ETV Bharat / city

Water in Bhavnagar Dams : ભાવનગર શહેરવાસીઓ માટે આટલા દિવસનું પાણી, ડેમોની સ્થિતિ પણ જાણો - ગુજરાતમાં પાણીની અછત

ભાવનગર શહેરમાં પાણી વ્યવસ્થા (Water in Bhavnagar Dams)પર નજર કરવા માટે ETV BAHART એ વિશ્લેષણ અને પાણીના સ્ત્રોતમાં પાણી (Water in the dam for Bhavnagar city) કેટલું તે જાણવાની કોશિશ કરી છે. શહેરની વસતીના પ્રમાણમાં પાણીની પળોજણ માટે વ્યવસ્થા કેટલી છે અને ક્યાં સુધી ચાલશે તે જાણો.

Water in Bhavnagar Dams : ભાવનગર શહેરવાસીઓ માટે આટલા દિવસનું પાણી, ડેમોની સ્થિતિ પણ જાણો

author img

By

Published : May 5, 2022, 2:29 PM IST

ભાવનગર- ભાવનગર શહેરમાં પાણી વ્યવસ્થા (Water in Bhavnagar Dams)પર નજર કરવા માટે ETV BAHART એ વિશ્લેષણ અને પાણીના સ્ત્રોતમાં પાણી કેટલું તે જાણવાની કોશિશ કરી છે. શહેરની વસતી કેટલી ? એક પરિવારને કેટલું પાણી જોઈએ આ દરેક સવાલોના જવાબ અમારી પાસે છે. જુઓ ભાવનગરવાસીઓ માટે પાણી વ્યવસ્થા (Water in the dam for Bhavnagar city)કેટલી અને ક્યાં સુધી ચાલશે તે વિશે જાણીએ.

વસતીના પ્રમાણમાં પાણીની પળોજણ માટે વ્યવસ્થા કેટલી છે અને ક્યાં સુધી ચાલશે તે જાણો

પાણીની ચિંતા થવી સ્વાભાવિક -આકરો ઉનાળામાં તપતી ધરા વચ્ચે (Water Crisis in Gujarat )પાણીની ચિંતા થવી સ્વાભાવિક છે. ગુજરાતના ભાવનગર શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો પાણીની પળોજણ વિશે અમે અહેવાલ તૈયાર કર્યો છે. જિલ્લામાં અને ખાસ શહેરમાં (Water in Bhavnagar Dams) ઉનાળામાં શું પાણી ખૂટી જશે ? કે પછી સ્થાનિક તંત્ર (Bhavnagar Corporation)અને સરકારે વ્યવસ્થા (Water in the dam for Bhavnagar city)કરી છે. ચાલો જાણીએ ભાવનગરના પાણીના હાલ.

આ પણ વાંચોઃ Bhavnagar Dam Repairing Work: સરકારે રજૂઆત ન સાંભળતા 300 ખેડૂતો બન્યા 'આત્મનિર્ભર', કાલથી બંધારાનું રિપેરીંગ જાતે શરૂ કરશે

ભાવનગરની વસતી અને પાણીની જરૂરિયાત કેટલી-ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા (Bhavnagar Corporation)દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. શહેરમાં પાણીની જરૂરિયાત મહાનગરપાલિકા પ્રમાણે 170 MLDની છે. છ ગામ ભળ્યા બાદ વસ્તી શહેરની કુલ 7.50 લાખ આસપાસ નોંધાયેલી છે. પાણી વિભાગના અધિકારી દેવમુરારીએ જણાવ્યું હતું કે શહેરમાં 1.55 લાખ કનેકશનો છે. મહાનગરપાલિકાને કોઈ સ્થળે ટેન્કર મોકલવાની ફરજ (Water in Bhavnagar Dams)પડતી નથી. દરેકને પૂરતું પાણી હાલમાં રોજનું 45 મિનિટ સુધી આપવામાં આવે છે. એક ઘર દીઠ 1000 લીટર પાણી (Water in the dam for Bhavnagar city)પૂરું પાડવામાં આવે છે. ક્યાંક પ્રેશર કે અન્ય રીપેરીંગ સમસ્યા હોય તો પાણી વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Cabinet Meeting in Gandhinagar : પીવાના પાણી બાબતે 7 દિવસમાં 1416 ફરિયાદ મળી, સરકારે શું કર્યું જાણો

પાણીના સ્રોતમાં પાણી કેટલું અને ક્યાં સુધીનું - ભાવનગર શહેરમાં પાણીની જરૂરિયાત ઉનાળામાં 170 MLDની (Water in Bhavnagar Dams)છે. ત્યારે મહાનગરપાલિકા (Bhavnagar Corporation)પાસે 174 MLD પાણીની વ્યવસ્થા છે. શેત્રુંજી ડેમમાંથી (Water in the dam for Bhavnagar city) મહાનગરપાલિકા રોજનું 90 MLD પાણી મેળવે છે જેનો ખર્ચ લીટરે ચાર્જ 5 રૂપિયા થાય છે. આ સિવાય નર્મદા લાઈનમાંથી 60 MLD પાણી મેળવે છે અને બોરતળાવમાંથી 24 MLD પાણી મેળવે છે. અધિકારી દેવમુરારીએ જણાવ્યું હતું કે શેત્રુંજી ડેમમાં 2022 ડિસેમ્બર સુધીનું પાણી છે એટલે ચોમાસુ,શિયાળો પૂરો થવા આવે ત્યાં સુધીનું પાણી છે. બોરતળાવમાં હજુ 35 ફૂટ સુધી પાણી છે. નિયમ એક પરિવારને રોજનું 600 લીટર પાણી આપવાનો છે ત્યાં મનપા 1000 લીટર આપી રહી છે. વ્યક્તિ દીઠ 200 લીટર પાણી આપવામાં આવી રહ્યું છે. વરતેજ ચિત્રા G.I.D.Cને રાજપરા ખોડીયાર ડેમમાંથી રોજનું 4 થી 5 MLD પાણી અપાય છે જેમાં પણ પાણી ડીએમ્બર સુધીનું છે.

ડેમોની સ્થિતિ જોઈએ નીચે પ્રમાણે
ડેમ હાલનું લેવલ કુલ લેવલ
(મિટરમાં) (મિટરમાં)
શેત્રુંજી ડેમ 52.17 55.53
રજાવળ 53.45 56.75
ખારો 52.20 54.12
લાખણકા 40.40 44.22
હમીરપરા 82.50 87.80
જસપરા(માંડવા) 40.25 34.82
બોરતળાવ 35.05 (ફૂટ) -------

40 ટકાથી લઈને 50 ટકા વચ્ચે ડેમોમાં પાણી - આમ ભાવનગર જિલ્લામાં ડેમોમાં પાણી (Water in Bhavnagar Dams) 40 ટકાથી લઈને 50 ટકા વચ્ચે ડેમોમાં પાણી રહેલું (Water in the dam for Bhavnagar city) છે. આ પાણીથી એક વર્ષ આસાનીથી પસાર થાય તેવું અધિકારીઓનું માનવું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.