ETV Bharat / city

ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે 24,000 કરોડના MOU, વડોદરામાં નવા 6 Project થશે કાર્યરત - કેન્દ્રીય પેટ્રેલિયમ પ્રધાન

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં આજે સોમવારે ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે 25,000 કરોડના MOU કરવામાં આવ્યા છે. Indian Oil Corporation દ્વારા 24,000 કરોડના રોકાણના 6 Project આવનારા સમયમાં વડોદરામાં બનશે.

ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે 24,000 કરોડના MOU

author img

By

Published : Jun 7, 2021, 3:51 PM IST

  • ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે MOU
  • 24,000 કરોડ રૂપિયાના MOU
  • વડોદરામાં નવા 6 નવા Projectની થશે સ્થાપના
  • 25,000થી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય તેવી સંભાવના
    ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે 24,000 કરોડના MOU

ગાંધીનગર: કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં આજે સોમવારે ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે 25,000 કરોડના MOU કરવામાં આવ્યા છે. Indian Oil Corporation દ્વારા 24,000 કરોડના રોકાણના 6 Project આવનારા સમયમાં વડોદરામાં બનશે. જેમાં 25,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થશે.

આ પણ વાંચોઃ ધોલેરામાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજન સ્થાપિત કરવા માટે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે MOU કર્યા

ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદ

પેટ્રોલિયમ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતે રોકાણકારોની પ્રથમ પસંદગી છે. તેમણે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગત 7 વર્ષથી તે કેન્દ્ર સરકારની નજીક રહ્યા છે, ત્યારે તેમને દેશના અલગ અલગ પ્રાંત અને વિસ્તારમાં જવાનું થાય છે. આ તમામ જગ્યા ઉપર ગુજરાતના રોલ મોડેલની વાત કરવામાં આવે છે. આવનારા દિવસોમાં ગુજરાતને પેટ્રોકેમિકલ ક્ષેત્રે વધુ સક્ષમ બનાવાશે તેવો વિશ્વાસ પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને વ્યક્ત કર્યો હતો.

covidની મહામરીમાં ગુજરાતે અન્ય રાજ્યોને Oxyzen આપ્યું

કેન્દ્રીય સંરક્ષણપ્રધાન વધુમાં જણાવ્યું હતું કે, Coronaની બીજી લહેરમાં સૌથી ખરાબ હાલત દિલ્હીની હતી, ત્યારે દેશની જો વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં Oxyzenની જરૂરિયાત ફક્ત 1,300 મેટ્રિક ટનની હોય છે, પરંતુ Coronaની બીજી લહેરમાં આ જરૂરિયાતો 2,500 મેટ્રિક ટન સુધી પહોંચી હતી, ત્યારે ગુજરાતે પોતાના ભાગનો Oxyzen સંતુલિત રાખીને દેશના અન્ય રાજ્યોને પણ Oxyzen પૂરો પાડયો હતો.

ક્યા Project મહત્વના રહેશે

Indian Oil Corporation અને ગુજરાત રાજ્ય દ્વારા આજે સોમવારે 24,000 કરોડના MOU કરવામાં આવ્યા છે. જેમાં Projectની વાત કરવામાં આવે તો

  1. LuPech Project for petrochemical
  2. Acrylics-Oxo Alcohol project at Dumad
  3. infrastructure for KAhSPL At JR & Dumad
  4. Shifting of LAB TTL Facility in Dumad
  5. New Flare at JR and Hydrogen dispensing facility

ગુજરાતમાં ચાલશે હાઇડ્રોજન ગેસ આધારિત બસ

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે સોમવારે મહત્વની જાહેરાત કરી હતી કે, ગુજરાત અમુક શહેરો જેવા કે ગાંધીનગર, અમદાવાદ, બરોડા શહેરમાં પ્રદૂષણ મુક્ત વાહનો અને બસો પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ગેસમાં હાઇડ્રોજન મિક્ષ કરીને વાહનો ચાલવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આવી શરૂઆત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.