ETV Bharat / city

Ashish Bhatia Corona positive: DGP આશિષ ભાટિયા સહિત 300 પોલીસ કર્મીઓ થયા કોરોના સંક્રમિત - Corona cases in gujarat

રાજ્યના પોલીસ વડા DGP આશિષ ભાટિયા થયા કોરોના સંક્રમિત(DGP Ashish Bhatia Corona positive), ભાટિયાને સામાન્ય શરદી અને ઉધરસ થતા તેમને RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં કોરોનાના પોઝિટિવ લક્ષણો દેખાતા તેઓ ખુદ હોમ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. તેમને તમામ લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ પણ કરી છે.

Ashish Bhatia Corona positive:
Ashish Bhatia Corona positive:
author img

By

Published : Jan 13, 2022, 1:43 PM IST

Updated : Jan 13, 2022, 3:43 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસોમાં(Corona cases in gujarat) સતત સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં 10,000ની નજીક પોઝિટીવ કેસો સામે આવ્યા હતા. ગુજરાત પોલીસમાં રાજ્યના DGP આશિષ ભાટિયા(DGP Ashish Bhatia Corona positive) અને 300 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, આમ જે રીતે પોલીસ કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે તેને ધ્યાનમાં લઈને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં કોરોનાથી બચવા માટે તમામ સાધનસામગ્રી અને દવાઓની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આશિષ ભાટિયાને સ્થાને ટી એસ બિષ્ટ રાજ્યના પોલીસ વડાનો વધારાનો ચાર્જ સંભાળશે.

પોલીસ સ્ટેશનમાં સંક્રમણથી બચાવા માટે કરાઇ વ્યવસ્થાઓ

અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, ATS ઓફિસ, SOG ઓફિસ અને પોલીસ કમિશનર કચેરીને કોરોના સંક્રમણથી બચાવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેમાં રોજે રોજ પોલીસ કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક સામાજિક સંસ્થા દ્વારા પોલીસ કર્મચારીઓને ટેલીકોલરની સુવિધા આપીને તેઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

DGP ઓફિસમાં પ્રવેશ માટે વેકસીનના 2 ડોઝ જરૂરી

GGP ઓફિસમાં પ્રવેશ મેળવવા માટેસ હવે ફરજીયાત બન્ને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે તે પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી છે. તેમજ સચિવાલયમાં પ્રવેશવા માટે બન્ને ડોઝ લીધા હશે તેવા લોકોને પ્રવેશ આપવામાં આવશે તે પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન ભંગ કરનાર 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો : Corona Cases In Navsari : નવસારીની ટાંકલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સહિત 4 કોરોના પોઝિટીવc

Last Updated : Jan 13, 2022, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.