ETV Bharat / city

Gandhinagar Health Department Scam : નેશનલ હેલ્થ મિશનમાં મળેલા 11 કરોડનું કોણે અને કઇ રીતે કાઢ્યું ફૂલેકું જાણો - સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સાણંદ બ્રાન્ચ

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફાળવાયેલી ગ્રાન્ટનો (National Health Mission Grant)ભારે દુરુપયોગ થવાનો મામલો બહાર આવ્યો છે. ગાંધીનગર આરોગ્યવિભાગના કૌભાંડને (Gandhinagar Health Department Scam) સાંકળતા આ મામલા વિશે વધુ જાણો.

Gandhinagar Health Department Scam : નેશનલ હેલ્થ મિશનમાં મળેલા 11 કરોડનું કોણે અને કઇ રીતે નીકળ્યું ફૂલેકું જાણો

author img

By

Published : Apr 23, 2022, 5:54 PM IST

Updated : Apr 23, 2022, 6:30 PM IST

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આર્થિક રીતે મદદ કરવામાં પણ આવતી હતી, માસ્ક દવા ઓક્સિજન ગમે તે પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હતી. આ ઉપરાંત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગ્રાન્ટ પણ (National Health Mission Grant) ફાળવવામાં આવતી હતી જ્યારે આ ગ્રાન્ટનો ગેરઉપયોગ પણ હવે સામે આવ્યો છે. ગાંધીનગરના આરોગ્યવિભાગમાં કોન્ટ્રાક્ટ ફરજ બજાવતા કર્મચારીઓએ 11 કરોડની ગ્રાન્ટ(Grant embezzlement of Rs 11 crore) બારોબાર સગેવગે (Gandhinagar Health Department Scam) કરી હોવાની ફરિયાદ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગર આરોગ્યવિભાગના કૌભાંડની ફરિયાદ

કેવી રીતે કૌભાંડ આવ્યું સામે - વાત કરવામાં આવે તો સરકારી વિભાગોમાં દર વર્ષે ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષના નાણાકીય વર્ષના ઓડિટ રિપોર્ટમાં સમગ્ર કૌભાંડ બહાર આવતા આરોગ્યવિભાગ દોડતું થયું છે અને વધુ તપાસ કરતા સમગ્ર કૌભાંડમાં હાર્દિક પટેલ અને તેનો મિત્ર યુધીર જાની દર્દીઓને સહાયરૂપ થવા ફાળવવામાં આવતી ગ્રાંટમાં (National Health Mission Grant)ખોટા નામે ખોટા દસ્તાવેજો ઉભા કરીને બેન્ક એકાઉન્ટ બનાવીને 11 કરોડો રૂપિયાની (Gandhinagar Health Department Scam)ઉચાપત કરી છે. જરા સમગ્ર કૌભાંડની ઘટનાના આરોગ્ય વિભાગ દ્વારા જે સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

આરોપી પકડમાં
આરોપી પકડમાં

આ પણ વાંચોઃ નેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓએ આપી હડતાળની ચીમકી

કચેરીના અધિકારીઓના નામની બનાવટી સહીઓ કરી -પોલીસ ફરિયાદ પ્રમાણે યુધીર જાની પોતે રાજ્ય સરકારના કર્મચારી છે. છતાં પણ પોતાની રાજ્ય સેવક કર્મચારી તરીકે ખોટી ઓળખ ઊભી કરીને પોતાનો ખોટું આઇકાર્ડ બનાવીને બંને આરોપીઓ દ્વારા કચેરીના અધિકારીઓના નામની બનાવટી સહીઓ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમાં સિક્કો લગાવી ગુજરાત સિકલ સેલ એનિમિયા સોસાયટી (Gujarat Sickle Cell Anemia Society) નામના સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સાણંદ બ્રાન્ચના (Central Bank of India Sanand Branch ) બેંક એકાઉન્ટમાં બનાવટી ખાતું ખોલાવીને કુલ 11 જેટલા ટ્રાન્જેક્શન (Gandhinagar Health Department Scam)કરવામાં આવ્યા હતાં.

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આર્થિક રીતે મદદ કરવામાં આવતી હતી

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાને SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ 2 નું કર્યું લોન્ચિંગ, જાણો શું છે ખાસિયત

કેટલી કરી ઉચાપત - 2020-21 અને 2021-22 ના વર્ષમાં કુલ 11,13,48,400 રૂપિયાની ઉચાપત (Gandhinagar Health Department Scam)કરવામાં આવી (National Health Mission Grant)છે અને આજ બેંકના ખાતામાંથી કુલ 93 જેટલા ટ્રાન્જેક્શન મારફતે 19 જેટલી અલગ-અલગ એનજીઓ અને કંપનીઓમાં ચૂકવણી પણ કરી છે.

Last Updated : Apr 23, 2022, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.