ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં આંકડા 1,000ની નજીક પહોંચી ગયા છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 949 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 46,520 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 770 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 949 કેસ, 770 ડિસ્ચાર્જ - Gujarat corona update
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં આંકડા 1,000ની નજીક પહોંચી ગયા છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 949 કેસ સામે આવ્યા છે.
કોરોના
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં આંકડા 1,000ની નજીક પહોંચી ગયા છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 949 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 46,520 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 770 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
Last Updated : Jul 17, 2020, 10:10 PM IST