ETV Bharat / city

Bogus government official: પાઠ્યપુસ્તક મંડળના તત્કાલીન નાયબ નિયામક લીંબચીયા 65 લાખનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગ્યાં - Government of Gujarat

સરકારના વિભાગોમાં કેવી લાલીયાવાડી ચાલતી હોય છે તેનો આંખ ખોલતો કિસ્સો બન્યો છે. ગાંધીનગરમાં પાઠ્ય પુસ્તકમંડળના ( Gujarat State School Text Book Board ) અધિકારી મહેશ લીંબચીયાની ( Bogus government official ) કરતૂત જાણીને અંચબિત થવાય એવું છે. આ અધિકારીઓ વિભાગમાં બોગસ નિમણૂક મેળવી અને 65 લાખનું ફૂલેકું પણ ફેરવ્યું છે.

Bogus government official: પાઠ્યપુસ્તક મંડળના તત્કાલીન નાયબ નિયામક લીંબચીયા 65 લાખનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગ્યાં

author img

By

Published : Jun 17, 2021, 3:39 PM IST

  • સરકારમાં બોગસ અધિકારી ?
  • ખોટી રીતે નિમણૂક મેળવીને વિભાગના 65 લાખનું ફૂલેકુ ફેરવ્યું
  • સરકારી તપાસ આવતાં અધિકારીએ આપ્યું રાજીનામું
  • રાજીનામું આપીને અધિકારી ભાગ્યાં અમેરિકા

    ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના સમયે બજારમાં બોગસ ડોકટરો ઝડપાયા છે તેવી જ રીતે હવે સરકારી વિભાગમાં અને સરકારમાં બોગસ અધિકારીઓ ( Bogus government official ) પણ સામે આવ્યાં છે. છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સરકારમાં ફરજ બજાવી રહેલા અધિકારીએ બોગસ નિમણૂક મેળવી હોવાનું રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક મંડળમાં ( Gujarat State School Text Book Board ) સામે આવ્યું છે. એ સમગ્ર મામલો બહાર આવતા બોગસ અધિકારી મહેશ લીંબચીયા ગુજરાત છોડીને (Mahesh Limbachia fled to America) અમેરિકા ભાગી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યાં છે.

    અત્યાર સુધી સરકારનો પગાર મેળવતાં હતાં લિંબાચીયા

    સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક વિભાગમાં ( Gujarat State School Text Book Board ) કામ કરતા મહેશ લીંબચીયા આ નિમણૂક ખોટી રીતે કરાઈ હોવાનું રાજ્ય સરકાર સમક્ષ સામે આવ્યું છે. ક્યારેક વિભાગ દ્વારા તેમના પર ખાતાકીય તપાસ પણ ( Government investigation ) દેખાડવામાં આવી છે, પરંતુ ખાતાકીય તપાસ શરૂ થાય એ પહેલાં સ્વૈચ્છિક રાજીનામું આપીને અમેરિકા (Mahesh Limbachia fled to America) ભાગી ગયાં હોવાની પણ વાત સામે આવી છે.

    65 લાખ રૂપિયાનું ફૂલેકું

    રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક વિભાગ ( Gujarat State School Text Book Board ) તરફથી મળતી માહિતી પ્રમાણે મહેશ લીંબચીયા નાયબ નિયામક તરીકેની ફરજ બજાવતા હતા. અગાઉ રાજકોટ ખાતે પણ પાઠ્યપુસ્તક વિભાગની કચેરીમાં તેઓ ફરજ બજાવતા હતાં. જેમાં તેઓએ અત્યાર સુધી કુલ 65 લાખ રૂપિયા જેટલો પગાર સરકાર પાસેથી વસૂલ્યો છે. પરંતુ અંતે આ નિમણૂક જ ખોટી ( Bogus government official ) હોવાનું ધ્યાનમાં આવતાં રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક વિભાગ દ્વારા ખાતાકીય તપાસ ( Government investigation ) શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર નાણાકીય તપાસ પણ શરૂ કરીને રિકવરી કરે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે

    કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવ્યાં હતાં

    રાજ્ય સરકારમાં ખોટી નિમણૂક ( Bogus government official ) પામેલા મહેશ લીંબચીયાને પોતાની કરતૂતોની ખબર રાજ્ય સરકારના પડતાં રાજ્ય સરકાર તેમના પર એક્શન લે તે પહેલાં જ લીંબચીયાએ કોર્ટમાંથી તપાસનો ( Government investigation ) સ્ટે ઓર્ડર પણ લાવ્યાં હતાં અને સ્ટે ઓર્ડરના આ સમયગાળા દરમિયાન તેઓ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપીને અમેરિકા (Mahesh Limbachia fled to America) ભાગી ગયાં છે. જ્યારે વિભાગ દ્વારા હજી તેમનું સ્વૈચ્છિક રાજીનામું સ્વીકાર કરવામાં ન આવ્યું હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે.

    આ પણ વાંચોઃ NIAએ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદિપ શર્માના ઘરે દરોડા પાડ્યા

    તપાસ ચાલુ રહે ત્યાં સુધી ગુજરાત નહીં છોડવાની હતી સૂચના

    વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક ( Gujarat State School Text Book Board ) વિભાગ દ્વારા મહેશ લીંબચીયા સામે ખાતાકીય તપાસ ચાલુ રહી છે ત્યારે આ તપાસ દરમિયાન મહેશ લીંબચીયાને ગુજરાત નહીં છોડવાની સૂચના પણ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ તે પહેલાં જ તેઓ સરકારની સૂચનાનો અનાદર કરીને દેશ છોડીને અમેરિકા (Mahesh Limbachia fled to America) ભાગી જવામાં સફળ રહ્યાં છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કઇ રીતે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ કોર્ટમાં 21 જૂન સુધી ચારધામ યાત્રાની SOP દાખલ કરવા નિર્દેશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.