ETV Bharat / city

ભાવનગરની સર ટી હોસ્પિટલની ઘોર બેદરકારી, ડ્રેનેજની ટાંકીમાં ગાય ખાબકી - રેસ્ક્યૂ

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં માત્ર દર્દીઓને હાલકીના પ્રશ્ન સામે નથી આવતા પણ તંત્રની ઘોર બેદરકારીએ ગાય પણ હવે હોસ્પિટલની બેદરકારીનો ભોગ બની છે. બાળકોના વિભાગ પાસે કેન્ટિન પાછળ આવેલી ડ્રેનેજની ટાંકીમાં ગાય ખાબકી હતી. એક વર્ષથી ખૂલ્લી ડ્રેનેજને બંધ કરવામાં આવતું નથી અને યુવાનોએ રેસ્ક્યૂ કરી ગાયનો જીવ બચાવ્યો હતો.

ભાવનગરની સર ટી હોસ્પિટલની ઘોર બેદરકારી, ડ્રેનેજની ટાંકીમાં ગાય ખાબકી

author img

By

Published : Jan 11, 2021, 12:08 PM IST

  • ભાવનગરની સર ટી હોસ્પિટલની બેદરકારી આવી સામે
  • હોસ્પિટલમાં આવેલી ડ્રેનેજ ટાંકીમાં ગાય પડી ગઈ
  • હોસ્પિટલ તંત્રની જગ્યાએ યુવાનોએ ભેગા મળી ગાયનો જીવ બચાવ્યો
    ભાવનગરની સર ટી હોસ્પિટલની ઘોર બેદરકારી, ડ્રેનેજની ટાંકીમાં ગાય ખાબકી
    ભાવનગરની સર ટી હોસ્પિટલની ઘોર બેદરકારી, ડ્રેનેજની ટાંકીમાં ગાય ખાબકી

ભાવનગરઃ સર ટી હોસ્પિટલ વારંવાર કોઈને કોઈ પ્રશ્ને વિવાદમાં રહેલી હોઈ છે, પરંતુ હવે એક ગાયના પગલે વિવાદમાં સપડાઈ છે. એક ગાયના પગલે સર ટી હોસ્પિટલની પોલ ખૂલી ગઈ છે. સર ટી હોસ્પિટલની ગટરની ટાંકીમાં એક ગાય ખાબકી અને કેટલાક યુવાનો તેને બહાર કાઢવાની મથામણમાં લાગી ગયા હતા. અનેક મિનિટોની મહેનત બાદ ગાયને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

ભાવનગરની સર ટી હોસ્પિટલની ઘોર બેદરકારી, ડ્રેનેજની ટાંકીમાં ગાય ખાબકીભાવનગરની સર ટી હોસ્પિટલની ઘોર બેદરકારી, ડ્રેનેજની ટાંકીમાં ગાય ખાબકી
સર ટી હોસ્પિટલમાં ક્યાં ફસાય ગાય?

સર ટી હોસ્પિટલમાં બહારથી રળિયામણી અને અંદર કેટલી ખોખલી છે તે બનેલા આ એક બનાવ પરથી ખબર પડી જાય છે. હોસ્પિટલમાં પ્રવેશતા સ્વચ્છતા જોવા મળે છે, પરંતુ સમગ્ર હોસ્પિટલની ગંદકીને બહાર લઈ જતી ડ્રેનેજ વ્યવસ્થા કેટલી અસ્તવ્યસ્ત છે તે આ બનાવ ખૂલ્લો પાડે છે સર ટી હોસ્પિટલના બાળકો વિભાગની બાજુમાં આવેલી કેન્ટિન પાછળના ભાગે આવેલી ડ્રેનેજની ટાંકીઓ ખુલ્લી છે કોઈ બાળક પડી જાય તો સપને પણ કોઈને જાણ થાય નહી, પરંતુ અહીંયા બાળક નહી એક ગાય ખાબકી હતી ટાંકીઓ એટલી ઊંડી હતી કે ગાયને બહાર નીકળવું મુશ્કેલ હતું. કેટલાક સમયથી ફસાયેલી ગાય પર અંતે કેન્ટિનના શખસનું ધ્યાન ગયું અને તેને કેટલાક યુવાનો મારફત તેને બહાર કાઢવાનો પ્રયત્નો કરી અને ગાયને અંતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ગાયને કાઢતા પહેલા અગાવ બનેલો એક બનાવ અને કેટલા સમયથી ટાંકી ખૂલ્લી?

ગાયને બહાર કાઢવા માટે કેન્ટિનના શખસ તો દોડી આવ્યા અને મૂંગા જીવને બચાવી લેવામાં પોતાની ભૂમિકા ભજવી લીધી છે, પરંતુ પ્રશ્ન એક જ છે કે, એક વર્ષથી આ ટાંકીઓ ખૂલ્લી છે આશરે એક મીટર ઓરસ ચોરસ ટાંકી અને તેવી બે ટાંકીઓ આસપાસ ત્યારે એક વર્ષ દરમિયાન હોસ્પિટલના હૃદય વિભાગના હેડના પત્ની ખાબક્યા હોવાનું યુવાને જણાવ્યું છે. મતલબ કે મનુષ્ય સાથે પણ બનાવ બની ચૂક્યો છે. એટલે હોસ્પિટલની મુખ્ય વ્યવસ્થાને સુવિધા યુક્ત કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે, જેને પગલે આવા કિસ્સાઓ બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.