ETV Bharat / city

બ્રહ્માંડના સર્જનહાર વિશ્વકર્મા પ્રભુનો આજે જન્મદિવસ - વિશ્વકર્મા

બ્રહ્માંડના સર્જનહાર વિશ્વકર્મા પ્રભુનો આજે જન્મદિવસ મહા મહિનાની સુદ તેરસએ વિશ્વકર્મા ભગવાનનો જન્મદિવસ છે. વિશ્વકર્મા વંશજો આ દિવસને વિશ્વકર્મા તેરસ અથવા વિશ્વકર્મા જ્યંતિ તરીકે ઉજવે છે. અખિલ બ્રહ્માંડના રચયિતા વિશ્વકર્મા ભગવાનનો જન્મ દિવસ ઉજવવામાં આવશે. આ દિવસે ભારતભરમાં આવેલા વિશ્વકર્માના મંદિરોમાં વિશેષ પૂજા, યજ્ઞ, મહાઆરતી સહિત નગરયાત્રા યોજાય છે. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન પૂજાનો લાભ લે છે.

Vishwakarma Jayanti  will celebrate in Ahmadabad
વિશ્વકર્મા જ્યંતિ ઉજવવામાં આવશે
author img

By

Published : Feb 7, 2020, 5:59 AM IST

Updated : Feb 7, 2020, 8:04 AM IST

અમદાવાદઃ સૃષ્ટિના રચયિતા વિશ્વકર્મા ભગવાનનો આજે મહાસુદ તેરસે જન્મદિવસ છે. શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે હિંદુ સનાતન ધર્મના ત્રણ દેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રિદેવની પૃથ્વી પર આવાસની વ્યવસ્થા ભગવાન વિશ્વકર્માએ કરેલી છે. જેમાં બ્રહ્મા માટે બ્રહ્મપુરી નગરી, વિષ્ણુ માટે વૈકુંઠ નગરી અને દેવાધીદેવ મહાદેવ માટે કૈલાસની રચના ભગવાન વિશ્વકર્માએ કરી છે. તેમજ સોનાની લંકા અને સુવર્ણ દ્વારકા નગરી ભગવાન વિશ્વકર્માએ બનાવેલી છે. ભગવાન વિશ્વકર્માનું સ્વરૂપ ખબુ જ વિરાટ છે, જે કારણે વિરાટ વિશ્વકર્મા તરીકે પણ પ્રચલિત છે.

વિશ્વકર્મા જ્યંતિ ઉજવવામાં આવશે

વૃદ્ધ કાયા સાથે જેને હાથમાં ઓજારો, ધારણ કર્યા છે. જેવા કે ફૂટપટ્ટી, છીણી, હથોડી, પીંછીએ જ જણાવે છે કે, આ સૃષ્ટી પરના દરેક વસ્તુઓની રચના, કળા, કારીગરી, એન્જીનિયરીંગ, ટેકનીકલ બાબતો તેમજ શિલ્પકામ, પથ્થર- લાકડા પર નક્સી કામ ભગવાન વિશ્વકર્માની દેન છે. મકાન, દુકાન, મહેલો કે કોઈપણ આવાસ માટેના વાસ્તુ મુજબના નિયમો, તેમજ દિક્ષા પ્રમાણેનું સાચુ જ્ઞાાન ભગવાન વિશ્વકર્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્રના નિયમોનું શાસ્ત્ર એટલે કે ભગવાન વિશ્વકર્મા. વિશ્વકર્મા ભગવાનના સંતાનો લુહાર-સુથાર, કડિયા, કંસારા, શિલ્પી, સોની છે.

Vishwakarma Jayanti  will celebrate in Ahmadabad
વિશ્વકર્મા જ્યંતિ ઉજવવામાં આવશે

સ્કંદ પુરાણમાં લખ્યું છે કે. ભગવાન શિવે પ્રસન્ન થઈને વિશ્વકર્મા પ્રભુને આશિર્વાદ આપ્યા હતા, અને કહ્યું હતું કે, આ જગતનું સર્વ વિજ્ઞાન તમારા થકી રજૂ થશે. તમામ પ્રકારની કલાઓ, ધાતુઓના સાધનો, પાત્રો, પંચતત્વથી ચાલતા યંત્રો, જળ, ઔષધિઓ, સ્થળ-આકાશમાં ચાલતાં વાહનો વિગેરેના શિલ્પ સ્થાપ્ત્યના નિર્માણ કાર્યમાં તમે એક બીજા બ્રહ્મા બનશો. વિશ્વકર્મા ભગવાન શિવ રૂપ હોવાથી તેમના વંશજો પણ શિવરૂપ ગણાય છે.

વિશ્વ એટલે જગત અને કર એટલે હાથ, જેના હાથ વડે આ જગતનું સર્જન થયું છે, તે દેવ એટલે વિશ્વકર્મા, જેમના હાથમાં પૃથ્વી છે, તેના રચયિતા, કર્તા, હર્તા, જ્ઞાન-વિજ્ઞાનના અધિષ્ઠાતા જે દેવ તે જ વિશ્વકર્મા છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરમાં તેરસને લઈ વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશેષ પૂજા, મહા આરતી અને મહા અન્નકૂટ સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. આ દિવસે વિશ્વકર્મા વંશજો ખુબ મોટી સંખ્યામાં મંદિરમાં આવીને દર્શનનો લાભ લેશે અને મહાપ્રસાદ આરોગશે.

