ETV Bharat / city

Murder Case in Bhavnagar : બુધેલ ગામમાં અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ - હત્યાનો આરોપી હોસ્પિટલમાં દાખલ

ભાવનગરના બુધેલમાં મોડી રાત્રે યુવાનની હત્યાનો બનાવ (Murder Case in Bhavnagar ) બનતા હાહાકાર મચી ગયો હતો. ઘટનામાં હત્યા કરનાર આરોપી ઉપર પણ હુમલો થતા હોસ્પિટલ (Murder Accused Hospitalized ) ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં જાણો કારણ શું હતું.

Murder Case in Bhavnagar : બુધેલ ગામમાં અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ

author img

By

Published : Jul 28, 2022, 4:16 PM IST

ભાવનગર-બુધેલ ગામના મફતનગર વિસ્તારમાં જૂની અદાવતે યુવાનની હત્યા કરાઈ હતી. કાના રાઠોડ નામના યુવાને કાળું મકવાણાની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.જે દરમ્યાન મૃતકની બહેને હત્યા કરનાર કાના રાઠોડને માથામાં પાઇપ ફટકારતાં તેને પણ હોસ્પિટલ (Murder Accused Hospitalized )ખસેડાયો છે. સમગ્ર મામલે વરતેજ પોલીસે (Vartej Police ) હત્યાનો ગુન્હો (Murder Case in Bhavnagar ) નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

હત્યાના બનાવમાં અગાઉની જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે

આ પણ વાંચોઃ એકસાથે 3 બહેનોએ પોતાની જાતને લટકાવી દીધી, પોલીસ પણ મુંઝવણમાં

પોલીસે હાથ ધરી તપાસ -ભાવનગર નજીક આવેલા બુધેલ ગામમાં મોડી રાત્રે યુવાન પર ગામના કાના રાઠોડે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ભોગ બનનાર કાળુ મકવાણાનું મૃત્યુ (Murder Case in Bhavnagar ) નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસ (Vartej Police )સ્થળ પર દોડી ગઈ હતી અને ઘટનાને પગલે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Suspicious Death in Bus : ખાનગી બસમાં યુવકનો મૃતદેહ મળ્યો, બસના સીસીટીવી ખોલશે હત્યા કે આત્મહત્યાનો ભેદ ?

ભાઈના હત્યારાને મૃતકની બહેને પાઇપ મારતાં ઘાયલ - બુધેલમાં મોડી રાત્રે યુવાન પર થયેલા હુમલામાં (Murder Case in Bhavnagar ) કાળુ મકવાણાને છરી વડે હુમલો કરવાના સમયે આરોપી કાના રાઠોડ પર મૃતક કાળું મકવાણાની બહેને આરોપી કાના રાઠોડને માથામાં પાઇપ મારી ગંભીર ઇજા પહોચાડી હતી. આથી આરોપીને હોસ્પિટલ (Murder Accused Hospitalized )ખસેડવામાં આવ્યો હતો. હત્યાના બનાવમાં અગાઉની જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે (Vartej Police ) કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.