ETV Bharat / city

જગન્નાથજીની અષાઢી બીજે ભાવિ ડોકટરોએ લખ્યો આ પત્ર, જાણો પત્રમાં શું લખાણ કરાયું

અષાઢી બીજે રથયાત્રા ભગવાનની(Ashadhi Beej Rathyatra Bhavnagar) નીકળી છે. મેડિકલ કોલેજના(Bhavnagar Medical College) છાત્રોને ભગવાનને પત્ર લખવાની ફરજ પડી છે. છાત્રોએ રામધૂન અને જગન્નાથજીની આરતી કરીને શિક્ષણપ્રધાનના શહેરમાં છાત્રોની સમસ્યાનો ઉકેલ આવતો નથી. શુ છે સમસ્યા અને કેમ ભગવાનને પત્ર લખવામાં આવ્યો જાણો.

જગન્નાથજીની અષાઢી બીજે ભાવિ ડોકટર લખ્યો આ પત્ર, શિક્ષણપ્રધાનના શહેરની ગંભીર સમસ્યા વિશે

author img

By

Published : Jul 1, 2022, 9:44 PM IST

ભાવનગર: શહેરને મુશ્કેલીથી મળેલી મેડિકલ કોલેજ(Bhavnagar Medical College) હવે જર્જરિત થતા, હવે સ્થળાંતર કરવાનો સમય આવ્યો છે. ભાવિ ડોક્ટરોને જુના જમાનાના દેશી નળિયા વાળા ઇમારતોમાં અભ્યાસ કરાવવા માટે તંત્રએ વિકલ્પ આપ્યો છે. વિદ્યાર્થીઓને જવું નથી કારણો તેના ઘણા છે, ત્યારે જગતના નાથને આજે નગરચર્યાએ(Ashadhi Beej Rathyatra Bhavnagar) નીકળ્યા છે. પત્ર લખીને વ્યથા મૂકી છે. જાણો શું છે આ વિરોધ.

અષાઢી બીજે રથયાત્રા ભગવાનની નીકળી છે ત્યારે મેડિકલ કોલેજના છાત્રોને ભગવાનને પત્ર લખવાની ફરજ પડી છે.

આ પણ વાંચો: Medical Students Problem : જામનગરમાં સિગ્નેચર કેમ્પ યોજી કરી આ માગણી

મેડિકલ કોલેજમાં જગન્નાથજીને પત્ર લખાયો આ સહિત શું છે વ્યથા ? - જેલ સામે આવેલી મેડિકલ કોલેજના છાત્રોએ અષાઢી બીજે મેડિકલ કોલેજમાં ભગવાન જગન્નાથજીનો ફોટો મૂકીને આરતી ઉતારી હતી. આરતી બાદ રામધૂન અને કૃષ્ણ ભગવાનના ગીતો(Songs of Lord Krishna) ગાયને તેમની સમસ્યાનો ઉકેલ લાવવા પત્ર અર્પણ કર્યો હતો. વિદ્યાર્થીઓએ રામધૂન સાથે સત્સંગ પણ કર્યો હતો. વિદ્યાર્થીઓની ઘેરી સમસ્યા ભગવાન જગન્નાથ ઉકેલ લાવે તેવી પ્રાર્થના પણ કરાઈ હતી.

છાત્રોએ રામધૂન અને જગન્નાથજીની આરતી કરીને શિક્ષણમંત્રીના શહેરમાં છાત્રોની સમસ્યાનો ઉકેલ આવતો નથી. શુ છે સમસ્યા અને કેમ ભગવાનને પત્ર લખવામાં આવ્યો

છાત્રોની શુ છે મેડિકલ કોલેજની સમસ્યા - ભાવનગર મેડિકલ કોલેજનું સાત માળની બિલ્ડીંગ જર્જરિત(Bhavnagar Medical College building Dilapidated) થઈ ગયું હોવાથી કોલેજને સંપૂર્ણ સ્થળાંતર કરવાની છે. કોલેજને શહેરના છેવાડે આવેલા રક્તપિત્ત દર્દીની હોસ્પિટલ(Leprosy patient hospital) ફાળવવામાં આવી છે. શહેરથી દૂર અને નળિયા વાળી કે જ્યાં NMC ની કોઈ ગાઈડલાઈનનું પાલન થતું નથી. શિક્ષણપ્રધાન આ શહેરમાંથી( Education Minister City) હોય ત્યારે તેમને ધ્યાન આપવું જોઈએ તેમ છાત્રો જણાવી રહ્યા છે.

આરતી બાદ રામધૂન અને કૃષ્ણ ભગવાનના ગીતો ગાયને તેમની સમસ્યાનો ઉકેલ લાવવા પત્ર અર્પણ કર્યો હતો.

આ પણ વાંચો: Medical Students Problem : ફિલિપાઈન્સથી MBBS પાસ કરી આવેલા વિદ્યાર્થીઓની PRની કોપી ન મળતા આક્રોશ

કોલેજ શું કહે છે વિદ્યાર્થીઓની સમસ્યાને કારણે - ભાવનગર મેડિકલ કોલેજના 200થી વધુ છાત્રોના અલગ અલગ વિભાગ માટે બેઠક વ્યવસ્થા પણ તેવી જોઈએ. જે શહેરમાં ક્યાંય છે નહીં. ત્યારે કોલેજના ડીન હેમંત મહેતાએ જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજ જર્જરિત થઈ ગઈ છે. એટલે સ્થળાંતર કરવાની છે, બંધ નથી થવાની. જો કે શહેરમાં કોઈ જગ્યાનો વિકલ્પ નથી. જેથી એમને તંત્રએ રક્તપિતની હોસ્પિટલ ફાળવવામાં આવી છે પણ વિદ્યાર્થીઓને તે મંજુર નથી કારણ કે, વ્યવસ્થાનો અભાવ છે. અમે આ સિવાય જેલને પણ રજૂઆત કરી કે, નવી જેલ તૈયાર થઈ ગઈ છે તો તે મળે પણ તેમને એક વર્ષ લાગે એમ છે. આ સાથે યુનિવર્સીટીને પણ કહ્યું છે. આમાં વિકલ્પ કોઈ છે નહીં, શું કરીએ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.