ETV Bharat / city

Congress Question in Assembly : સરકાર પાસે ગરીબોને ઘર આપવા જમીન નથી પણ કરોડોની જમીન વેચી મારી - Gujarat Congress Allegations

વિધાનસભામાં સરકાર દ્વારા ભાડે કે વેચાણથી અપાયેલી જમીન અંગે કોંગ્રેસ દ્વારા પ્રશ્ન (Congress Question in Assembly ) પૂછવામાં આવ્યો હતો. જેને લઇને ચોંકાવનારી વિગતો (Congress's question on land ) સામે આવી છે.

Congress Question in Assembly : સરકાર પાસે ગરીબોને ઘર આપવા જમીન નથી પણ કરોડોની જમીન વેચી મારી

author img

By

Published : Mar 4, 2022, 4:07 PM IST

ગાંધીનગર- વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યએ રાજ્યના મહેસૂલ પ્રધાનને બે વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જમીન ભાડે અથવા વેચાણ (Renting or selling government-owned land) આપવામાં આવી હોય તેની માહિતી માંગવા પ્રશ્ન (Congress Question in Assembly) પૂછ્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આશરે 103.80 લાખ કરોડ ચોરસ મીટર જેટલી સરકારી પડતર જમીન ભાડે અથવા વેચાણ આપવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે.

સૌથી વધુ કચ્છ જિલ્લામાં જમીનો અપાઈ

રાજ્ય સરકાર દ્વારા અપાયેલ માહિતી મુજબ છેલ્લા બે વર્ષમાં લગભગ 103.80 લાખ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબા અને ગૌચરની જમીન ભાડે અથવા વેચાણથી (Renting or selling government-owned land) આપવામાં આવી છે. સૌથી વધારે જમીન કચ્છ જિલ્લામાં 95.65 કરોડ ચોરસ મીટર જેટલી જમીન ભાડે અથવા વેચાણથી આપવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ (Gujarat Congress Allegations) મૂકાયો છે કે, સરકાર પાસે ગરીબોને ઘર બાંધી આપવા માટે 50 થી 100 ચોરસ મીટરના પ્લોટ આપવા જમીન નથી. પરંતુ ઉદ્યોગોને દૈનિક 14.22 લાખ ચોરસ મીટર જમીન ફાળવણી કરવામાં આવી છે

આ પણ વાંચોઃ Allegation against former CM : રુપાણીએ જમીનની શરતો ફેરવી ખાનગી કંપનીને ફાયદો કરાવ્યો હોવાનો રાઠવાનો આક્ષેપ

અન્ય કયા જિલ્લાઓમાં વધુ જમીન અપાઈ

કચ્છ ઉપરાંત (Renting or selling government-owned land) મોરબી જિલ્લામાં 1.94 કરોડ ચોરસ મીટર, સાબરકાંઠા જિલ્લામાં 01.09 કરોડ બનાસકાંઠા જિલ્લામાં 01.43 કરોડ જેટલી જમીન ભાડે અથવા વેચાણ (Congress Question in Assembly ) અપાઈ છે.

આ પણ વાંચોઃ 500 crore land scam : પ્લોટ સુનિશ્ચિત લોકોને જ આપવામાં આવ્યાં હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.