ, આ અઠવાડિયાની કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) ફરીથી જે રીતે કરવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને અમદાવાદ શહેરમાં પોતાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ બાબતે પણ સમીક્ષા બેઠક યોજાશે.

Last Updated : May 18, 2022, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.