ETV Bharat / city

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તા દ્વારા ઓચિંતું ચેકિંગ, બે યુવકો મુસ્લિમ જણાતા માર્યો માર - Two Muslim youths in surprise checking

અમદાવાદમાં બે વર્ષ બાદ ફરી પાર્ટી પ્લોટમાં રંગેચંગે નવરાત્રી ઉજવાઈ રહી છે. ગઈકાલે રાતે અમદવાદના ગરબામાં વિશ્વ હિંદુ પરિષદ (Vishva Hindu Parishad) અને બજરંગ દળના કાર્યકરોની ગુંડાગર્દીની ઘટના સામે આવી છે. SG હાઇવે અને SP રીંગરોડના પાર્ટી પ્લોટો પર આવેલા પાર્ટી પ્લોટ VHP અને બજરંગદળના કાર્યકરો (VHP and Bajrang Dal workers ) દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બે યુવકો મુસ્લિમ જણાતા તેમને માર (VHP and Bajrang Dal workers beaten two Muslim youths) મારવામાં આવ્યો.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તા દ્વારા ઓચિંતું ચેકિંગ, બે યુવકો મુસ્લિમ જણાતા માર્યો માર

author img

By

Published : Sep 29, 2022, 7:47 PM IST

Updated : Sep 30, 2022, 9:13 AM IST

અમદાવાદ ગુજરાતમાં બે વર્ષ બાદ ફરી પાર્ટી પ્લોટમાં અને મેદાનોનોમાં રંગેચંગે નવરાત્રી (Gujarat Navratri 2022) ઉજવાઈ રહી છે. લાખો ગુજરાતીઓ ઉત્સાહભેર (Navratri Celeberation After Corona Pandemic) ગરબા અમી રહ્યા છે. નવરાત્રીને માં શક્તિની આરાધનાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. એવામાં ગઈકાલે રાતે અમદવાદના ગરબામાં વિશ્વ હિંદુ પરિષદ (Vishwa Hindu Parishad Workers in Garba Ahmedabad) અને બજરંગ દળના કાર્યકરોની ગુંડાગર્દીની ( Bajrang Dal workers) ઘટના સામે આવી છે.

એસ.જી.હાઇવે પર આવેલ પાર્ટી પ્લોટ સહિત એસ.પી.રીંગરોડના પાર્ટી પલોટો જેમાં ગરબા થાય છે ત્યાં vhp અને બજરંગદળ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવમાં આવ્યું હતું. ત્યારે એસપી રિંગ રોડ પર આયોજિત ગરબામાં VHP અને બજરંગ દળના કાર્યકરો ચેકીંગ કર્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ જ્યારે SG હાઇવે પર આવેલા પાર્ટી પ્લોટ (Ahmedabad SG Highway Party Plot) સહિત SP રીંગરોડના પાર્ટી પ્લોટો જેમાં ગરબા થાય છે. ત્યાં VHP (Vishva Hindu Parishad) અને બજરંગદળ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ (Surprise check by VHP and Bajrang Dal) કરવામાં આવ્યું હતું. SP રિંગ રોડ પર આયોજિત ગરબામાં VHP અને બજરંગ દળના કાર્યકરો ચેકિંગ કર્યું હતું. જ્યાં કોઈ પણ સત્તા ન હોવા છતાં ગરબા રમવા આવેલા યુવકોની ઓળખાણનું ચેકિંગ કર્યું હતું.

ચેકિંગમાં બે યુવક ધર્મે મુસ્લિમ આ ચેકિંગમાં બે યુવક ધર્મે મુસ્લિમ હોવાનું સામે (Two Muslim youths in surprise checking) આવતા તેમને માર મારવામાં આવ્યો. તેમના કપડા ફાડી નાખી દોડાવવામાં (Bajrang Dal workers beaten two Muslim youths) આવ્યા માથે તિલક કરવામાં આવ્યું. આ સાથે સાથે જય શ્રીરામના નારા લગાવ્યા હતા. આ મામલે VHPના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, અમે પહેલાં જ આયોજકોને કહ્યું હતું કે, મુસ્લિમ યુવકોને ગરબામાં પ્રવેશ આપવો નહીં ત્યારે અમારા ચેકીંગમાં ધ્યાને આવતા અને અમે જોયું કે તેઓ છેડતી કરી રહ્યા છે.

વિધર્મી યુવકો ગરબામાં પ્રવેશ ન કરે તે માટે ચેકીંગ અમે તેમની પાસે આઈકાર્ડ માંગ્યું હતું. તે દરમિયાન તેઓએ અમારી સાથે ગેરવર્તન કર્યું હતું. જ્યારે હાલમાં લવ જેહાદ જેવા બનાવો બની રહ્યા છે. તે ન બને એટલે અમે આ કામ કર્યું છે. અમે પોલીસને સોંપવા જઈએ તે પહેલાં તેઓ ભાગી ગયા હતા. આગળ પણ કોઈ વિધર્મી યુવકો ગરબામાં પ્રવેશ ન કરે તે માટે અમે ચેકીંગ કરીશું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગરબા દરમિયાન આગળ પણ હજુ ચેકીંગ હાથ ધરવામાં આવશે. લવ જેહાદ જેવા કિસ્સાઓ ન બને એ માટે પોલીસ પણ ધ્યાન રાખે.

Last Updated : Sep 30, 2022, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.