ETV Bharat / city

આનંદનગર બન્યું કાળનગર: એક મકાન ધરાશાયી થતા તંત્ર સામે ઉઠ્યા પ્રશ્નો

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં એક મકાન ધરાશાયી (Building Collapses in Bhavnagar) થતાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળએ પહોચી ગઈ હતી. પરંતુ, અડધી રાત્રે મકાન ધરાશાયી થતાં મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન (Bhavnagar Pre Monsoon Operations) કામગીરી સામે ઓન સવાલ ઉભો કર્યો છે.

આનંદનગર બન્યું કાળનગર: એક મકાન ધરાશાયી થતા તંત્ર સામે ઉઠ્યા પ્રશ્નો
આનંદનગર બન્યું કાળનગર: એક મકાન ધરાશાયી થતા તંત્ર સામે ઉઠ્યા પ્રશ્નો
author img

By

Published : May 24, 2022, 10:06 AM IST

ભાવનગર : ભાવનગરના આનંદનગર વિસ્તારમાં ત્રણ માળનું મકાન (Building Collapses in Bhavnagar) ધરાશાયી થયું હતું. બનાવ બાદ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કોઈ દટાયુ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. હાઉસિંગ બોર્ડના વર્ષો જુના મકાન ધરાશાયી થયા સામે મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન (Bhavnagar Pre monsoon Operations) કામગીરી સામે ઓન સવાલ ઉભો કર્યો છે. ભાવનગર શહેરમાં આવેલા આનંદનગર વિસ્તારમાં મોડી રાત્રે હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયું મકાન ધરાશાયી થયું અને દોડધામ મચી ગઇ હતી.

ભાવનગરમાં મકાન ધરાશાયી થતા દોડધામ

આ પણ વાંચો : અનુપમ બ્રિજ પાસે દીવાલ ધરાશાયી થતા 2ના મોત, JCBની ટક્કરથી તૂટી હતી દીવાલ

ત્રણ માળનું મકાન હાઉસિંગ બોર્ડનું ધરાશાયી - ભાવનગર શહેરના આનંદનગરમાં આવેલા આશરે 50 વર્ષ જુના હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા મકાનોમાં (Housing Board Three Storey Building Collapsed) એક મકાન ધરાશાયી થતાં તંત્ર દોડતું થયું હતું. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને કોઈ દટાયુ નથીને તેની ખાતરી કરી હતી. જોકે, ફાયર બ્રિગેડના તપાસમાં કોઈ વ્યક્તિ દટાયો નહિ હોવાનું બહાર આવ્યું હતું. કાટમાળ ખંડેર હાલતમાં પડ્યો હતો અને મકાનના માલિક અને પરિવાર રોડ પર આવી ગયા હતા.

આ પણ વાંચો : મોરબીની દર્દનાક ઘટના મામલે વિધાનસભા અધ્યક્ષ હળવદ દોડી આવ્યા

કયું મકાન અને કોણ માલિક કેમ કાર્યવાહી નહિ - ભાવનગરના આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના (Bhavnagar Fire Brigade) ત્રણ માળિયા આવેલા છે. બ્લોક નમ્બર 1 માં રેહતા બચીતસિંગ જસલ અને તેનો પરિવાર મકાનના ધરાશાયી થવાના અંદાજ પર ઘરની બહાર નીકળી ગયા હતા. તેની ખાતરી સભ્યો ગણીને ફાયર દ્વારા પણ કરવામાં આવી હતી. આનંદનગર એકતા એપાર્ટમેન્ટ હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયામાં બ્લોક 1 માં પાછળના ભાગનો ભાગ ધરાશાયી થયો હતો. મહાનગરપાલિકા પ્રિ મોન્સૂન કામગીરી દર વર્ષે કરે છે અને હાઉસિંગ બોર્ડના રહીશો વારંવાર હાઉસિંગ બોર્ડને જાણ કરી હોવા છતાં રીપેરીંગ થતું નથી અને માનવ જિંદગી જોખમાય તેવા બનાવો બનવા છતાં નિંદ્રાધીન તંત્ર જાગતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.