ETV Bharat / city

Gujarat Assembly 2022: કોંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે ઢોર નિયંત્રણ બિલ પસાર - Congress on Cattle Control Bill

ગુજરાત વિધાનસભા ગૃહમાં સત્રના (Gujarat Assembly 2022) છેલ્લા દિવસે ગુરુવારે ઢોર નિયંત્રણ બિલ પસાર (Cattle control bill passed in Gujarat Assembly) કરવામાં આવ્યું હતું. જોકે, કોંગ્રેસે આનો વિરોધ (Congress Protest in Assembly) કર્યો હતો. સાથે જ કોંગ્રેસે આ બિલ અંગે સરકાર પર આકરા પ્રહાર પણ (Congress attack on Government) કર્યા હતા.

Gujarat Assembly 2022: કોંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે ઢોર નિયંત્રણ બિલ પસાર

author img

By

Published : Apr 1, 2022, 10:16 AM IST

ગાંધીનગરઃ રાજ્યના મહાનગરો જેવા કે અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગરમાં રખડતા ઢોરોનો એક મોટો પ્રશ્ન છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારની રખડતાં ઢોર બાબતે ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકાર આ અંગે કડક નિયમ લાવશે તેવી બાંહેધરી હાઈકોર્ટમાં આપી હતી. ત્યારે ગુરુવારે વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે (ગુરુવારે) હાઇકોર્ટની ટકોર બાદ ઢોર નિયંત્રણ બિલ પસાર (Cattle control bill passed in Gujarat Assembly) કરવામાં આવ્યું હતું. તેમાં શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઢોર રાખવાને તથા તેની હેરફેર કરવા આ બાબતની જવાબદારી પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. જોકે, વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો ભારે વિરોધ પછી પણ (Congress attack on Government) બિલ પસાર કરવામાં આવ્યું હતું.

ભાજપ કાશ્મીર ફિલ્મ અને અમારા સભ્યો ગાય માટે આંસુ વહાવી રહ્યા છેઃ કોંગ્રેસ

ગાય ભેંસ માટે લાયસન્સ લેવું એ સપનામાં વિચાર્યું નહતું - ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી મારા મા-બાપ, દાદા હોવાથી કોઈ દિવસ વિચાર્યું નહતું કે, ગાય, ભેંસને રાખવા માટે લાયસન્સ લેવા પડશે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અહંકાર સાથે આ બિલ પસાર થઈ (Cattle control bill passed in Gujarat Assembly) ગયું તો પરિસ્થિતિ બદલાતા વાર નહીં લાગે. એટલે આ બિલ પરત લેવાની રજૂઆત કરવામાં આવી હતી.

ભાજપ કાશ્મીર ફિલ્મ અને અમારા સભ્યો ગાય માટે આંસુ વહાવી રહ્યા છે - કોંગ્રેસના ધારાસભ્ય (Congress on Cattle Control Bill) વિરજી ઠુમ્મરે વિધાનસભા ગૃહમાં બિલ પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે, પશુ માટે જે બિલ (Cattle control bill passed in Gujarat Assembly) લઈને આવ્યા છે. તેના કારણે પશુપાલકને દુઃખ આવ્યું છે. ગાય રાખવા લાયસન્સ લેવું તે સાંભળીને દુઃખ થયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપ કાશ્મીર ફિલ્મ માટે આંસુ આવે છે. ત્યારે અમારા સી. જે. ચાવડા અને અન્ય ધારાસભ્યો ગાયો માટે આંસુ આવે છે. જ્યારે શહેરમાં વધારે મત દેવા ભાજપ આ કાયદો લાવવા માગે છે. ત્યારે સમગ્ર વિશ્વમાં ગાયના મટનની નિકાસ કરવામાં વર્ષ 2014 પછી દેશ પ્રથમ ક્રમાંકે છે. જો આ બિલ લાગુ થશે તો ભારતીય જનતા પાર્ટીની પતનની શરૂઆત થશે. ભાજપ પ્રેરિત અને ધર્મને માનનારા પક્ષે પણ કોઈ વ્યક્તિ માટે આ બિલ લઈને આવ્યા છે.

આ પણ વાંચો- Gujarat Assembly 2022: બજેટ સત્રના છેલ્લા દિવસે ગૃહ 15 કલાક ચાલ્યું, રાત્રે 1.39 વાગ્યે થઈ પૂર્ણાહૂતિ

27 વર્ષ બાદ કેમ જરૂર પડી - કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર વિધાનસભા ગૃહમાં (Congress on Cattle Control Bill) ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, 27 વર્ષમાં પહેલી વાર ગાયોના લાઇસન્સ વિશે આવું થયું છે. 27 વર્ષ સુધી કાયદાની જરૂર કેમ ના પડી. અમદાવાદ સહિત અન્ય શહેરોની આસપાસ ગૌચરમાં હતા. 27 વર્ષ બાદ તમામ શહેરની આસપાસ ગૌચર ગાયબ થઇ ગયા છે. સરકારી પડતર જમીન વેચાઈ ગયા છે. તેના કારણે આ પરિસ્થિતિ થઈ છે. ત્યારે માલધારી ગાય, ભેંસ સાથે શહેરમાં રહે તે સરદારને ગમતું નથી અને ભાજપે માટે ગાયના સૌથી વધુ ઉપયોગ કર્યો છે. જ્યારે સરકારે આ બિલ (Cattle control bill passed in Gujarat Assembly) લાવવા ચિંતા ન કરે, પરંતુ ગાડીવાળાની ચિંતા કરી રહી હોવાના આક્ષેપ પણ વિધાનસભા ગૃહમાં કર્યા હતા.

