ETV Bharat / city

ભાવનગરમાં વરસાદની ધમાકેદાર કડાકા સાથે એન્ટ્રી : ઉમરાળામાં પોણા બે ઇંચ વરસાદ - bhavnagar

ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વીજળીના કડાકા સાથે થઈ હતી. વીજળી સાથે ધોધમાર વરસાદ વરસતા ચાર તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જેમાં ઉમરાળા, ઘોઘા, પાલીતાણા જેવા પંથકનો સમાવેશ થાય છે.

ભાવનગરમાં વરસાદની ધમાકેદાર કડાકા સાથે એન્ટ્રી : ઉમરાળામાં પોણા બે ઇંચ વરસાદ

author img

By

Published : Sep 22, 2021, 10:04 AM IST

  • જિલ્લાના દસ તાલુકાએ તાલુકામાં 2 mm થી લઈને પોણા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો
  • મેઘરાજાની બપોરે જિલ્લામાં ઉમરાળા, વલભીપુર, ઘોઘા પાલીતાણામાં ધમાકેદાર બેટિંગ
  • જિલ્લાનો કુલ વરસાદ 79.54 ટકા થયો સૌથી વધુ આજે ઉમરાળામાં વરસાદ

ભાવનગર: શહેરમાં ભાદરવાના ભરપુર સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ફરી થઈ છે. શહેર જિલ્લામાં સવારથી મેઘરાજાની પધરામણીના અણસાર વતાવરણએ આપ્યા હતા અને બપોરે સવારી યથાવત રીતે નીકળી હતી અને કડાકા સાથે ગાજવીજથી એન્ટ્રી થઈ હતી.જિલ્લામાં દરેક દસ તાલુકામાં ધમાકેદાર વરસાદથી દસમાંથી તાલુકામાંથી દસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભાવનગરમાં બે દિવસ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

જિલ્લામાં વરસાદ 79.54 ટકા થઈ ચૂક્યો છે ત્યારે પાછોતરો વરસાદ અંતમાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભાવનગર જિલ્લાના દસ તાલુકા પૈકી 10 તાલુકામાં 2 mm થી લઈને પોણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતીને ખૂબ મોટો ફાયદો થયો છે. કપાસનું 2 લાખ હેકટર કરતા વધુ વાવેતર છે જ્યારે 1 લાખ કરતા વધુ મગફળીનું વાવેતર છે જેને પગલે ખેડૂતોના પાકનું ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો તે ક્યાંક કુદરતે હલ કરી દીધો છે. આગામી શિયાળુ પાક સારો લેવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે. પરંતુ ઓક્ટોમ્બરમાં વરસાદ આવે તો નુકશાની પણ થઈ શકે છે.

ભાવનગરમાં વરસાદની ધમાકેદાર કડાકા સાથે એન્ટ્રી : ઉમરાળામાં પોણા બે ઇંચ વરસાદ

આ પણ વાંચો : સાંસદ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત ઘરમાં તોડફોડ, પાંચની અટકાયત

શહેર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ અને ડેમોની સ્થિતિ

શહેર અને જિલ્લામાં જોઈએ તો દસ માંથી આઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જોઈએ તો સાંજે છ કલાક સુધીમાં આ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે જેમાં ભાવનગર 02 mm, ઘોઘા 23 mm, સિહોર 16 mm, પાલીતાણા 20 mm, જેસર 02 mm, ગારીયાધાર 10 mm, તળાજા 17 mm અને મહુવા 10 mm, ઉમરાળા 44 mm, વલભીપુર 23 mm વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉમરાળામાં નોંધાયો છે. જિલ્લાનો સૌથી મોટો અને સૌરાષ્ટ્રનો બીજા નંબરનો શેત્રુંજી ડેમ ઓવરફલો ત્રણ વખત થઈ ચૂક્યો છે નવા નીર સાથે હાલ સપાટી 34 ફૂટ છે. ત્યારે અન્ય ડેમો ઓન ફૂલ ભરાઈ ગયા છે.

આ પણ વાંચો : તાલિબાન સુહેલ શાહીનને અફઘાનિસ્તાનના યુએન એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.