Intro:અમદાવાદ

બ્રહ્માંડના સર્જનહાર વિશ્વકર્મા પ્રભુનો આજે જન્મદિવસ મહા મહિનાની સુદ તેરસએ વિશ્વકર્મા ભગવાનનો જન્મદિવસ છે, જેને વિશ્વકર્મા વંસજો વિશ્વકર્મા તેરસ અથવા વિશ્વકર્મા જ્યંતિ તરીકે ઉજવે છે. અખિલ બ્રહ્માંડના રચયિતા વિશ્વકર્મા ભગવાનનો જન્મ દિવસ ત્રિલોકમાં ઉજવાય છે. આ દિવસે ભારતભરમાં આવેલા વિશ્વકર્માના મંદિરોમાં વિશેષ પૂજા, યજ્ઞ, મહાઆરતી સહિત નગરયાત્રા યોજાય છે. અને લાખોની સંખ્યામાં ભક્તો દર્શન પૂજાનો લાભ લે છે.

સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા ભગવાનનો આજે મહાસુદ તેરસે જન્મદિવસ છે. શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે હિંદુ સનાતન ધર્મના ત્રણ દેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ ત્રિદેવની પૃથ્વી પર આવાસની વ્યવસ્થા ભગવાન વિશ્વકર્માએ કરેલી છે. જેમાં બ્રહ્માજી માટે બ્રહ્મપુરી નગરી, વિષ્ણુજી માટે વૈકુંઠનગરી, દેવાધીદેવ મહાદેવ માટે કૈલાસની રચના ભગવાન વિશ્વકર્માએ કરેલી છે. તેમજ સોનાની લંકા અને સુવર્ણ દ્વારકા નગરી ભગવાન પણ વિશ્વકર્માએ બનાવેલી છે. ભગવાન વિશ્વકર્માનું સ્વરૂપ ખબુ જ વિરાટ છે. માટે વિરાટ વિશ્વકર્મા તરીકે પ્રચલિત છે. વૃધ્ધ કાયા સાથે જેને હાથમાં ઓજારો, ધારણ કર્યા છે. જેવા કે ફૂટપટ્ટી, છીણી, હથોડી, પીંછી, એ જ જણાવે છે કે આ સૃષ્ટી પરના દરેક વસ્તુઓની રચના, કળા, કારીગરી, એન્જીનિયરીંગ, ટેકનીકલ બાબતો તેમજ શિલ્પકામ, પથ્થર- લાકડા કામ નકસી કામએ ભગવાન વિશ્વકર્માની દેનથી છે. મકાન, દુકાન, મહેલો કે કોઈપણ આવાસ માટેના વાસ્તુ મુજબના નિયમો, તેમજ દિક્ષા પ્રમાણેનું સાચુ જ્ઞાાન ભગવાન વિશ્વકર્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્રના નિયમોનું શાસ્ત્ર એટલે કે ભગવાન વિશ્વકર્મા. વિશ્વકર્મા ભગવાનના સંતાનો લુહાર-સુથાર, કડિયા, કંસારા, શિલ્પી, સોની છે.
Body:સ્કંદ પુરાણમાં લખ્યું છે કે ભગવાન શિવે પ્રસન્ન થઈને વિશ્વકર્મા પ્રભુને આશિર્વાદ આપ્યા હતા, અને કહ્યું હતું કે આ જગતનું સર્વ વિજ્ઞાન તમારાથી રજૂ થશે. તમામ પ્રકારની કલાઓ, ધાતુઓના સાધનો, પાત્રો, પંચતત્વથી ચાલતા યંત્રો, જળ, ઔષધિઓ, સ્થળ-આકાશમાં ચાલતાં વાહનો વિગેરેના શિલ્પ સ્થાપ્ત્યના નિર્માણ કાર્યમાં તમે એક બીજા બ્રહ્મા બનશો. વિશ્વકર્મા ભગવાન શિવ રૂપ હોવાથી તેમના વંશજો પણ શિવરૂપ ગણાય છે. Conclusion:વિશ્વ એટલે જગત અને કર એટલે હાથ, જેના હાથ વડે આ જગતનું સર્જન થયું છે, તે દેવ એટલે વિશ્વકર્મા, જેમના હાથમાં પૃથ્વી છે, તેના રચયિતા, કર્તા, હર્તા, જ્ઞાન-વિજ્ઞાનના અધિષ્ઠાતા જે દેવ તે જ વિશ્વકર્મા છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા મંદિરમાં તેરસને લઈ વિશિષ્ટ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં વિશેષ પૂજા, મહા આરતી અને મહા અન્નકૂટ સાથે બ્લડ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. આ દિવસે વિશ્વકર્મા વંશજો ખુબ મોટી સંખ્યામાં મંદિરમાં આવીને દર્શનનો લાભ લેશે અને મહાપ્રસાદ આરોગશે.

બાઈટ-1
ધનજીભાઈ પંચાલ
વહીવટકર્તા, વિશ્વકર્મા મંદિર, અમદાવાદ

બાઈટ-2
રમેશભાઈ મહરાજ
પુજારી, વિશ્વકર્મા મંદિર, અમદાવાદ

બાઈટ-3
પ્રમોદભાઈ પંચાલ
દર્શનાર્થી, વિશ્વકર્મા મંદિર, અમદાવાદ
Last Updated : Feb 7, 2020, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.