ETV Bharat / city

Gujarat Budget Session 2022 : વિપક્ષની ગેરહાજરીમાં સરકારે બે વિધેયકોમાં સુધારા કરી દીધાં, જાણો કયા છે આ વિધેયકો

ગુજરાત વિધાનસભા ગૃહમાં (Gujarat Budget Session 2022) કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું એ બાદ સરકારે બે બિલમાં સુધારા (Gujarat government amended two bills ) કરી દીધાં છે. ગૃહની આ કાર્યવાહી વિશે વિગતે જાણવા ક્લિક કરો.

Gujarat Budget Session 2022 :  વિપક્ષની ગેરહાજરીમાં સરકારે બે વિધેયકોમાં સુધારા કરી દીધાં, જાણો કયા છે આ વિધેયકો
Gujarat Budget Session 2022 : વિપક્ષની ગેરહાજરીમાં સરકારે બે વિધેયકોમાં સુધારા કરી દીધાં, જાણો કયા છે આ વિધેયકો
author img

By

Published : Mar 4, 2022, 9:09 PM IST

ગાંધીનગર : પ્રશ્નોત્તરી કાળ (Gujarat Budget Session 2022) દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ સામસામે આવી ગયા હતાં. અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય પૂંજા વંશનો મામલો ગાજ્યો તે બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં વોકઆઉટ કર્યું હતું. જેની સાથે જ પાકિસ્તાન દ્વારા માછીમારોને અપહરણ કરવાના મુદ્દે પણ કોઇ પ્રકારની ચર્ચા થઈ ન હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા બે વિધેયકમાં સુધારો (Gujarat government amended two bills ) પસાર કરવામાં આવ્યો હતો.

કયા વિધેયક પસાર કરવામાં આવ્યા

ગુજરાત વિધાનસભામાં (Gujarat Budget Session 2022) ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી સુધારા વિધેયક બિલ અને ગુજરાત જમીન પચાવી પાડવા પણ પ્રતિબંધ સુધારવા કોંગ્રેસની ગેરહાજરીમાં જ પસાર કરવામાં આવ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો કોંગ્રેસના તમામ સભ્યો દ્વારા વિધાનસભાગૃહમાં વોક આઉટ કર્યા બાદ સુધારા વિધેયક(Gujarat Land Grabbing Amendment Bill ) ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને બંને બિલ (Gujarat government amended two bills )કોઈપણ પ્રકારના વિરોધ સાથે સુધારા પસાર કરવામાં આવ્યા છે.

લેન્ડ ગ્રેબીગ એક્ટમાં શું થયો સુધારો

ગુજરાત જમીન પચાવી પાડવાના વિધાયકમાં સુધારાની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે અધિનિયમ કલમ ૨માં સુધારો કર્યો છે જેમાં અનુસૂચિત આદિજાતિ પરંપરાગત વનવાસી ગ્રાન્ટ માટેની અરજી અને નિર્ણય હોય તેવી જમીનને મુક્તિ આપી શકાશે. આમ વિશેષ કોર્ટના હુકમની સામે અપીલ પણ કરી શકાશે. જ્યારે અપીલ કોટની હકુમત કાર્યરીતિ અને સત્તા નિયત કરી શકાશે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરાતાં આ સુધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Budget Session 2022 : હર્ષ સંઘવીને ટપોરી કહેતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા થયાં 7 દિવસ માટે સસ્પેન્ડ

યુનિવર્સિટીનું નામ બદલાયું

બીજા સુધારા વિધેયકની (Gujarat Budget Session 2022) વાત કરવામાં આવે તો આણંદની ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું નામ બદલવા (Gujarat Agriculture University Reform Bill) માટેનું સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાગૃહમાં સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત નેચર પાર્ક અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જાહેર (Gujarat government amended two bills )કરવામાં આવ્યું છે. ભારત સરકારે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે બજેટમાં જે જોગવાઈ કરી છે આ ઉપરાંત રાજ્ય સરકારે પણ બજેટમાં પ્રાકૃતિક ખેતીમાં ખેતી માટેની જોગવાઇ કરી છે. ત્યારે રાજ્ય સરકારે યુનીવર્સિટી નામમાં પણ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી કરવાનો સુધારો પસાર કર્યો હતો જ્યારે યુનિવર્સિટીના કુલપતિ નિમણૂકના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે..

આ પણ વાંચોઃ Congress Question in Assembly : સરકાર પાસે ગરીબોને ઘર આપવા જમીન નથી પણ કરોડોની જમીન વેચી મારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.