ETV Bharat / city

Rape case In Daman : સરકારી હોસ્પિટલના સિક્યોરીટી ગાર્ડે 11 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, થઈ ધરપકડ - 5 દિવસના રિમાન્ડ મંજુર થયા

દમણની (Rape case In Daman) મરવડ સરકારી હોસ્પિટલમાં બીમાર માતા સાથે આવેલ 11 વર્ષની બાળકી સાથે હોસ્પિટલના જ સિક્યુરિટી ગાર્ડે પાણી પીવાના બહાને રૂમમાં લઇ જઇ દુષ્કર્મ (Hospital security guard commits misdemeanor) આચર્યું હતું.પોલીસે આરોપીને ઝડપી પાડી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Rape case In Daman : દમણની મરવડ સરકારી હોસ્પિટલના સિકયોરીટી ગાર્ડે 11 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Jan 15, 2022, 7:14 AM IST

દમણ: દમણમાં (Rape case In Daman) 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી પોતાના વતન બિહાર જવા ભાગેલા હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને (Hospital security guard commits misdemeanor) દમણ પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો. શખ્સને કોર્ટમાં રજુ કરતાં સોમવાર સુધીના રીમાન્ડ મંજુર કરાયા છે.

Rape case In Daman : દમણની મરવડ સરકારી હોસ્પિટલના સિકયોરીટી ગાર્ડે 11 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

દમણ પોલીસ મથકના HSO સોહિલ જીવાણીએ વિગતો આપી હતી કે, દમણની મરવડ સરકારી હોસ્પિટલમાંથી દમણ પોલીસને જાણકારી આપવામાં આવી હતી કે, અહીં એક 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું છે. ત્યારે તાત્કાલિક એક ટીમ મરવડ હોસ્પિટલે પહોંચી હતી. જ્યાં ઘટના અંગે વિગતો મેળવી હતી અને બાળકી સાથે દુષ્કર્મ કરનાર સિક્યુરિટી ગાર્ડ પ્રશાંતકુમાર ધનંજય કુમાર ત્યાંથી ફરાર ફરાર થઈ ગયો હતો.

IPC કલમ 376, 376(A)(B) અને પોકસો કલમ હેઠળ ગુન્હો નોંધાયો

શખ્સ તેના વતન બિહાર ભાગે તે પહેલાં જ તેને ઝડપી પાડી પોલીસ મથકે લાવી હતી. જ્યાં ફરિયાદી તરફથી નોંધાવેલ ફરિયાદ મુજબ IPC કલમ 376, 376(A)(B) અને પોકસો કલમ હેઠળ ગુન્હો નોંધી શખ્સને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજુર (5 days remand granted) થયા છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે શખ્સને દબોચી લીધો

દમણ મરવડ હોસ્પિટલમાં બીમાર માતા સાથે આવેલ બાળકીને એકલી ફરતી જોઈ સિક્યુરિટી ગાર્ડ પ્રશાંતની દાનત બગડી હતી. એટલે તેણે પાણી પીવાનું બહાને બાળકીને રૂમમાં બોલાવી એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુઁ અને ત્યાર બાદ પોતાના વતન જવા ભાગ્યો હતો, પરંતુ પોલીસે શખ્સને દબોચી લીધો હતો.

આ પણ વાંચો:

Rape case In surat: સુરતમાં દુષ્કર્મ આચર્યાનો કેસ આવ્યો સામે, આરોપીની કરાઇ ધરપકડ

Minor Girl Rape Case : વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ, અન્ય 2 આરોપીઓ ફરાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.