ETV Bharat / city

Effect of covid19 in Sachivalaya : મુલાકાત દિવસે સચિવાલયમાં 50 ટકા ઓછા મુલાકાતીઓ જોવા મળ્યાં - ગાંધીનગરમાં પ્રિકોશન ડોઝ

મંગળવારે સચિવાલયમાં મુલાકાતી દિવસ હોય છે પરંતુ કોરોના કેસોમાં વધારાની અસર અહીં દેખાઈ રહી છે. હાલ 50-60 ટકા ઓછા મુલાકાતીઓ (Effect of covid19 in Sachivalaya) સચિવાલય આવી રહ્યાં છે.

Effect of covid19 in Sachivalaya : મુલાકાત દિવસે સચિવાલયમાં 50 ટકા ઓછા મુલાકાતીઓ જોવા મળ્યાં

author img

By

Published : Jan 11, 2022, 5:18 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં મંગળવારના દિવસે સચિવાલયમાં મુલાકાત દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેથી મંગળવારના દિવસે મુલાકાતીઓ વધુ પ્રમાણમાં આવતા હોય છે પરંતુ જે રીતે ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી કેસમાં સતત વધારો (Covid 19 cases hike in Gujarat 2022 ) થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને તો આજે (Government of Gujarat Secretariat ) સચિવાલયમાં જ 50 થી 60 ટકા જેટલા ઓછા મુલાકાતીઓ (Effect of covid19 in Sachivalaya) જોવા મળ્યાં હતાં.

સામાન્ય કામ હોય તેવા મુલાકાતીઓના કામ પીએ અને પીએસથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે

કોરોનાની અસર જોવા મળી સચિવાલયમાં

ગુજરાત રાજ્યમાં પ્રતિ દિને 6000 જેટલા (Covid 19 cases hike in Gujarat 2022 ) પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. દિવસેને દિવસે સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે તેની સીધી અસર સચિવાલય (Government of Gujarat Secretariat ) પર પણ જોવા મળી હતી. મંગળવારના દિવસે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ સંકુલ-1 અને સ્વર્ણિમ સંકુલ 2ની મુલાકાતે આવતા હોય છે પરંતુ આજે 50 ટકા જેટલા ઓછા મુલાકાતીઓ મુલાકાતે (Effect of covid19 in Sachivalaya) આવ્યા હતાં. જ્યારે પ્રધાનોને મળીને મુલાકાતીઓની ફરિયાદોની અધિકતા હોય છે ત્યારે સામાન્ય કામ હોય તેવા મુલાકાતીઓના કામ પીએ અને પીએસથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.

સચિવાલયમાં પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ

25 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા frontline કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુની વયના નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે 10 જાન્યુઆરીથી આ પ્રક્રિયા ગુજરાત રાજ્યમાં હાથ ધરવામાં આવી છે. આમ આજથી જ સચિવાલયના (Government of Gujarat Secretariat ) ત્રણ સંકુલ-1 અને સંકુલ 2માં પ્રધાનો તથા તેમના ઓફિસ સ્ટાફને પ્રિકોશન ડોઝ (Precaution Dose in Gandhinagar ) આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Karni Sena On Paper Scandal: પેપર કાંડ બાબતે સરકાર નિષ્પક્ષ તપાસ કરે : કરણી સેના

કોરોનાને કારણે લાગ્યા છે અનેક નિયંત્રણો

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો (Covid 19 cases hike in Gujarat 2022 )થયો છે. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવી છે. જેમાં 8 મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાથમિક શાળાઓ પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જીમ, રેસ્ટોરન્ટ, બસ ટ્રાન્સપોર્ટ જેવી સુવિધાઓમાં પણ નિયંત્રણમાં લાવી દેવામાં આવ્યા છે. આમ જે રીતે તેની સીધી અસર અનેક જગ્યાએ થઈ છે તેવી જ રીતે કોરોનાની અસર સચિવાલયમાં મુલાકાતીઓની સંખ્યા (Effect of covid19 in Sachivalaya) ઉપર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: આજે રાજ્યમાં 6097 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.