ETV Bharat / city

Congress's question on animal : સરકાર પશુઓ માટે બજેટ ફાળવવાની વાતો કરે છે પરંતુ પશુ ડોક્ટરોની ભરતી કરતી નથી - ગુજરાત વિધાનસભા બજેટ સત્ર 2022

વિધાનસભામાં(Gujarat Assembly Budget Session 2022) કોંગ્રેસ સરકારને મૂઝવતા પ્રશ્નો પૂછી રહી છે તેમાં રાજ્યમાં પશુ દવાખાના અને પશુ સારવાર કેન્દ્રની સંખ્યા અંગે (Congress's question on animal)પ્રશ્ન પૂછ્યો હતો. જાણો સરકારે (Recruitment of Veterinarians )શું જવાબ આપ્યો.

Congress's question on animal : સરકાર પશુઓ માટે બજેટ ફાળવવાની વાતો કરે છે પરંતુ પશુ ડોક્ટરોની ભરતી કરતી નથી

author img

By

Published : Mar 4, 2022, 9:13 PM IST

ગાંધીનગરઃ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યએ વિધાનસભામાં રાજ્યમાં પશુ દવાખાના અને પશુ સારવાર કેન્દ્રની સંખ્યા અંગે પ્રશ્ન (Congress's question on animal) પૂછ્યો હતો. જેના જવાબમાં પશુપાલન પ્રધાને તે અંગેના આંકડાઓની માહિતી આપી હતી. આ માહિતીમાં પશુચિકિત્સક, (Recruitment of Veterinarians ) ડ્રેસર,પશુ નિરીક્ષક પટાવાળા વગેરે જગ્યાઓ (Congress Question in Assembly ) ખાલી છે, તેવું માલૂમ પડ્યું હતું.

રાજ્ય સરકારનો જવાબ

સરકારે (Gujarat Assembly Budget Session 2022 ) જવાબ રજૂ કર્યો હતો કે, પશુ દવાખાનાઓમાં (Congress's question on animal) પશુ ચિકિત્સા અધિકારી ભરાયેલી જગ્યા 367 અને ખાલી જગ્યા 290 છે. ડ્રેસરની ભરાયેલી જગ્યા 78 અને ખાલી જગ્યા 157 છે. જ્યારે પટાવાળાની ભરાયેલી 104 અને ખાલી 294 જગ્યાઓ છે. જ્યારે રાજ્યમાં પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રમાં પશુધન નિરીક્ષકની (Recruitment of Veterinarians )ભરાયેલ જગ્યાઓ 255 ખાલી જગ્યા 274, પટાવાળાની ભરાયેલ જગ્યા 79 અને ખાલી જગ્યાઓ 405 છે.

આ પણ વાંચોઃ Congress Question in Assembly : સરકાર પાસે ગરીબોને ઘર આપવા જમીન નથી પણ કરોડોની જમીન વેચી મારી

કેલેન્ડર મુજબ ભરતી થઈ નહીં

રાજ્યમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-02 ની 315 જગ્યાઓ ખાલી હતી. જે દસ વર્ષના ભરતી કેલેન્ડર મુજબ ભરવાનું આયોજન હતું. તે પૈકી એક પણ જગ્યા ભરવામાં આવી નથી. આ ભરતી (Recruitment of Veterinarians ) કૅલેન્ડરની અવધિ 2023 માં પૂર્ણ થાય છે.આમ, રાજ્યમાં પશુ ચિકિત્સક અધિકારી (Congress's question on animal) વર્ગ-02 ની 455 પૈકી 315 જગ્યાઓ ખાલી છે.

અન્ય ખાલી જગ્યાઓ

રાજ્યમાં મામલતદાર સંવર્ગની 73 જગ્યાઓ (Recruitment of Veterinarians )ખાલી છે. તે પૈકી 12 જગ્યાઓ એક વર્ષ કરતા વધુ સમયથી ખાલી છે અને 09 જગ્યાઓ બે વર્ષ કરતા વધુ સમયથી (Gujarat Assembly Budget Session 2022 ) ખાલી છે. મહેસુલ વિભાગમાં 327 જગ્યાઓ મંજુર થયેલ છે. તે પૈકી 108 જગ્યાઓ ખાલી છે. એટલે કે ત્રીજા ભાગની જગ્યાઓ ખાલી છે. ભરાયેલ જગ્યાઓ પૈકી 06 જગ્યાઓ કરાર આધારિત અને 33 જગ્યાઓ આઉટસોર્સિંગથી અને 94 જગ્યા ફિક્સ પગારથી ભરાયેલ છે. કાયદા વિભાગમાં સામાન્ય સંવર્ગની 51 જગ્યાઓ ભરાયેલ છે અને 85 જગ્યાઓ ખાલી છે. કાયદાકીય બાજુની 32 જગ્યાઓ ભરાયેલ છે અને 34 જગ્યાઓ ખાલી છે ન્યાયતંત્ર સંવર્ગની 08 જગ્યાઓ ભરાયેલ છે અને એક જગ્યા ખાલી છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: ITI માં નવા 51 કોર્ષ શરૂ થશે : બ્રિજેશ મેરજા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.