ETV Bharat / city

સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ મુલાકાતે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ, એક જ સ્થળે તમામ ટ્રાન્સપોર્ટ સુવિધા હશે - બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ અમદાવાદમાં સેગમેન્ટલ ગર્ડર ઇરેક્શનની કામગીરી શરૂ થઈ ચૂકી છે. સાબરમતીમાં અતિઆધુનિક ડેપો બનાવવાની કામગીરી પ્રગતિમાં જોવા મળી રહી છે. જેને લઈ આજે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કામગીરી અંગે નિરીક્ષણ કર્યું હતું. Union Railway Minister Ashwini Vaishnav visits , Sabarmati Multimodal Transport Hub, Ashwini Vaishnav visits

સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું મુલાકાતે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ, એક જ સ્થળે તમામ ટ્રાન્સપોર્ટ સુવિધા હશે

author img

By

Published : Sep 13, 2022, 4:43 PM IST

Updated : Sep 13, 2022, 5:26 PM IST

અમદાવાદ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ( PM Modi dream project ) મનાતા બુલેટ ટ્રેનનું ( Bullet Train Project ) કામ ગુજરાતમાં ગતિ પકડી ચુક્યું છે. અમદાવાદમાં બુલેટ ટ્રેનને લઇ કામગીરી પૂરઝડપે ચાલી રહીં છે. અમદાવાદના વટવા ખાતે બુલેટ ટ્રેનના રૂટ પર સેગમેન્ટલ ગર્ડર ઇરેક્શનની કામગીરી શરૂ થઇ ચૂકી છે. તો બીજી તરફ અમદાવાદ મુંબઇ હાઇસ્પીડ રેલ રૂટનું ( Ahmedabad Mumbai High Speed Rail Route ) સાબરમતી રેલવે સ્ટેશનનું પહેલું કામ પૂર્ણતાના આરે પહોંચી ચુક્યુ છે. કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ ( Union Railway Minister Ashwini Vaishnav visits ) આ બાબતને લઇ નિરીક્ષણ મુલાકાત માટે અમદાવાદ આવ્યાં હતાં.

મેટ્રો, BRTS, ભારતીય રેલવે અને હાઈ સ્પીડ રેલવેનું એક જગ્યાથી મળી રહે તેવું આયોજન

8 જિલ્લાઓમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ કેન્દ્ર પ્રધાન અશ્વિની વૈષ્ણવે ( Union Railway Minister Ashwini Vaishnav visits ) જણાવ્યું કે આ પ્રોજેક્ટ ( Ahmedabad Mumbai High Speed Rail Route ) હેઠળ મુંબઇ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લાંબી ભારતની પ્રથમ હાઇસ્પીડ રેલ લાઇન બનવા જઈ રહી છે. જેનો 352 કિમીનો રૂટ ગુજરાતના 8 જિલ્લામાંથી પસાર થશે. આ માટે ગુજરાતના 8 જિલ્લાઓમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ( Bullet Train Project )કામ પણ શરૂ થઇ ચૂક્યુ છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1.1 લાખ કરોડ રૂપિયાનો અંદાજાયો છે.

તમામ સ્ટેશનો પર ઝડપથી કામગીરી થઈ રહી છે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ચર્ચા વચ્ચે જ હમણા થોડા દિવસ પહેલા જ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતેની કામગીરીના ફોટો વીડિયો પણ ટ્વિટ કર્યા હતાં અને ચાલુ વર્ષે જૂનમાં જ અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે 2026 સુધીમાં પ્રથમ ઓપરેશનલ બુલેટ ટ્રેન મળી જવાની શક્યતા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટ ( Ahmedabad Mumbai High Speed Rail Route ) માં ખુબજ ઝડપથી કામગીરી થઈ રહી છે. તમામ સ્ટેશનો પર ઝડપથી કામગીરી થઈ રહી છે.

એકજ સ્થળે તમામ ટ્રાન્સપોર્ટ સુવિધા તેમણે વધુમાં જણાવ્યું કે સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ( Sabarmati Multimodal Transport Hub )બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે. જેમાં મેટ્રો, BRTS, ભારતીય રેલવે અને હાઈ સ્પીડ રેલવેનું એક જગ્યાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તમામ કામગીરી પ્લાનિંગ અને ઇન્ટ્રીગેટ કરીને બનાવવામાં આવી છે, આ હબ સાબરમતી વિસ્તાર માટે વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે. જે આગામી દિવસોમાં વિસ્તારમાં ભરપૂર વિકાસ કરી શકશે તે બાબત નિશ્ચિત છે. તમામ બાબતનું હાલ જ નિરીક્ષણ ( Ashwini Vaishnav visits )કર્યું છે જેમાં જણાયું છે કે પ્રોજેક્ટ ( Ahmedabad Mumbai High Speed Rail Route )ને લઇને ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. આગામી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ તમામ કામ પરિપૂર્ણ થઈ જશે.

Last Updated : Sep 13, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.