ETV Bharat / city

ભાવનગરની બજારમાં વોકલ ફોર લોકલની ચાઈનીઝ વસ્તુ પર કેવી અસર? જુઓ ETV ભારતનું રિયાલિટી ચેક - ભાવનગર કોરોના

ભાવનગરમાં દિવાળીને લઈને બજારમાં લોકોની ભીડ જોવા મળી છે. તેમજ ખરીદી પણ કરવામાં આવી રહી છે. ત્યારે ઇટીવી ભારતે લોકડાઉન અને કોરોનાકાળમાં થતી દિવાળીની ખરીદીમાં ચાઈનીઝ વસ્તુઓ પર ભાવનગરવાસીઓની મહેરબાની કે પછી પોતાનો ઈરાદો બદલ્યો છે, તે જાણવા પ્રયાસ કર્યો હતો. જુઓ આ વિશેષ અહેવાલ.

what-effect-does-vocal-for-local-have-on-the-chinese-thing-at-bhavnagar-market
ભાવનગરની બજારમાં વોકલ ફોર લોકલની ચાઈનીઝ વસ્તુ પર કેવી અસર
author img

By

Published : Nov 13, 2020, 7:29 PM IST

  • વોકલ ફોર લોકલની ચાઈનીઝ વસ્તુઓ પર અસર
  • શહેરની મુખ્ય બજારમાં ગ્રાહકોની ધુમ
  • ચાઈનીઝ વસ્તુઓ પર ETV ભારતનું રિયાલિટી ચેક

ભાવનગર: ભાવનગરમાં દિવાળીને લઈને બજારમાં લોકોની ભીડ જોવા મળી છે. તેમજ ખરીદી પણ કરવામાં આવી રહી છે. ત્યારે ઇટીવી ભારતે લોકડાઉન અને કોરોનાકાળમાં થતી દિવાળીની ખરીદીમાં ચાઈનીઝ વસ્તુઓ પર ભાવનગરવાસીઓની મહેરબાની કે પછી પોતાનો ઈરાદો બદલ્યો છે, તે જાણવા પ્રયાસ કર્યો હતો.

What effect does Vocal for Local have on the Chinese thing at bhavnagar market
ભાવનગરની બજારમાં વોકલ ફોર લોકલની ચાઈનીઝ વસ્તુ પર કેવી અસર
મુખ્ય બજારમાં લોકોની ભીડધનતેરસના દિવસે ETV ભારતની ટીમ પહોંચી હતી. ભાવનગરની મુખ્ય વોરા બજારમાં. જ્યાં લોકોની ભીડ કહેતી હતી કે દિવાળી આવી. હા દિવાળીને એક દિવસ બાકી છે તેમજ લોકડાઉનમાં આર્થિક મહામારી વચ્ચે કોરોનાના ડર વચ્ચે પણ લોકો ખરીદી કરીને પર્વની ઉજવણી કરવા પહોચ્યા હતા. દરેક દુકાનોમાં ભીડ અને ટોળા જોવા મળતા હતા. ઘરની સુશોભનની વસ્તુઓ ખરીદતા જોવા મળ્યા હતા. કોઈ માસ્ક તો કોઈ માસ્ક વગર દિવાળીની ખરીદી કરતા જોવા મળ્યા હતા.

શહેરની વોરા બજારમાં લોકોની ભીડવોરા બજાર શહેરની મુખ્ય બજાર છે. ત્યારે ETV ભારતની ટીમ વોરા બજારમાં પહોચી હતી. બજારમાં જોવા મળેલી ભીડ સ્પષ્ટ કરતી હતી કે, લોકોમાં ખરીદીનો ઉત્સાહ છે પણ મહત્વનું હતું વડાપ્રધાનના વોકલ ફોર લોકલને કેવો પ્રતિસાદ ત્યારે ઇલેક્ટ્રિક અને રમકડામાં મોટું બજાર મેળવનારા ચીન આ દિવાળીમાં સફળ છે કે નહીં. આથી ઇલેક્ટ્રિક દુકાન પર દુકાનદારની મુલાકાત લીધી અને જણાવ્યું કે વડાપ્રધાનની અપીલને કારણે 80 થી 90 ટકા ચીનની વસ્તુઓની માંગ રહેતી હતી. જે હાલ 40 થી 50 ટકા થઈ ગઈ છે. આથી વોકલ ફોર લોકલને 50 ટકા પ્રજાએ અપનાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.