ETV Bharat / city

ભાવનગરમાં માસ્ક વિના બેફામ ફરતા લોકોના બહાના, ETV BHARATએ કર્યું રિયાલીટી ચેક

કોરોના મહામારથી બચવા સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનનો ભંગ ભાવનગર શહેરમાં જોવા મળી રહ્યો છે. ETV BHARATની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં લોકો માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. આ લોકોને જ્યારે માસ્ક અંગે સવાલ પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે અવનવા બહાના બનાવ્યાં હતા.

ETV BHARAT
ભાવનગરમાં માસ્ક વિના બેફામ ફરતા લોકોના બહાના
author img

By

Published : Dec 6, 2020, 7:47 PM IST

  • ભાવનગરમાં માસ્ક નહીં પહેરાનારા લોકોનું રિયાલીટી ચેક
  • માસ્ક નહીં પહેરનારાને નથી કોરોનાનો ભય
  • માસ્ક વિના નજરે ચડેલા લોકોએ બનાવ્યો બહાના

ભાવનગરઃ શહેરના ઘોઘા ગેઇટ, સંત્ક્વારામ ચોક, કાળાનાળા જેવા વિવિધ વિસ્તારોમાં ETV BHARATની ટીમ દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ETV BHARATની ટીમે માસ્ક વિના ફરતા લોકો સાથે સીધી વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન આવા બેદરકાર લોકો વિવિધ પ્રકારના બહાના બનાવતા જોવા મળ્યા હતા.

ભાવનગરમાં માસ્ક વિના બેફામ ફરતા લોકોના બહાના

માસ્ક વિનાના બેદરકારોએ બનાવ્યા અજીબો ગરીબ બહાના

માસ્ક વિના ફરતા આવા લોકો સાથે ETV BHARATની ટીમે વાતચીત કરી હતી. જેમાં તેમણે હમણા જ માસ્ક કાઢ્યું, પાણી પીવા માટે માસ્ક કાઢ્યું, ભાઈ માસ્ક તો પહેર્યું જ છે પણ નીચે ઉતરી ગયું, ખબર ના રહી, ભાઈ મેં તો હજુ મસાલો ખાવા જ ઉતાર્યું છે, જેવા અજીબો ગરીબ બહાના બનાવ્યાં હતા. એક બાપાએ તો બિમાર પડવા અંગે ડૉક્ટરને પૂછવા સુધીની સલાહ પણ આપી હતી.

માસ્ક વ્યવસ્થિત નહીં જ પહેરીએ સરકાર ભલે કરે ટકોર

ETV BHARATની રિયાલીટી તપાસમાં જાણવા મળ્યું કે સરકાર ભલે ટકોર કરે, આવા બેદરકાર લોકોને કોરોના સાથે કાંઈ લેવા-દેવા જ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.