ETV Bharat / city

ટેક્સાસ ફાયરિંગના મૃતકોના પરિવારજનોને ગુજરાતના આ કથાકારના શ્રોતાઓએ મોકલી મદદ - ટેક્સાસ ફાયરિંગના મૃતકોને શ્રદ્ધાંજલિ

નેપાળમાં રામ કથાકાર મોરારિ બાપુએ (Morari Bapu visits Nepal) કથા દરમિયાન ટેક્સાસ ફાયરિંગ (Shooting at Texas of US ) અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ (Tribute to the victims of the Texas firing) કરી હતી. તો તેમના શ્રોતાઓએ તકના પરિવારજનોને 1,000 ડોલરની સહાય પહોંચાડી હતી.

ટેક્સાસ ફાયરિંગના મૃતકોના પરિવારજનોને ગુજરાતના આ કથાકારના શ્રોતાઓએ મોકલી મદદ

author img

By

Published : May 27, 2022, 3:40 PM IST

ભાવનગરઃ તાજેતરમાં જ અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગની (Shooting at Texas of US) ઘટનામાં 19 બાળકો અને 2 શિક્ષકોની હત્યા થઈ હતી. ત્યારે આ ઘટનાના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. તેવામાં રામ કથાકાર મોરારિ બાપુએ નેપાળમાં (Morari Bapu visits Nepal) કથા દરમિયાન આ મૃતકોને શ્રદ્ધાંજલિ (Tribute to the victims of the Texas firing) અર્પણ કરી હતી. મોરારિ બાપુના શ્રોતાઓએ તકના પરિવારજનોને 1,000 ડોલરની સહાય પહોંચાડી હતી.

આ પણ વાંચો- અમેરિકાના સુપરમાર્કેટમાં ગોળીબાર, 10ના મોત

અત્યાર સુધી આટલી મદદ પહોંચાડવામાં આવી - ટેક્સાસમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 21,000 ડોલરની સહાય મોકલવામાં આવી છે. તો મોરારિ બાપુ અને તેમના શ્રોતાઓએ મૃતકના પરિવારજનો માટે પ્રાર્થના કરી હતી. મહુવા તાલુકાના તલગાજરડાનાં રામ કથાકાર મોરારિ બાપુએ નેપાળમાં મૃતકોને શ્રદ્ધાંજલિ (Tribute to the victims of the Texas firing) અર્પણ કરી હતી.

મોરારિ બાપુના શ્રોતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું - ટેક્સાસની આ ઘટનાથી આતંક ફેલાવનારા આતંકીઓ પ્રત્યે ફરી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. આવા સમયે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામના વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવનારા રામ કથાકાર મોરારિ બાપુએ મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું. આપને જણાવી દઈએ કે, નેપાળમાં મોરારિ બાપુની કથા ચાલી (Morari Bapu visits Nepal) રહી છે. અહીં તેમણે જણાવ્યું હતું કે, આ વિશ્વમાં એક શસ્ત્રવિહીન સમાજનો ઉદય થાય. તેમ જ અમેરિકામાં વસતા તેમના શ્રોતાઓએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને 1,000 ડોલરની સહાય પણ પહોંચાડી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.