આ પણ વાંચો- New Universities In Gujarat: હવે યુવાનોએ ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતની બહાર જવું નહીં પડે, રાજ્યમાં નવી 11 યુનિવર્સિટીઓ બનશે

હાઇકોર્ટમાં કેટલાય નિર્દેશ થયા, તો બધા પાલન કરો - રાજ્યના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા ગૃહમાં (Congress on Cattle Control Bill) બિલ બાબતે કોંગ્રેસના જવાબદાર પ્રત્યુત્તર આપ્યો હતો કે, ગુજરાત હાઈકોર્ટના વર્ષ 2017માં જે અરજી કરી તેના આધારે ગુજરાત સરકાર અત્યારે બિલ આવી રહી છે. જ્યારે ચૂંટણી હજી વાર છે. ચૂંટણી નજીક નથી અને આ બિલ (Cattle control bill passed in Gujarat Assembly) ચૂંટણીલક્ષી ન હોવાનું નિવેદન પણ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. જ્યારે તેના પ્રત્યુત્તરમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા અનેક વખત નિર્દેશ કરવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદમાં પ્રદૂષણ ખૂબ જ છે ત્યારે એના માટે કેમ કોઈ કાયદા લાવતા નથી અને આના માટે તમે ગાય માટે કાયદા લાવી રહ્યા છે. જ્યારે તમે ઈચ્છો તો સુપ્રિમ કોર્ટમાં જઈ શકો તો કેમ જોઈ શક્યા નહીં આવા કાયદા લાવવાની શું જરૂર છે.

સરકાર કેમ આરક્ષિત પ્લોટ નહીં આપતી - કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ બિલના વિરોધમાં નિવેદન (Congress on Cattle Control Bill) આપ્યું હતું કે, જ્યારે આ બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવશે અને પાસ થશે ત્યારે કાળા કાયદા સમાન આ બિલ (Cattle control bill passed in Gujarat Assembly) છે. તેને રાજ્ય સરકારે પાછુ ખેંચવું છે. જ્યારે માલધારી વર્ષોથી શહેરમાં રહે છે. તેના માટે આરક્ષિત પ્લોટ રાજ્ય સરકાર કેમ નથી રાખતી. જ્યારે ભાજપનું શાસન આવા પ્લોટને રાખીને ધંધો કરે છે. 27 વર્ષથી ભાજપનું શાસન છે ત્યારે આ કાયદો કેમ લાવવો પડયો.

ગોપાલક ગૌમાતા ફિલ્સ બનાવવા સરકાર મંજૂરી આપે - કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ નવા આંદોલનની ચીમકી (Congress on Cattle Control Bill) વિધાનસભા ગૃહમાં આપી હતી. તેમણે કહ્યું હતું કે, કાશ્મીર પંડિતની જેમ હિજરત અમે કરીશું નહીં અને ગૌમાતાનું કરશો તો તમારા સપનામાં ગૌમાતા આવશે અને તમને શું નહીં દે તેવા નિવેદનો પણ વિધાનસભા ગૃહમાં કર્યા હતા.

આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ગૃહમાં શહેરી ઢોર નિયંત્રણ બિલ પસાર (Cattle control bill passed in Gujarat Assembly) કરવામાં આવ્યું હતું. જોકે, કોંગ્રેસના ભારે વિરોધ પછી પણ બહુમતીના જોરે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

શહેરી પ્રધાન શું આપ્યો જવાબ- શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ વિધેયક (Cattle control bill passed in Gujarat Assembly) અંગે શહેરી વિકાસ પ્રધાન વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના ચુકાદા અને નિર્દેશો મુજબ કાયદો લાવ્યા આવ્યા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં લોકોને પડતી મુશ્કેલી માટે કાયદો લાવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી અનેક ફરિયાદો ચાલી આવતી હતી.

રાજ્ય પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આ નિયમમાં દંડની જોગવાઈમાં સુધારો કર્યો છે. સને મૂળ બિલનો હેતુ રસ્તા પર રઝળતી ગાયોને સારું જીવન મળે અને જે લોકો પશુઓ રાખવા જગ્યા બતાવશે. તેમને લાઇસન્સ આપી દેવામાં આવશે. નિયમ પ્રમાણે રાજ્યના શહેરી વિસ્તારોમાં જેટલા પશુઓ રાખવા ઈચ્છતા હોય એટલી જગ્યા હોવી જોઈએ. જ્યારે આ બિલ માટે વર્ષ 2018થી વિચારણા (Cattle control bill passed in Gujarat Assembly) ચાલતી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.