ETV Bharat / city

વાપીમાં નવા બ્રીજની કામગીરી પૂર્વે ટ્રાફિક અને ડાયવર્ઝન અંગે ડેપ્યૂટી કલેક્ટરે કર્યું સ્થળ નિરીક્ષણ - વાપી જિલ્લા કલેક્ટર

વાપીમાં રેલવે દ્વારા ફ્રેઈટ કોરિડોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે માટે બ્રીજની ઉંચાઈ અને પહોળાઈ અડચણરૂપ હોવાથી તેને તોડી પાડી નવો બ્રીજ બનાવવા અંગેની મંજૂરી મળતા નવા બ્રીજની કામગીરી પૂર્વે ટ્રાફિક અને ડાયવર્ઝનની બાબત અંગે માર્ગદર્શન આપવા ડેપ્યૂટી કલેક્ટરે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

વાપીમાં નવા બ્રીજની કામગીરી પૂર્વે ટ્રાફિક અને ડાયવર્ઝન અંગે ડેપ્યુટી કલેક્ટરે કર્યું સ્થળ નિરીક્ષણ

author img

By

Published : Sep 2, 2020, 7:14 PM IST

વાપી : વાપીમાંથી પસાર થતી પશ્ચિમ રેલવે લાઇન વાપીને ઇસ્ટ અને વેસ્ટ એમ બે ભાગમાં વહેંચે છે. જે માટે એક ઓવર બ્રિજ અને 2 અંડર પાસ છે. પરંતુ હાલમાં બ્રીજની મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે અને રેલવે ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટમાં બ્રીજની ઓછી ઉંચાઈ નડતરરૂપ બની રહી છે. ત્યારે, આ અંગે હાલમાં જ આ બ્રીજના સ્થાને નવો બ્રીજ બનાવવાની મંજૂરી મળી છે.

વાપીમાં નવા બ્રીજની કામગીરી પૂર્વે ટ્રાફિક અને ડાયવર્ઝન અંગે ડેપ્યુટી કલેક્ટરે કર્યું સ્થળ નિરીક્ષણ
વાપીમાં નવા બ્રીજની કામગીરી પૂર્વે ટ્રાફિક અને ડાયવર્ઝન અંગે ડેપ્યુટી કલેક્ટરે કર્યું સ્થળ નિરીક્ષણ

આગામી દિવાળી બાદ આ પ્રોજેક્ટ હાથ ધરાશે ત્યારે તે પહેલાં ઇસ્ટ-વેસ્ટનો ટ્રાફિક કઈ રીતે કન્ટ્રોલ કરવો તેમજ ક્યાં-ક્યાં ડાયવર્ઝન આપવું તે માટે ડેપ્યૂટી કલેક્ટર સી. પી. પટેલે PWDના અધિકારીઓ, RTOના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં મુખ્ય ઓવર બ્રિજ, જૂનું ફાટક, બલિઠા ફાટક સહિતના સ્થળોએ સ્થળ નિરીક્ષણ કરી આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

જો કે, મળતી માહિતી મુજબ નવો બનનાર બ્રીજ અંદાજિત રૂ. 140 કરોડના ખર્ચે બનનાર છે જેની કામગીરી એકાદ વર્ષમાં પૂર્ણ કરવાની તંત્રની તૈયારી છે. આ માટે આગામી દિવસોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે. તો, ટ્રાફિકનું ભારણ હળવુ કરવા જુના ફાટકને ફરી ખોલવાની અને બલિઠા બ્રિજ પાસે બીજું ડાયવર્ઝન આપવાનો વિચાર વિભાગો સાથેના પરામર્શ બાદ નક્કી કરાયો છે. જે આવનારા દિવસોમાં બ્રીજની કામગીરી શરૂ કરતાં પહેલાં અમલમાં મૂકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.