ETV Bharat / city

ગાંધીનગરમાં કારની હડફેટે આવી જતાં બાળકનું સારવાર દરમિયાન થયું મોત

author img

By

Published : Dec 6, 2021, 7:38 PM IST

Updated : Dec 6, 2021, 8:06 PM IST

ગાંધીનગર ઉવારસદ વિસ્તારની સ્વસ્તિક સોસાયટીમાં ગફલત ભરી રીતે પ્રવેશતી ગાડીએ ત્યાં રમી રહેલા બાળકને ટક્કર મારી હતી. બાળકને ટક્કર વાગતા બાળક નીચે પટકાયું હતું અને આ અકસ્માતમાં તેનું કરૂણ મૃત્યુ(Child killed in car crash) નિપજયુ છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ CCTVમાં કેદ(Scenes of accident were captured on CCTV) થયા હતા. બાળકનું મોત થતા અડાલજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગરમાં કારની હડફેટે આવી જતાં બાળકનું સારવાર દરમિયાન થયું મોત
ગાંધીનગરમાં કારની હડફેટે આવી જતાં બાળકનું સારવાર દરમિયાન થયું મોત
  • કારની હડફેટે આવી જતાં બાળકનું સારવાર દરમિયાન થયું મોત
  • સોસાયટીમાં રમી રહેલા બાળક પર કાર ફરી વળી
  • કાર ચાલક પોતાની કાર મુકીને નાસી છૂટ્યો

ગાંધીનગર: ઉવારસદ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં એક બાળક દરવાજા આગળ રમતું હતું તે દરમિયાન સોસાયટીમાં પ્રવેશ કરી રહેલી કારે બાળકને ટક્કર મારતા બાળકને(Child killed in car crash) ગંભીર ઇજાઓ પહોચતા બળકને હોસ્પીટલ ખસેડાયું હતું. બાળકનું સારવાર દરમિયાન મોત(Death of a child during treatment) નિપજ્યું હતું.

કાર ચાલક પોતાની કાર મુકીને નાસી છૂટ્યો

કેનેડામાં રહેતા ધ્વનિલ રાવલ તેમના પરીવાર સાથે સાળાના લગ્ન માટે કેનેડાથી ગાંધીનગર આવ્યા હતા. તેમનો પુત્ર વિવાન સોસાયટીમાં રમી રહ્યો હતો તે દરમિયાન સોસાયટીમાં રહેતા જયરામ વામજા પોતાની કાર લઈ સોસાયટીમાં પ્રવેશ્યા કરી રહ્યા હતા તે સમયે બાળક કારની વચ્ચે આવી જતા ગંભીર ઇજાઓ પહોચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અડાલજ પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુન્હો દાખલ કર્યો હતો પરંતુ કાર ચાલક પોતાની કાર મુકીને નાસી છૂટ્યો હતો તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Car Accident in Surat : સુરતના ડિંડોલી વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં કારચાલકનું મોત નીપજ્યું

આ પણ વાંચો : જોધપુરમાં બેફામ આવતી ઓડી કારે 10 લોકોને કચડ્યા, સમગ્ર ઘટનાં થઇ CCTVમાં કેદ

Last Updated : Dec 6, 2021, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.