ETV Bharat / city

Apples Cultivates : DNHના ખેડૂતે 40 ડિગ્રીના તાપમાન વચ્ચે 300 ઝાડ રોપી કરી સફરજનની સફળ ખેતી - Morkhal Farmer Apples Cultivates

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલ એક ખેડૂતે શિમલાથી લાવેલા વેરાયટીના 300 સફરજનના રોપાઓનું વાવેતર કરી સફરજનની (Apples Cultivates) ખેતી કરી છે. આ ઝાડ પર હાલ સફરજનના ફળ (DNH Farmer Apples Cultivates) આવ્યા છે જેનો ટેસ્ટ કેવો છે આવો જાણવી..

Apples Cultivates : DNHના ખેડૂતે 40 ડિગ્રીના તાપમાન વચ્ચે 300 ઝાડ રોપી કરી સફરજનની સફળ ખેતી

author img

By

Published : Apr 15, 2022, 10:47 AM IST

સેલવાસ : શિમલાના હરિમન શર્માએ સફરજનની નવી વેરાયટી તૈયાર કરી છે. જે 3000 કલાકની ઠંડકને બદલે 300 કલાકની ઠંડકમાં અને 3 દિવસે એક વાર પાણી આપ્યા બાદ પણ સફરજનના સારા ફળ આપે છે. આ અનોખી વેરાયટીના 300 રોપાઓ દાદરા નગર હવેલીના ખેડૂત અદુમાર્યો ન્યુમ્સે તેમની મોરખલ ખાતેની વાડીમાં રોપ્યા બાદ પ્રથમવાર 40 ડિગ્રીના તાપમાન (Apple Cultivation Environment) ધરાવતા પ્રદેશમાં તેનો પાક લણશે. તેને દાદરા નગર હવેલીના ખેડૂતોને સફરજનની ખેતી કરવા માટે પ્રેરિત કરતું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

DNHના ખેડૂતે 40 ડિગ્રીના તાપમાન વચ્ચે 300 ઝાડ રોપી કરી સફરજનની સફળ ખેતી

અસંભવિત સંભવિત થયું - સંઘપ્રદેશના દાદરા અને નગર હવેલીના ગરમ વાતાવરણમાં ઠંડા પ્રદેશના ફળોની ખેતી અત્યાર સુધી અસંભવિત ગણાતી હતી. પરંતુ હાલમાં જ શિમલાના હરિમન શર્માએ ખાસ રિસર્ચ હાથ ધરી સફરજનની 5 એવી વેરાયટી તૈયાર કરી છે. જે ઠંડા પ્રદેશને બદલે ગરમ પ્રદેશમાં પણ સારા ફળનો પાક આપી શકે. આ રોપાઓ દાદરા નગર હવેલીના ખેડૂત અદુમાર્યો ન્યુમ્સ ઉર્ફે આદિત નામના ખેડૂતે DNH ના મોરખલ ખાતે આવેલી તેની વાડીમાં વાવ્યા છે. 300 રોપાઓનું (Planting of Apple Seedlings) વાવેતર કર્યા બાદ હાલ આ ઝાડ પર ફળો તૈયાર થઈ રહ્યા છે.

આ પણ વાંચો : Farming with hydroponic technology : ઉત્તરાખંડના ખેડૂતે માટી વગર ખેતીને બનાવી શક્ય, ખેડૂત પાસેથી જાણીએ આ નવી પદ્ધતી વિશે...

40 ડીગ્રી તાપમાનમાં ફળ - સફરજનની ખેતી અંગે અદુમાર્યો ન્યુમ્સે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીના મોરખલ સ્થિત ખડકીપાડા ખાતે પોતાના ફાર્મ પર અનેક પ્રકારના ફળો અને શાકભાજીની ખેતી કરતા રહે છે. આ વિસ્તારમાં જ્યાં ગરમીની સિઝનમાં તાપમાન 40 ડિગ્રી કરતા પણ વધુ પહોંચતું હોય છે .એવા સ્થળે તેઓએ સફરજનના 300 (DNH Farmer Apples Cultivates) ઝાડો વાવીને અસંભવ ખેતીને સંભવ બનાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ તેણે પ્રાયોગીક ધોરણે સફરજનની (Apple Cultivation in Gujarat) ખેતીની શરૂઆત કરી છે. અને તેમાં તેને સફળતા મળી છે.

માવજત ઓછી ફળ મીઠું - ખાસ કરીને સફરજનની ખેતી જમ્મુ કાશ્મીર અને હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થાય છે. જેને 3 હજાર કલાકની ઠંડીની જરૂર હોય છે. જો કે શિમલાના હરિમન શર્માએ ખાસ રિસર્ચ હાથ ધરી કેટલીક એવી જાતિના રોપા તૈયાર કર્યા છે. જેને 300 કલાકની ઠંડી આપ્યા બાદ સફરજનનો પાક લઈ શકાય છે. સફરજનની ખેતીમાં (Morkhal Farmer Apples Cultivates) ખેડૂતને એક સૌથી મોટો ફાયદોએ થાય છે કે, તેની માવજત માટે દવાઓની વધુ જરૂર પડતી નથી. સપ્તાહમાં ત્રણ દિવસ જ પાણી આપવાનું હોય છે. તેમજ માત્ર કુદરતી ખાતર આપી સારા ફળોનું ઉત્પાદન લઈ શકાય છે.

આ પણ વાંચો : Honeybee On Carrot Plants: જૂનાગઢમાં થતી દેશી ગાજરની ખેતી મધમાખીઓ માટે આશ્રયસ્થાન

સફરજનની ખેતી ફાયદાકારક - સેલવાસના ખેડૂત અદુમાર્યો ન્યુમ્સના જણાવ્યું કે, 15 દિવસ સીમલા ખાતેથી 5 અલગ અલગ HRMN 99, અન્ના, ટ્રોપિકલ સ્વીટ જેવી વેરાયટીના (Apples Cultivates) સફરજનના 300 રોપા લાવી વાવેતર કર્યું છે. આ ઝાડની નવેમ્બર ડિસેમ્બર મહિનામાં કાપણી કર્યું છે. જે બાદ 15 થી 30 દિવસમાં એના પર ફૂલો ફળોમાં બેસવાનું લાગ્યા છે. મેં-જૂન મહિનામાં સફરજનનો પાક તૈયાર થશે. હાલમાં ઝાડ પર બેસેલા ફળનો ટેસ્ટ ઘણો સારો છે. જો આ પ્રયોગ ઉત્પાદનની અને આર્થિક દ્રષ્ટિએ સફળ રહ્યો તો દાદરા નગર હવેલીના ખેડૂતો માટે આવનારા દિવસમાં સફરજનની ખેતી ફાયદાકારક સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.