ETV Bharat / city

અમદાવાદમાં યુવતીની દાદાગીરી, ટ્રાફિક પોલીસ સામે ચંપલ લઈ દોડી - AHEMADABAD NEWS

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ સાથે નિયમોનું ભંગ કરનાર યુવતીએ ખરાબ વર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે એક યુવતીએ પોલીસ સામે ચંપલ બતાવ્યું હતું. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Sep 3, 2019, 5:43 PM IST

અમદાવાદના E-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ડાહ્યાભાઈ વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમન કરી રહ્યાં હતાં. તે દરમિયાન રાયખડ ચાર રસ્તા પાસેથી ખ્યાતિ નામની યુવતી એક્ટિવા પર ત્રણ સવારી આવતા પોલીસે તેને રોકી હતી. ત્રિપલ સવારીનું વાહન ચલાવવું ગુનો હોવાથી પોલીસે 1 હજાર રૂપિયાનો દંડ માંગ્યો હતો.

જેથી પોલીસ સાથે દંડ ન ભરવા બાબતે ખ્યાતિએ બોલાચાલી કરી હતી. આ બોલાચાલીમાં ખ્યાતિ ઉશ્કેરાઈ અને પોલીસને ધમકી આપવા લાગી કે, "તમારાથી થાય તે કરી લો મદદ નહીં કરું" સાથે જ પોલીસને ચપ્પલ કાઢી મારવા દોડી હતી. આ મામલે પોલીસે ખ્યાતિ નામની યુવતી વિરુદ્ધ સરકારી ફરજમાં રુકાવટ અંગેનો ગુનો નોંધી અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદ

શહેરમાં ટ્રાફિક પોલીસ જ્યારે નિયમોનું પાલન કરવા માટે સક્રિય છે ત્યારે ટ્રાફિક પોલીસ સાથે નિયમોનો ભંગ કરનાર યુવતીએ ખરાબ વર્તન કર્યાનો કિસ્સો સામે આવે છે .જેમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે એક યુવતીએ પોલીસ સામે ચંપલ બતાવ્યું છે .આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Body:અમદાવાદના ઈ -ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ડાહ્યાભાઇ વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા તે સમય દરમિયાન રાયખડ ચાર રસ્તા પાસેથી એક યુવતી એક્ટિવા પર ત્રણ સવારી આવતા પોલીસે તેને રોકી હતી ત્રિપલ સવારી નું વાહન ચલાવવું ગુનો હોવાથી પોલીસે એક હજાર રૂપિયાનો દંડ માંગ્યો હતો .જેથી યુવતીએ પોલીસ સાથે દંડના ભરવા માટે માથાકૂટ કરી રહી હતી ત્યારે ખ્યાતિ નામની યુવતી ઉશ્કેરાઈ ગઈ અને પોલીસને ધમકી આપવા લાગી કે "તમારાથી થાય તે કરી લો મદદ નહીં કરું",પોલીસને ચપ્પલ કાઢીને મારવા દોડી હતી.આ મામલે પોલીસે ખ્યાતિ નામની યુવતી વિરુદ્ધ સરકારી ફરજમાં રુકાવટ નો ગુનો નોંધી અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

નોંધ- સ્ટોરીમાં ફોટા કે વિસુઅલ મળ્યા નથી તો કોઈ પ્રતિકારતમક ફોટો મૂકી શકાશે...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.