ETV Bharat / city

Gujarat Assembly 2022: કોંગ્રેસની સરકારમાં ગ ગણપતિનો, હવે ભજપની સરકારમાં ગ ગધેડાનો ભણાવવામાં આવે છે: રાજેશ ગોહિલ - વીજળી ખાનગી કંપનીઓ

ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે શાળામાં ગ સ શબ્દ ગણપતિ તરીકે ભણાવવામાં આવતો હતો જ્યારે ભાજપ સરકારના શાસનમાં ગ શબ્દ ગધેડાનો ભણાવવામાં આવે છે. આવું કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું. તેમજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે 30 લાખ લીટર નકલી દૂધ(Duplicate milk) લોકોને આપવામાં આવી રહ્યું છે તેવા પ્રશ્નો કર્યા હતા.

Gujarat Assembly 2022: કોંગ્રેસની સરકારમાં ગ ગણપતિનો, હવે ભજપની સરકારમાં ગ ગધેડાનો ભણાવવામાં આવે છે: રાજેશ ગોહિલ

author img

By

Published : Mar 29, 2022, 10:16 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ(Budget in Gujarat Assembly) પરની સામાન્ય ચર્ચામાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ એકબીજા ઉપર મોટા આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કર્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે શાળામાં ગ સ શબ્દ ગણપતિ તરીકે ભણાવવામાં આવતો હતો જ્યારે ભાજપ સરકારના શાસનમાં ગ શબ્દ ગધેડાનો ભણાવવામાં આવે છે જ્યારે મારા મત વિસ્તારમાં કેટલાક ગામોમાં ચોમાસાનું પાણી(Rainfall water in villages) જાન્યુઆરી સુધી ભરાઈ રહેતો હોવાના ફરિયાદ પણ રાજેશ ગોરે વિધાનસભાગૃહમાં કરવામાં આવી હતી સાથે જ સરકાર પણ એની કોઇ નિકાલની વ્યવસ્થા કરે અને મતવિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ નથી ત્યારે સ્પોર્ટ્સ સંકુલમાં બનાવવામાં આવે તેવી માંગ પણ ગોહિલ કરી હતી.

ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે શાળામાં ગ સ શબ્દ ગણપતિ તરીકે ભણાવવામાં આવતો હતો જ્યારે ભાજપ સરકારના શાસનમાં ગ શબ્દ ગધેડાનો ભણાવવામાં આવે છે.

ગુજરાત નો ખેડૂત તાકાત વાળો ખેડૂત - કોંગ્રેસને ધોરાજી અને ધારાસભ્ય દિવસ હોય પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત તાકાતવાળો ખેડૂતમે પાણી અને વિજળી મળે તો સરકારની સહાયની જરૂર નથી. જ્યારે ડેમમાં પૂરતું પાણી છે પરંતુ કેનાલ તૂટી ગઈ છે. તેમજ ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચતું ન હોવાનો આક્ષેપ પણ વિધાનસભા ગૃહમાં કર્યો હતો. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યએ ખેડૂતોની આવક બમણી કઈ રીતે થઈ શકે. તે અંગે નો હિસાબ પણ સરકાર પાસેથી માંગ્યો હતો.

આ પણ વાંચો: Anil Joshiyara Passes Away: કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના નિધન પર ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું

519 માછીમારો પાકિસ્તાન જેલમાં - કોંગ્રેસના ઉના વિધાનસભાના ધારાસભ્ય પુંજા વંશ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં સોળસો કીલોમીટરનો દરિયા કિનારો છે. ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ બંધ નીતિ જાહેર કરી હતી. ખાનગી બંદર વિકસાવવાની જાહેરાત કરી હતી. ત્યારે માછીમારોને ડીઝલના નિયર ભાવ ઘટતા પ્રતિ લીટર બે રૂપિયા વધારે ચૂકવવા પડે છે. ટીવી પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત અત્યારે ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાન જેલમાં(Fishermen in Pakistan jail) છે અને છેલ્લા બે વર્ષમાં માત્ર 25 માછીમારોને છોડાવવા કેન્દ્ર સરકાર સફળ(Central government succeeds) રહી છે. ત્યારે પાકિસ્તાને જેલમાંથી માછીમારોને છોડાવવાનો પ્રયત્ન થવો જોઈએ અને પુનાના એક માછીમારનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ નિપજયુ છે. 56 દિવસ વીત્યા હોવા છતાં પણ માછીમારના દેહને ગુજરાતમાં લાવી શક્યો ન હોવાની ફરિયાદ વિધાનસભા ગૃહમાં પુજા વંશે કરી હતી.

આ પણ વાંચો: Mahendra Faldu Suicide Case: મહેન્દ્ર ફળદુ આત્મહત્યા મામલે કોંગ્રેસના આક્ષેપો પર જીતુ વાઘાણીનો વળતો જવાબ

30 લાખ નકલી દૂધ - વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે 30 લાખ લીટર નકલી દૂધ લોકોને આપવામાં આવી રહ્યું છે તેવા પ્રશ્નો કર્યા જેના પ્રત્યુત્તરમાં રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્માએ હજી તું મને વિધાનસભા ગૃહમાં જ કહ્યું હતું કે જો આવી ઘટના થતી હોય તો આ બાબતે નક્કર પુરાવા આપવામાં આવે છે જેથી રાજ્ય સરકાર આ બાબતે કડક પગલાં લઈ શકે.

કોલસાની અછતના નામે ખાનગી કંપનીઓ ને ફાયદો - કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત એ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન નિવેદન આપ્યું હતું કે નાના ઉદ્યોગ માત્ર સોલાર ઉર્જા વિભાગ લાવી છે જ્યારે કોલસાની અછતના નામે કરોડો રૂપિયાની વીજળી ખાનગી કંપનીઓ(Electricity private companies) પાસેથી ખરીદવામાં આવી છે સરકારી વીજ કંપનીમાં છેલ્લા દસ વર્ષમાં 30 ટકા વીજળીનું ઉત્પાદન ઓછું થયું છે જ્યારે ખાનગી વીજ કંપનીનું ઉત્પાદન વધ્યું છે અને આના કારણે જ અદાણી અને ટાટા જેવી કંપનીઓ વધુ મજબૂત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.