ETV Bharat / city

Gujarat Budget 2022 : બજેટમાં કૃષિલક્ષી મહત્ત્વની જોગવાઇઓ શું છે તેના પર એક નજર - Gujarat Budget 2022

ગુજરાત બજેટ 2022 -23 નાણાંપ્રધાને વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. બજેટમાં (Gujarat Budget 2022) કૃષિલક્ષી મહત્ત્વની જોગવાઇઓ (Farming Proposal in Gujarat Budget 2022 ) શું છે તેના પર એક નજર કરીએ.

Gujarat Budget 2022 : બજેટમાં કૃષિલક્ષી મહત્ત્વની જોગવાઇઓ શું છે તેના પર એક નજર

author img

By

Published : Mar 3, 2022, 2:30 PM IST

ગાંધીનગરઃ રાજ્યના વિકાસની કરોડરજ્જૂ એવા બજેટને લઇને વિધાનસભા ગૃહમાં નાણાંપ્રધાને તેમનું સૌપ્રથમ (Finance Minister Kanu Desai Presents First Budget) બજેટ 2022- 23 રજૂ (Gujarat Budget 2022) કરી દીધું છે. બજેટમાં કૃષિ ક્ષેત્રને લઇને સરકારે કરેલા કેટલીક મહત્ત્વની જોગવાઇઓ (Agricultural provisions in the Gujarat Budget 2022 ) નીચે મુજબ છે.

કૃષિ વિભાગની મહત્ત્વની જોગવાઇઓ

1. પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે 2310 કરોડની જોગવાઈ

2. કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત તેમજ વિવિધ મશીનરીની ખરીદીમાં સહાય આપવા માટે 260 કરોડની જોગવાઈ

3. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ માટે 231 કરોડની જોગવાઈ

4. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે 213 કરોડની જોગવાઈ

5. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે 142 કરોડની જોગવાઈ

6. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરવામાં આવશે તે માટે 100૦ કરોડની જોગવાઈ

7. સર્વગ્રાહી કૃષિ વ્યવસ્થાની અંતર્ગત એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા 100 કરોડની જોગવાઈ

8. ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત 81 કરોડની જોગવાઈ

9. ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણયુકત ખેતી માટે 32 કરોડની જોગવાઈ

10 વન્ય પ્રાણીઓ દ્વારા પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે 20 કરોડની જોગવાઈ

11. ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ કરવા માટેની 17 કરોડની જોગવાઈ

12. કૃષિ ઉત્પાદનના પરિવહન માટે માલવાહક વાહન ની ખરીદી ઉપર સહાય આપવા માટે 15 કરોડની જોગવાઈ

13. રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધનના ઉપયોગની સહાય આપી પ્રોત્સાહિત કરવા માટે 10 કરોડની જોગવાઈ

આ પણ વાંચોઃ Gujarat Budget 2022 UPDATE: નાણા પ્રધાનની જાહેરાત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12,240 કરોડની જોગવાઈ

નાણાંપ્રધાને જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે કુદરતી સંકટ સમયે સહાયરૂપ થવાની વાત હોય, અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે દિવસ-રાત અવિરતપણે કાર્યરત છે. ખેડૂત કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.6,000 હજાર સહાય આપવાની યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત,આજ સુધી ગુજરાતનાં આશરે 61૧ લાખ જેટલા ખેડૂત ખાતેદારોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં રૂ. 10 હજાર કરોડ પ્રાપ્ત થયેલ છે.

ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા રૂ. 8,300 કરોડ જેવી માતબર રકમની સબસિડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.

પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે જોગવાઇ રૂ.2310 કરોડ.

કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા જોગવાઇ રૂ. 260 કરોડ.

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઇ રૂ. 231કરોડ.

સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઇ રૂ. 213 કરોડ.

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ રૂ. 142 કરોડ.

પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ રૂ. 100 કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા જોગવાઇ રૂ. 100 કરોડ.

ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. 81 કરોડ.

ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા માટે જોગવાઇ રૂ. 54 કરોડ

ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ રૂ. 35 કરોડ.

ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. રૂ. 32 કરોડ.

વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે જોગવાઇ રૂ.20 કરોડ.

ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ માટે જોગવાઇ રૂ.17 કરોડ.

કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા જોગવાઇ રૂ. 15 કરોડ.

રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ.10 કરોડ.

આ પણ વાંચોઃ Congress starts with protest in budget session : કોંગ્રેસે નર્મદા રીવર ઇન્ટર લીંકિંગ પ્રોજેક્ટને હાથમાં લીધો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંઘાવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.