ETV Bharat / city

પશ્ચિમ રેલવે અમદાવાદે 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કર્યો - આઈઆરસીટીસી વેબસાઈટ

પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ વિવિધ સ્થળોએ સ્પેશિયલ ટ્રેનનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ થઈને 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવે અમદાવાદે 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કર્યો

author img

By

Published : Dec 28, 2020, 3:32 PM IST

  • પશ્ચિમ રેલવે અમદાવાદ થઈને 5 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
  • PRS કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પરથી બુકિંગ થઈ શકશે
  • ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે

અમદાવાદઃ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા અનેક વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આમાંથી ઘણી ટ્રેનો તો અમદાવાદથી પસાર થાય છે. જોકે, અમદાવાદ થઈને પસાર થતી પાંચ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કરવાનો પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 02929/02930 બાન્દ્રા ટર્મિનસ- જૈસલમેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) (10 રાઉન્ડ)

ટ્રેન નંબર 02929 બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર ફેસ્ટિવલ સ્પેશિયલ દર શુક્રવારે 11.35 કલાકે બાન્દ્રા ટર્મિનસથી ઊપડશે અને બીજા દિવસે 09.40 વાગ્યે જૈસલમેર પહોંચશે. આ ટ્રેન 1થી 29 જાન્યુઆરી સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02930 જૈસલમેર-બાન્દ્રા ટર્મિનસ ફેસ્ટિવલ સ્પેશિયલ જૈસલમેરથી દર શનિવારે 19.00 કલાકે ઊપડશે અને બીજા દિવસે 15.25 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 2થી 30 જાન્યુઆરી સુધી ચાલશે. આ ટ્રેન બન્ને દિશામાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી બીજી, મહેસાણા જંક્શન, ઊંઝા, પાલનપુર જંક્શન, આબૂ રોડ, જવાઈ ડેમ, ફાલના, રાણી, મારવાડ જંક્શન, પાલી મારવાડ, જોધપુર છે જંક્શન, ઓસિયાં, ફલોદી અને રામદેવરા સ્ટેશનો પર રોકશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લિપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહશે.

ટ્રેન નંબર 09027/09028 બાન્દ્રા ટર્મિનસ-જમ્મુ તવી ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) (10 રાઉન્ડ)

ટ્રેન નંબર- 09027 બાન્દ્રા ટર્મિનસ-જમ્મુ તવી ફેસ્ટિવલ સ્પેશિયલ દર શનિવારે 11.35 કલાકે બાન્દ્રા ટર્મિનસથી ઊપડશે અને બીજા જ દિવસે સવારે 23.05 કલાકે જમ્મુ તવી પહોંચશે. આ ટ્રેન 2થી 30 જાન્યુઆરી સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર- 09028 જમ્મુ તવી-બાન્દ્રા ટર્મિનસ ફેસ્ટિવલ સ્પેશિયલ જમ્મુ તવીથી દર સોમવારે 05.45 કલાકે ઊપડશે અને બીજા દિવસે 14.50 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 4 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ટ્રેન બન્ને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા જંક્શન, પાલનપુર જંક્શન, આબૂ રોડ, ફાલણા, મારવાડ જંક્શન, પાલી મારવાડ, જોધપુર જંક્શન, મેડતા રોડ જંક્શન, ડેગાના જંક્શન, છોટી ખાટુ, દિદવાના, લાડનૂ, સુજાનગઢ રતનગઢ જંક્શન, ચુરૂ, સાદુલપુર જંક્શન, હિસાર, બરવાળા, ધૂરી જંક્શન, લુધિયાણા જંક્શન, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ અને કઠૂઆ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી ટૂ-ટાયર, એસી 3-ટાયર, સ્લિપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હોય છે.

પશ્ચિમ રેલવે અમદાવાદે 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કર્યો
પશ્ચિમ રેલવે અમદાવાદે 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કર્યો

