ETV Bharat / city

રાજ્યમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં 1680 જેટલા આરોપીઓ પોલીસ સંકજાથી બહાર, ગૃહવિભાગ આપ્યા કડક આદેશ - About 1680 accused have been out of police custody in the state since 2014

રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા વિવિધ રીતે કાર્યવાહી કરવામાં આવે છે. જાહેર જનતાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતી કાબૂમાં રાખવા પોલીસ સતત મહેનત કરે છે. તેમ છતાં ગુજરાતમાં વર્ષ 2014થી વર્ષ 2021 દરમિયાન આચરવામાં આવેલા વિવિધ ગુનાઓના કુલ 1680 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં 1680 જેટલા આરોપીઓ પોલીસ સંકજાથી બહાર
રાજ્યમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં 1680 જેટલા આરોપીઓ પોલીસ સંકજાથી બહાર
author img

By

Published : Jul 30, 2021, 8:44 PM IST

  • રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી પોલીસ સંકજાથી દૂર આરોપીઓનું લિસ્ટ બહાર આવ્યું
  • રાજ્યની પોલીસને તમામ આરોપીઓ પકડવા માટે અપાઈ કડક સૂચના
  • પોલીસ દ્વારા છેલ્લા 6 વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને પકડવામાં આવશે

ગાંધીનગર : ગુજરાત પોલીસના હાથ ગુનેગારોને પકડવામાં ટૂંકા પડી રહ્યાં હોવાની વિગતો સામે આવી છે. રાજ્યમાં વર્ષ 2014થી વર્ષ 2021 સુધીમાં વિવિધ ગુનામાં હજુ પણ 1680 આરોપીઓને પકડવામાં પોલીસ હાંફી ગઈ છે. જ્યારે બાકી તમામ આરોપીઓને ઝડપી પાડવા ગૃહવિભાગ દ્વારા પણ રાજ્યની પોલીસને કડક આદેશ આપવામાં આવ્યા છે.

વિસ્તારભાગ-1ભાગ-2ભાગ-3કુલ
અમદાવાદ 2106691367
અમદાવાદ ગ્રામ્ય39180057
અમરેલી00000101
આણંદ21031034
અરવલ્લી461163120
બનાસકાંઠા16000622
ભરૂચ03020207
ભાવનગર02030207
બોટાદ00000303
છોટાઉદેપુર01000102
દાહોદ52090677
ડાંગ01000001
દેવભૂમિ દ્વારકા00000202
ગાંધીનગર17020827
ગીર સોમનાથ03030713
જામનગર04021117
જૂનાગઢ00000101
ખેડા10001323
કચ્છ-ભુજ18020727
મહેસાણા47121170
મોરબી09000312
નર્મદા01010103
નવસારી18022646
પંચમહાલ10041024
પાટણ1030966178
પોરબંદર05020209
રાજકોટ શહેર 04021420
રાજકોટ ગ્રામ્ય14030623
સાબરકાંઠા27051345
સુરત શહેર1390704150
સુરત ગ્રામ્ય01011719
સુરેન્દ્રનગર03000508
તાપી01010507
વડોદરા શહેર08000412
વડોદરા ગ્રામ્ય06010310
વલસાડ7112089270

સમયાંતરે સ્પેશિયલ ડ્રાઈવનું કરવામાં આવે છે આયોજન

રાજ્ય પોલીસ દ્વારા અમુક સમયના અંતરે સ્પેશિયલ ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં પ્રોહીબિશન ડ્રાઈવ, મિસિંગ ચાઈલ્ડ ડ્રાઈવ જેવી વિવિધ ડ્રાઈવ યોજીને ગુના બનતાં અટકાવવા રાજ્ય પોલીસના અધિકારીઓ યોજનાઓ તો બનાવે છે. જ્યારે રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે, જ્યાં સાંસ્કૃતિક પરંપરા જાળવવી જરૂરી હોય છે. ત્યારે આવા વિસ્તારોના આરોપીઓને પકડી પાડવા માટે લોકમેળાનો પણ સહારો લેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.