ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં(Corona cases in Gujarat) છેલ્લા 24 કલાકમાં કુલ 225 કેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 1186 થયા છે પરંતુ વેન્ટિલેટર ઉપર 06 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 1099 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા(Corona Cases Surge in Gujarat ) છે, આજે 141 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ(Careless People for Corona ) નોંધાયું છે.
આ પણ વાંચો: Corona cases in Gujarat: કોરોનાના કેસો ધીમે ધીમે વધતા સ્થિતિ વણસી રહી છે, સામે કેટલા આવ્યા પોઝિટિવ કેસો
ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા | ||
No. | કોર્પોરેશન | કોરોનાના કેસો |
1 | અમદાવાદ | 118 |
2 | બરોડા | 25 |
3 | સુરત કોર્પોરેશન | 22 |
4 | રાજકોટ | 05 |
5 | સુરત ગ્રામ | 10 |
6 | આણંદ | 08 |
ક્યાં ક્યાં જિલ્લામાં કેટલા કેસો - કચ્છ 05, સુરત ગ્રામ 10, રાજકોટ ગ્રામ્ય 04, વલસાડ 4 કેસ, અમદાવાદ ગ્રામ્ય 03,, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ 03-03 કેસો સામે આવ્યા છે. આભરૂચ નવસારી બરોડામાં બે બે કેસ આવ્યા છે. જ્યારે જામનગર કોર્પોરેશન પંચમહાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 01-01 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ પામ્યું છે.
આ પણ વાંચો: Corona cases in Gujarat: ક્યાં છે માસ્ક ક્લ્ચર લોકોમાં, ક્યારે રોકાશે આ કોરોના
આજે 78,261 રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આજે 17 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 78,261 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિકોશન ડોઝમાં(Corona Precaution Doses) 37,154 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 4628 બીજા ડોઝમાં 12,434 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,07,97,664 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
માસ્ક કલ્ચર પણ અદૃશ્ય, હવે સમય આવ્યો છે વધુ સજાગ થવાનો - અત્યારે વિશ્વભરમાં કોરોના કેસની શક્યતા ઓછી છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સાથે સાથે કોરોનાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે, જે વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે. કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, છતાં આ સમયે નિયંત્રણની શક્યતા ઓછી છે. વધુમાં, બૂસ્ટર ડોઝ(Booster Dose Vaccination) માટે રસીકરણ બિનઅસરકારક છે, અગાઉની જેમ. તે જ સમયગાળામાં માસ્ક પણ અદૃશ્ય થઈ રહી હોવાનું જણાય છે. પ્રવાસીઓ માટે(Currently Tourist Guideline), જોકે, તે નિયમ હતો. હવે આવા સલામતી પગલાં ફરજિયાત નથી. તે એક વાહિયાત પરિસ્થિતિમાં પરિણમે છે.