ETV Bharat / city

Doctors Strike In Gujarat : તમામ સરકારી કોલેજના તબીબો પહોંચ્યા બિન સચિવાલય, બેઠકમાં હડતાળ મુદ્દે થશે ચર્ચા - State Government Announcement Regarding Doctors

ગુજરાતમાં ચાલી રહેલી તબીબોની હડતાલ (Doctors Strike In Gujarat) વચ્ચે રાજ્ય સરકારે મહત્વની જાહેરાતો કરી છે. ત્યારે મનોજ અગ્રવાલ દ્વારા ડોક્ટરની પડતર માંગ માંથી અનેક માંગ (Demand Of Doctors In Gujarat) સ્વીકારવામાં પણ આવી છે. જેમાં કેટલીક માંગણી સાથે આજની બેઠક બાદ નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે.

Doctors Strike In Gujarat :  તમામ સરકારી કોલેજના બિન સચિવાલય પહોંચ્યા, બેઠકમાં હડતાળ મુદ્દે થશે ચર્ચા

author img

By

Published : Apr 8, 2022, 12:39 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી તબીબો પોતાની પડતર (Doctors Strike In Gujarat) માંગણીઓને લઈને હડતાળ પર છે. ત્યારે આજે રાજ્યની સરકારી કોલેજના તમામ ડિનને સ્વર્ણિમ સંકુલ માંથી તેડું આવ્યું છે. અને તમામ બિન સચિવાલય પહોંચીને રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ ત્યાં પહોંચ્યા છે. અને થોડા સમયમાં હડતાલ બાબતે બેઠક શરૂ કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે પ્રશ્નોમાંથી મહત્વના પ્રશ્નોનું નિરાકરણ લાવવું છે. પરંતુ ડૉક્ટર્સની માંગ છે કે રાજ્ય સરકાર લેખિતમાં (State Government Announcement Regarding Doctors) જાહેર કરે ત્યારે આ બાબતે વધુ ચર્ચા બેઠકમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : Doctors Strike In Gujarat: તબીબોની હડતાલ બાદ રાજ્ય સરકારે નમતું જોખ્યું, કરી મહત્વની જાહેરાત

સરકારે કરેલા મહત્વના નિર્ણય - 1 જૂન 2019 થી 20 ટકા NPPA ચુકવવામાં આવશે. એરિયર્સના 5 સરખા તબક્કામાં ચુકવણી કરવામાં આવશે, બેઝિક અને NPPA મહત્તમ મર્યાદા કેન્દ્ર સરકાર મુજબ 2,37,500 કરાઈ છે. વર્ગ 1 ના કરાર આધારિત માસિક ફિક્સ વેતન 84,000 થી વધારીને 95,000 કરવામાં આવી છે. કરાર આધારિત MBBSમાં માસિક વેતન 63,000 વધારીને 75,000 કર્યું છે. સેવા વર્ગ 1 ના તબીબોને 8 વર્ષે ટીકુ કમિશનનો (Demand Of Doctors In Gujarat) લાભ પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Doctors Strike In Surat: સરકારે ન પાળ્યો વાયદો, GMTAની પડતર માંગણીઓને લઈને સુરતના સરકારી ડોક્ટરો હડતાલ પર

ડૉક્ટર્સની માંગ સરકાર લેખિતમાં આપે - રાજ્ય સરકારના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ દ્વારા ડોક્ટરની પડતર માંગ માંથી અનેક માંગ સ્વીકારવામાં આવી છે. જ્યારે અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે અમુક માંગણીઓનો હજી સરકાર સાથે ચર્ચા (Doctors Strike Meeting) વિચારણા હેઠળ છે. ત્યારે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યા છે તે બાબતે ડોક્ટર્સ તમામ માંગ રાજ્ય સરકારે જ સ્વીકારી છે. તે લેખિતમાં જાહેર કરે તેવી પણ માંગ હડતાળ પર ઉતરેલા ડોક્ટરો કરી રહ્યા છે. ત્યારે હવે આજની બેઠક બાદ કેવા (State Government Decides to Take Doctors Strike) નિર્ણય થશે તે જોવાનું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.