ETV Bharat / city

રાજ્યમા કોરોનાના નવા 1035 કેસ, 4 મોત, જ્યારે 1321 ડિસ્ચાર્જ - કોરોનાના આજના કેસ

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1035 કેસ સામે આવ્યા છે. રાજ્યમા આજદિન સુધી કુલ 178633 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 4 દર્દીનાં મોત સામે આવ્યા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. જોકે, આજે 1321 દર્દીને રજા આપવામાં આવી હતી.

રાજ્યમા કોરોનાના નવા 1035 કેસ, 4 મોત, જ્યારે 1321 ડિસ્ચાર્જ

author img

By

Published : Nov 6, 2020, 8:53 PM IST

  • રાજ્યમાં આજે 1035 કોરોના વાઇરસના કેસ નોંધાયા
  • આજે રાજ્યમાં કુલ 4 લોકોના મોત થયા
  • આજે રાજ્યમાં 1321 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 152 અમદાવાદ કોર્પોરેશન 160, વડોદરા કોર્પોરેશન 76, સુરત 58, રાજકોટ કોર્પોરેશન 69, મહેસાણા 48, રાજકોટ 40, પાટણ 38, વડોદરા 38, બનાસકાંઠા 35, જામનગર કોર્પોરેશન 25, નર્મદા 21, ગાંધીનગર કોર્પોરેશન 20, સાબરકાંઠા 19, મોરબી 16, સુરેન્દ્રનગર 16, અમદાવાદ 15, અમરેલી 15, ભાવનગર કોર્પોરેશન 15, ગાંધીનગર 15, પંચમહાલ 15, કચ્છ 14, જામનગર 13, આણંદ 11, દાહોદ 11, ખેડા 11, ભરૂચ 9, જુનાગઢ 9, ગીર સોમનાથ 8, જૂનાગઢ કોર્પોરેશન 8, અરવલ્લી 6, મહીસાગર 6, નવસારી 6, ભાવનગર 4, છોટાઉદેપુર 3, દેવભૂમિ દ્વારકા 3, તાપી 3, બોટાદ 2, ડાંગ 1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.

રાજ્યમા કોરોનાના નવા 1035 કેસ, 4 મોત, જ્યારે 1321 ડિસ્ચાર્જ
રાજ્યમા કોરોનાના નવા 1035 કેસ, 4 મોત, જ્યારે 1321 ડિસ્ચાર્જ

ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પગપેસારો

જ્યારે રાજ્યમાં 69 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 3751 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 43556 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 152 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 58 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 210 સામે આવ્યા છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.