ETV Bharat / city

ગૌરવ દહીયા નિર્દોષ, દિલ્હીમાં લીનુ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ

ગુજરાત રાજ્યના સનદી અધિકારી ગૌરવ દહીયાનું પ્રેમપ્રકરણ ફરીથી ખુલ્યું છે. જેમાં ગૌરવ દહીયાને પોતાની દીકરીનો પિતા ગણતી લીનુ સિંહ વિરુદ્ધ જ દિલ્હીના માલવીયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ગૌરવ દહીયા નિર્દોષ, દિલ્હીમાં લીનુ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ
ગૌરવ દહીયા નિર્દોષ, દિલ્હીમાં લીનુ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ
author img

By

Published : Jul 2, 2020, 8:06 PM IST

ગાંધીનગર : ગૌરવ દહીયા કેસ બાબતે ગૌરવ દહીયાના વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગૌરવ દહીયા વિરુદ્ધ જે પણ આક્ષેપો થયાં હતાં. તેના વિરુદ્ધમાં દિલ્હી પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જેને લઇને લીનુ સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે પ્રાથમિક તબક્કે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ કેસ બાબતે ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમનું નામ ખરેખર લીનુ સિંહ છે કે નહીં તે ઉપર પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ સમગ્ર મામલો હનીટ્રેપ હોવાની આશંકા સાથે પણ પોલીસે ફરિયાદ લઇને હજુ પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

ગૌરવ દહીયા નિર્દોષ, દિલ્હીમાં લીનુ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ
ઉલ્લેખનીય છે કે covid 19ની પરિસ્થિતિમાં ગૌરવ દહીયાએ રાજ્ય સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે નવી પરિસ્થિતિમાં તેઓ પોતાની ફરજ પર પરત ફરવા ઈચ્છે છે. પરંતુ પ્રેમ પ્રકરણનો કેસ હોવાના કારણે રાજ્ય સરકારે તેઓને પરત લીધા ન હતાં. જ્યારે હાઇકોર્ટ દ્વારા પણ હજી સુધી કોઇ નિર્ણય આવ્યો નથી, પરંતુ લીનુ સિંહની મુલાકત સોશિયલ મીડિયા થકી થઈ હતી પરંતુ બાદમાં ખોટા ડોક્યુમેન્ટ બતાવ્યાં બાદ ગૌરવ દહીંયાને શક ગયા બાદ લીનુ સિંહે ધમકી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.