- ગાંધીનગરમાં 24 પ્રધાનોને તેમના આવાસ ફાળવવામાં આવ્યા છે
- પ્રધાનોએ હમણાં જ શપથવિધિ લીધા બાદ ચાર્જ પણ સંભાળ્યો છે
- સચિવાલયમાં જુદી-જુદી કેબીન ફાળવવામાં આવી છે
ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના 24 પ્રધાનોને તેમના આવાસ ફાળવવામાં આવ્યા છે. પ્રધાનોએ હમણાં જ શપથવિધિ લીધા બાદ ચાર્જ પણ સંભાળ્યો છે, ત્યારે તેમને સચિવાલયમાં જુદી-જુદી કેબીન ફાળવવામાં આવી છે, ત્યારે આ પ્રધાનોને આજે બંગલાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.
કેબિનેટ કક્ષાના પ્રધાનોને ફાળવવામાં આવ્યા આ બંગલા
કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી | 6 નંબરનો બંગલો ફળવાયો |
કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી | 4 નંબરનો બંગલો ફળવાયો |
કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ | 21 નંબરનો બંગલો ફળવાયો |
કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી | 11 નંબરનો બંગલો ફળવાયો |
કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ | 37 નંબરનો બંગલો ફળવાયો |
કેબિનેટ પ્રધાન કનુ દેસાઈ | 22 નંબરનો બંગલો ફળવાયો |
કેબિનેટ પ્રધાન કિરીટસિંહ રાણા | 10 નંબરનો બંગલો ફળવાયો |
કેબિનેટ પ્રધાન નરેશ પટેલ | 33 નંબરનો બંગલો ફળવાયો |
કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર | 38 નંબરનો બંગલો ફળવાયો |
કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ | 37 નંબરનો બંગલો ફળવાયો. |
રાજ્યકક્ષાના (સ્વતંત્ર) હવાલો ધરાવતા પ્રધાનોને બંગલા ફાળવાયા
પ્રધાન હર્ષ સંઘવી | 19 નંબરનો બંગલો ફાળવાયો |
પ્રધાન જગદીશ પંચાલ | 18 નંબરનો બંગલો ફળવાયો |
પ્રધાન બ્રિજેશ મેરજા | 5 નંબરનો બંગલો ફળવાયો |
પ્રધાન જીતુ ચૌધરી | 3 નંબર બંગલો ફળવાયો |
પ્રધાન મનીષા વકીલ | 13 નંબરનો બંગલો ફાળવાયો |
રાજ્યકક્ષાના પ્રધાનોને બંગલા ફાળવવામાં આવ્યા
પ્રધાન મુકેશ પટેલ | 20 નંબરનો બંગલો ફાળવાયો |
પ્રધાન નિમિષા સુથાર | 29 નંબરનો બંગલો ફાળવાયો |
પ્રધાન અરવિંદ રૈયાણી | 23 નંબરનો બંગલો ફાળવાયો |
પ્રધાન કુબેર ડિંડોર | 12 નંબરનો બંગલો ફળવાયો |
પ્રધાન કીર્તિસિંહ વાઘેલા | 35 નંબરનો બંગલો ફાળવાયો |
પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર | 36 નંબર બંગલો ફળવાયો |
પ્રધાન આર.સી.મકવાણા | 31 નંબરનો બંગલો ફળવાયો |
પ્રધાન વિનોદ મોરડીયા | 15 નંબર બંગલો ફાળવ્યો |
પ્રધાન દેવા માલમ | 14 નંબર બંગલો ફળવાયો |