ETV Bharat / city

Gujarat Cabinet Meeting: ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક, પાણીની પરિસ્થિતિ અંગે થશે ચર્ચા

author img

By

Published : Apr 5, 2022, 7:43 AM IST

Updated : Apr 5, 2022, 9:14 AM IST

ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં (Cabinet meeting chaired by Bhupendra Patel) સવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાશે. તેમાં અનેક ગામોમાં પીવાના પાણીની પરિસ્થિતિ સહિતના વિવિધ મુદ્દા (Discussion on water issue in cabinet meeting) પર ચર્ચા થશે.

Gujarat Cabinet Meeting: આજે સવારે 10 વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક, પાણીની પરિસ્થિતિ અંગે થશે ચર્ચા

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં (Cabinet meeting chaired by Bhupendra Patel) આજે (મંગળવારે) સવારે 10 વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન (Gujarat Cabinet Meeting)કરવામાં આવ્યું છે. આ બેઠકના ચર્ચાના મુદ્દાની વાત કરવામાં આવે તો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અનેક ગામોમાં પીવાના પાણીની પરિસ્થિતિ અને તેમની પરિસ્થિતિ સાથે જ વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટની મંજૂરી બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો- Amit Shah to Corporators : આ વખતે એવી મહેનત કરો કે ભાંગફોડ ન કરવી પડે શાહની ટકોર

પાણી મુદ્દે થશે ચર્ચા - ઉનાળાની સિઝનમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ છે અને ટેન્કરરાજ શરૂ થઈ જાય છે. ત્યારે આ વર્ષે વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) છે અને આવી કપરી પરિસ્થિતિ ન થાય. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા પાણીના મુદ્દે વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) પણ તમામ ઝોન પ્રમાણે પાણી કેવી પરિસ્થિતિ છે અને કેટલા ટાઈમમાં પીવાલાયક પાણી છે. તે તમામ બાબતની સમીક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો- AAP Congress Workers Vadodara: ગુજરાતમાં કોંગ્રેસ અને AAPની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ, 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

કેબિનેટમાં બજેટને આપવામાં આવશે મંજૂરી - મહત્વની વાત કરવામાં આવે તો, ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે બજેટ સેશન બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રથમ વખત કેબિનેટ બેઠક (Cabinet meeting chaired by Bhupendra Patel) મળશે. ત્યારે આ કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી (Approval of the budget in the cabinet meeting) આપવામાં આવશે. સાથે જ તમામ વિભાગોમાં જે નવી યોજના છે. તેને પ્રથમ પ્રાધાન્ય આપીને પ્રજાલક્ષી કામમાં વિશેષ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

માલધારીઓનો રોષ, આરોગ્ય કર્મચારીઓ રોષ અને વિદ્યા સહાયકોની માંગ પર ચર્ચા - ગાંધીનગરમાં આજે (સોમવારે) માલધારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને વિદ્યા સહાયકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિરોધ પ્રદર્શનની અસર કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) માલધારીઓના પશુ નિયંત્રણ કાયદા બાબતે આરોગ્ય કર્મચારીઓની પડતર માગણીઓ અને વિદ્યા સહાયકોની વધુ ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગણી પણ ખાસ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરાય તેવી શક્યતાઓ છે.

Last Updated : Apr 5, 2022, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.