ETV Bharat / city

કોરોના ઈફેક્ટ: સુરતમાં આ વખતે ગણેશજીની શોભાયાત્ર કાઢવામાં આવશે નહીં - સુરતસમાચાર

કોરોનાના કહેર વચ્ચે લોકપ્રિય તહેવાર ગણેશ ઉત્સવ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન શોભાયાત્રા કાઢવામાં આવશે નહીં. સાથે જ શહેરીજનો કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી ગણેશ ઉત્સવ સાદગીપૂર્વક ઉજવે તેવી અપીલ કરવામાં આવી છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 16, 2020, 11:34 AM IST

સુરત: ગણેશ ઉત્સવ સમિતિ, જિલ્લા કલેકટર અને સુરત પોલીસ કમિશનર વચ્ચે વાતચીત બાદ ગણેશ ઉત્સવને લઈ નિયમો બાહર પાડવામાં આવ્યા છે. ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાળાએ જણાવ્યું હતું કે, આ વખતે ગણેશજીની શોભાયાત્ર કાઢવામાં આવશે નહીં. લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તેનું પૂરતું ધ્યાન રાખી ગણેશજીની નાની પ્રતિમાનું ઘરમાં જ સ્થાપના કરવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.

સુરતમાં આ વખતે ગણેશજીની શોભાયાત્ર કાઢવામાં આવશે નહિ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે ગણેશ ઉત્સવને લઈ શોભાયાત્રા કાઢવાની પરવાનગી મળશે નહીં. પ્રતિમાનું ઘરમાં અને સોસાયટીમાં જ સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી વિસર્જન કરવા વિનંતી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.