ટ્રેન નંબર 09424/09423 ગાંધીધામ - તિરુનેલવેલી સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર- 09424 ગાંધીધામ-તિરૂનેલવેલી ફેસ્ટિવલ સ્પેશિયલ ગાંધીધામથી દર સોમવારે 04.40 કલાકે ઊપડશે અને બીજા દિવસે 23.35 કલાકે તિરૂનેલવેલી પહોંચશે. આ ટ્રેન 4થી 25 જાન્યુઆરી સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09423 તિરૂનેલવેલી-ગાંધીધામ ફેસ્ટિવલ સ્પેશિયલ દર ગુરૂવારે તિરૂનેલવેલીથી 07.40 કલાકે ઊપડશે અને બીજા દિવસે 02.35 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 7થી 28 જાન્યુઆરી સુધી ચાલશે. આ ટ્રેન બંને દીશામાં અમદાવાદ, વડોદરા, સુરત, વસઈ રોડ, પનવેલ, રોહા, રત્નાગિરિ, મડગાંવ, કરવાર, મંગલુરૂ જંકશન, કોઝિકોડ, શોરાનુર, ત્રિસૂર, એર્નાકુલમ, ક્યાકમકુલમ, તિરૂવનંતપૂરમ સેન્ટ્રલ અને નાગરકોઈલ ટાઉન સ્ટેશન પર રોકશે. ટ્રેનમાં એસી ટૂ-ટાયર, એસી 3-ટાયર, સ્લિપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હોય છે.

ટ્રેન નંબર 02905/02906 ઓખા-હાવડા સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) (10 રાઉન્ડ)

ટ્રેન નંબર 02905 ઓખા-હાવડા ફેસ્ટિવલ સ્પેશિયલ દર રવિવારે 08.40 કલાકે ઓખાથી ઊપડશે અને મંગળવારે 03.15 કલાકે હાવડા પહોંચશે. આ ટ્રેન 3થી 31 જાન્યુઆરી સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02906 હાવડા-ઓખા ફેસ્ટિવલ સ્પેશિયલ, દરેક મંગળવારે 21.15 વાગ્યે હાવડાથી ઊપડશે અને ગુરૂવારે 16.30 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 5 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ટ્રેન બન્ને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ જંક્શન, અમદાવાદ, આણંદ જંક્શન, વડોદરા જંક્શન, સુરત, નંદુરબાર, ભૂસાવાલ જંક્શન, અકોલા જંક્શન, બદનેરા જંક્શન, નાગપુર, ગોંડિયા જંક્શન, રાજનંદગાંવ, દુર્ગ, રાયપુર જંક્શન, ભાટાપારા, બિલાસપુર જંક્શન, ચંપા જંક્શન, રાયગઢ, ઝારસુગુડા જંક્શન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર જંક્શન અને ખડગપુર જંક્શન સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી -3 ટાયર, સ્લિપર ક્લાસ, સેકન્ડ ક્લાસ બેઠક અને પેન્ટ્રી કાર કોચ સામેલ છે.

ટ્રેન નંબર 09205/09206 પોરબંદર - હાવડા સુપરફાસ્ટ ફેસ્ટિવલ વિશેષ (દ્વિ-સાપ્તાહિક) (16 રાઉન્ડ)

ટ્રેન નંબર 09205 પોરબંદર-હાવડા ફેસ્ટિવલ સ્પેશિયલ પોરબંદરથી દર બુધવારે અને ગુરુવારે 08.50 કલાકે ઊપડશે અને શુક્રવાર અને શનિવારે હાવડા 03.15 કલાકે પહોંચશે. આ ટ્રેન 6થી 28 જાન્યુઆરી સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09206 હાવડા-પોરબંદર ફેસ્ટિવલ સ્પેશિયલ દર શુક્રવાર અને શનિવારે 21.15 કલાકે હાવડાથી ઊપડશે અને રવિવાર અને સોમવારે 15.40 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 8થી 30 જાન્યુઆરી સુધી ચાલશે. આ ટ્રેન બન્ને દિશામાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ જંક્શન, અમદાવાદ, આનંદ જંક્શન, વડોદરા જંક્શન, સુરત, નંદુરબાર, ભૂસાવાલ જંક્શન, અકોલા જંક્શન, બદનેરા જંક્શન, નાગપુર, ગોંડિયા જંક્શન, રાજનાંદગાંવ, દુર્ગ, રાયપુર જંક્શન, ભાટાપારા, બિલાસપુર જંક્શન, ચંપા જંક્શન, રાયગઢ, ઝારસુગુડા જંક્શન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર જંક્શન અને ખડગપુર જંક્શન સ્ટેશનો પર રોકશે. આ ટ્રેનમાં એસી ટૂ-ટાયર, એસી 3-ટાયર, સ્લિપર ક્લાસ, સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ અને પેન્ટ્રી કાર છે.

ટ્રેનની વિગતો રેલવેની ઓનલાઇન સાઈટ ઉપર જોઈ શકાશે

ટ્રેન નંબર 02929, 09027, 09424, 02905 અને 09205નું બુકિંગ 29 ડિસેમ્બરથી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઈટ પર ખૂલશે. આ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. સંબંધિત સ્પેશિયલ ટ્રેનોના હોલ્ટ સબંધિત વિગતવાર સમય માટે, પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.