ETV Bharat / city

Gujarat Assembly Elections 2022: શું તમે જાણો છો ભાજપે આગામી ચૂંટણી માટેનું શસ્ત્ર અહીં તૈયાર કરી લીધું છે? વધુ જાણો - ડેટા સેન્ટર કમલમ ગાંધીનગર

ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President of BJP) J P નડ્ડાએ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર રાજ્યના કાર્યકર્તાઓના ડેટા ઉપલબ્ધી માટે કમલમમાં ડેટા સેન્ટરનું ઉદ્દઘાટન(Inauguration of Data Center Kamalam) કર્યું હતુ. કાર્યકર્તા અને પદ્દાધિકારીને પક્ષની વિગતો ફોન દ્વારા આપવામાં આવશે.

Gujarat Assembly Elections 2022: શું તમે જાણો છો ભાજપે આગામી ચૂંટણી માટેનું શસ્ત્ર અહીં તૈયાર કરી લીધું છે? વધુ જાણો

author img

By

Published : May 2, 2022, 9:31 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં 29 એપ્રિલે એક દિવસના પ્રવાસે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President of BJP) J P નડ્ડા દ્વારા ભાજપના પ્રદેશ કાર્યલાય કમલમમાં ડેટા સેન્ટરનું ઉદ્દઘાટન(Inauguration of Data Center Kamalam) કર્યું હતુ. ભાજપના વડા J P નડ્ડાએ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે જણાવ્યું હતું કે પચાસ વર્ષ સુધી ભાજપને કોઈ હરાવી નઙી શકે. આ ઉપરાંત કમલમ ડેટા સેન્ટરથી(Data Center Kamalam Gandhinagar) ગુજરાતમાં કાર્યકર્તા અને પદ્દાધિકારીની તમામ સાચવી શકશે તેમજ ડેટા ઉપલબ્ધ કરાવી ભાજપ વિરુદ્ધ પ્રચારકોને જવાબ આપશે.

ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ J P નડ્ડાએ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર રાજ્યના કાર્યકર્તાઓના ડેટા ઉપલબ્ધી માટે કમલમમાં ડેટા સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતુ.

આ પણ જાણો: J P Nadda Gujarat Visit : ભાજપ 2022ની ચૂંટણી માટે તૈયાર છે અને પીએમ મોદીએ આપેલા આ 'વાદ'ને લઇને લડશે

સૌથી આધુનિક પાર્ટી ભાજપ - આ ડેટા સેન્ટરના માધ્યમથી ભાજપ સમય સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પાર્ટીને હાઇટેક બનાવે છે. આ ડેટા સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટીના સમગ્ર રાજ્યના કાર્યકર્તાઓના ડેટા ઉપલબ્ધ છે. જેમાં તેમના મોબાઇલ નંબર, એડ્રેસથી લઇને તમામ પ્રકારની વિગતો રાખવામાં આવે છે. જેમાં જે તે કાર્યકર્તા અને પદ્દાધિકારીને પક્ષના તમામ પ્રકારના કાર્યક્રમની વિગતો સીધી ફોન દ્વારા આપવામાં આવશે.

જેપી નડ્ડા ડિસેમ્બરમાં ગુજરાતની મુલાકાત લેશે - ભાજપના વડા J P નડ્ડાએ ગુજરાતના અમદાવાદમાં જણાવ્યું હતું કે, "જે કોઈ પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે સ્પર્ધા કરવા માંગે છે તેને 50-60 વર્ષ સુધી મહેનત કરવી પડશે. ભાજપની વિચારધારાને વૈશ્વિક ઓળખ મળી રહી છે. ભાજપ એક એવી પાર્ટી છે જે સાચી વિચારધારા સાથે સાચી દિશામાં આગળ વધે છે અને દેશને આગળ લઈ જનાર પક્ષ છે ”. નડ્ડા આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Elections 2022) ધ્યાનમાં રાખીને પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે બેઠકો કરવા માટે ગુજરાતની એક દિવસીય મુલાકાત(JP Nadda Gujarat Visit December) લેશે.

આ પણ જાણો: J P Nadda Gujarat Visit : જે.પી.નડ્ડાએ કેમ કહ્યું ગુજરાત ભાજપ માટે એક પ્રયોગશાળા?

ભાજપનું મીડિયા સેન્ટર સૌથી આગળ - ભાજપમાં(BJP's media center) દરેક શહેર, રાજ્ય અને દિલ્હીમાં મીડિયા સેન્ટર(BJP Media Center in Delhi) છે. જેના દ્વારા સોશિયલ મીડિયાથી ભાજપના કાર્યકરો અને લોકો સુધી ભાજપ પોતાના કાર્યક્રમો અને યોજનાઓનો ફેલાવો કરે છે. ભાજપ વિરુદ્ધના પ્રચારોનો જડબાતોડ જવાબ આપે છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપનું સંપૂર્ણ મીડિયા હેન્ડલિંગ(Gujarat BJP media handling) કમલમથી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.