ETV Bharat / city

Railway Station Redevelop: ના હોય, રેલવે સ્ટેશન પર પણ હવે ફિલ્મો જોઈ શકાશે!

અમદાવાદ જંકશન તેમજ સાબરમતી રેલવે સ્ટેશનને (Railway Station Redevelop) રીડેવલ્પની વાત સામે આવી છે. આ નવા રેલવે સ્ટેશનમાં ઉચ્ચ કક્ષાની સુવિધા જેવી કે, થિયેટર, શોપિંગ મોલ પણ ઉપલબ્ધ હશે. હાલ કરોડોના ખર્ચે અમદાવાદ - સાબરમતી રેલવે સ્ટેશનને રીડેવલ્પ કરવામાં આવશે.

Railway Station Redevelop: ના હોય, રેલવે સ્ટેશન પર પણ હવે ફિલ્મો જોઈ શકાશે!
Railway Station Redevelop: ના હોય, રેલવે સ્ટેશન પર પણ હવે ફિલ્મો જોઈ શકાશે!
author img

By

Published : Jul 28, 2022, 10:13 AM IST

Updated : Jul 30, 2022, 5:54 PM IST

અમદાવાદ : રાજ્યમાં અમદાવાદ અનેક (Development Works in Ahmedabad) વિકાસના કામોમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય રેલવેમાં અનેક રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ જંકશન તેમજ સાબરમતી રેલવે સ્ટેશનને (Railway Station Redevelop) રીડેવલ્પની વાત સામે આવી છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ જંકશનને 4000 તેમજ સાબરમતી રેલવે સ્ટેશનને 1000 હજાર કરોડના ખર્ચે રીડેવલ્પ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

4000 કરોડના ખર્ચે અમદાવાદ રેલવે સ્ટેશન થશે વિકાસ - કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન અમદાવાદ જંકશન (Ahmedabad Railway Station) 4000 કરોડના ખર્ચે રીડેવલ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવા રેલવે સ્ટેશનમાં ઉચ્ચ કક્ષાની સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં થિયેટર, શોપિંગ મોલ પણ હશે. અમદાવાદ રેલવે સ્ટેશનથી રોજની અંદાજિત 150 જેટલી લોકલ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે. આ ઉપરાંત 1 લાખથી વધુ લોકો પ્રવાસ કરે છે. અમદાવાદ રેલવે સ્ટેશનમાં આવેલા હેરિટેજ ઝૂલતા મિનારાને 100 મીટર જેટલી જગ્યા ફરતે કવર કરીને તેને સાચવણી કરવામાં આવશે.

ગુજરાતના બે રેલવે સ્ટેશનનું રીડેવલપ, થિયેટર, શોપિંગ મોલ ઉપલબ્ધ!

આ પણ વાંચો : Bullet Train Project : અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે કહી મોટી વાત, ઠાકરેની કેવી ઝાટકણી કાઢી જૂઓ

1000 કરોડના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશનનો વિકાસ થશે - ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે. જ્યાંથી બુલેટ, મેટ્રો તેમજ રેલવે સેવા મળી રહેશે. સાબરમતી સ્ટેશનને અંદાજિત (Sabarmati Railway Station) 1000 કરોડના ખર્ચે રીડેવલ્પ કરવામાં આવશે. ઉત્તર ભારત જતી ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનથી સંચાલન કરવામાં (Largest Railway Station in India) આવશે. તેમજ રીડેવલ્પ બાદ તેને એક મુખ્ય જંકશન બનાવવામાં આવશે. સાબરમતી રેલવે સ્ટેશન રીડેવલ્પ કર્યા બાદ અમદાવાદ જંકશન ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં આવશે.

આ પણ વાંચો : દિવાળી પહેલાં રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, કેન્દ્રિય રેલવે પ્રધાને આપી માહિતી

2035 પહેલા કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ - ગુજરાતમાં અમદાવાદ, સાબરમતી અને સુરત આ ત્રણ રેલવે (Major Railway Station of Gujarat) સ્ટેશનને રીડેવલ્પ કરવામાં આવશે. અમદાવાદ 2035માં ઓલમ્પિકનુ આયોજન કરવામાં આવેલું હોવાથી આ રેલવે સ્ટેશન રીડેવલ્પ પ્લાન કરવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજી બાજુ સાબરમતી રેલવે સ્ટેશન ખાસ અલગ રીતે રીડેવલ્પ કેમ કે મેટ્રો, બુલેટ અને ટ્રેનોનું સંચાલન પણ અહીંયા કરવામાં આવશે. તેને કઈ ડેવલપમેન્ટ કરનારી સંસ્થા સાથે સતત બેઠક પણ ચાલી રહી છે.

Last Updated : Jul 30, 2022, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.