ETV Bharat / city

લોકસભા ઉમેદવાર કિરીટ સોલંકીના પ્રચારમાં પહોંચ્યા એક્ટર મનોજ જોશી

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે ગુજરાતની 26 લોકસભાની સીટો પર વિજય મેળવવા માટે થઇને ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર કરીને તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં મહત્વની ગણાતી એવી અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર કિરીટ સોલંકીના પ્રચાર કરવા કલાકાર અને અભિનેતા જેઓ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે એવા મનોજ જોશી ભાજપના ચૂંટણી પ્રચાર માટે અમદાવાદમાં આવ્યા હતા. ત્યારે આ દરમિયાન ETV BHARAT સાથે ખાસ વાતચીત પણ કરી હતી.

author img

By

Published : Apr 19, 2019, 3:08 PM IST

ભાજપનો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં યોજનારી લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી દ્વારા પણ ખાડિયા-જમાલપુર વિધાનસભા વિસ્તારમાં રોડ શૉ યોજ્યો હતો.

ભાજપનો ચૂંટણી પ્રચાર

લોકસભાની ચૂંટણીને લઈને સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર કિરીટ સોલંકી સાથે ફિલ્મ અભિનેતા મનોજ જોશી પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી સહિત ભાજપના અનેક કાર્યકરોએ રોડનું આયોજન કર્યું હતું. જેમાં મનોજ જોશીએ ભાગ લીધો હતો. પ્રચાર દરમિયાન ETV BHARAT સાથે મનોજ જોશી અને કિરીટ સોલંકીની ખાસ થઇ હતી.

Intro:અમદાવાદ

લોકસભાની ચૂંટણીને લઈને સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર સાથે ફિલ્મ અભિનેતા મનોજ જોશી પહોંચ્યા હતા.ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી સહિત ભાજપના અનેક કાર્યકરોએ રેલી યોજી હતી જેમાં મનોજ જોશીએ ભાગ લીધો હતો.પ્રચાર દરમિયાન ETV ભારતે કરી મનોજ જોશી કરી વાતચીત...જાણો....

Body:.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.