ETV Bharat / city

Union Minister Meghwal Reaction : યુવાનોએ 'અગ્નિપથ' વિશે ખોટી માહિતીમાં ન પડવું જોઈએ - અગ્નિપથ યોજના

કેન્દ્રીયપ્રધાન અર્જુન રામ મેઘવાલ અમદાવાદમાં એક પ્રકાશન સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. જે દરમિયાન તેમણે હાલમાં સળગતો મુદ્દો બની ગયેલી અગ્નિપથ યોજના (Agnipath ) વિશે યુવાનોને તેમણે (Union Minister Meghwal Reaction) સલાહ આપી હતી.વધુ વાંચો અહેવાલમાં.

Union Minister Meghwal Reaction : યુવાનોએ 'અગ્નિપથ' વિશે ખોટી માહિતીમાં ન પડવું જોઈએ

author img

By

Published : Jun 20, 2022, 7:22 PM IST

અમદાવાદ - "અગ્નિપથ" યોજના (Agnipath )પરના તોફાન વચ્ચે કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે (Union Minister Meghwal Reaction)અમદાવાદમાં જણાવ્યું હતું કે, દેશના યુવાનોએ સશસ્ત્ર દળો માટે જાહેર કરાયેલ નવી ભરતી પ્રક્રિયા અંગે "ખોટી માહિતી ઝુંબેશ" માં (misinformation over Agnipath) પડવું જોઈએ નહીં.

અગ્નિપથ સંરક્ષણ દળ માટે મહત્વપૂર્ણ યોજના : અગ્નિપથને (Agnipath )દેશ માટે અને સંરક્ષણ દળો માટે કામ કરવામાં રસ ધરાવતા લોકો માટે "મહત્વપૂર્ણ યોજના" ગણાવતા, મેઘવાલે (Union Minister Meghwal Reaction)કહ્યું હતું કે કેટલાક યુવાનો ખોટી માહિતીને કારણે ગયા અઠવાડિયે જાહેર કરાયેલ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેઓએ તેમાં ન પડવુ જોઈએ. અગ્નિપથ એક મહત્વપૂર્ણ યોજના છે. તે સશસ્ત્ર દળોમાં જોડાવા માંગતા લોકોને તક આપે છે. કેટલાક યુવાનો ખોટી માહિતીને કારણે યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેઓએ અમુક પક્ષોની જાળમાં (misinformation over Agnipath) ન આવવું જોઈએ. હું આ યોજનાનું સ્વાગત કરું છું.

આ પણ વાંચોઃ શું તમે હજી પણ અગ્નિપથ યોજનાના નિયમો અને શરતો નથી જાણતા, તો આ અહેવાલ જરુર વાંચો...

આ યોજના અંતર્ગત ટ્રેનિંગ લીધેલ યુવાનને આગળ પણ કામ લાગશે - અર્જુન રામ મેઘવાલે (Union Minister Meghwal Reaction)જણાવ્યું હતું કે, આ યોજના (Agnipath ) હેઠળ નિયમિત નોકરીઓ માટે 25 ટકા ભરતી થયા પછી પણ, જેઓ ચાર વર્ષની સેવા પછી નોકરી છોડી દે છે. તેઓને પણ પેકેજ મળશે. તેઓને અર્ધલશ્કરી દળોમાં નોકરી કરવાની તક મળશે.

આ પણ વાંચોઃ Champaran Satyagraha book : આ પુસ્તક છે 7000 ખેડૂતો પરના ત્રાસની જુબાની, જાણો કોણે અને ક્યાં કર્યું લોન્ચ

યોજના વિરુદ્ધ પ્રદર્શનો -આ યોજના (Agnipath ) વિરુદ્ધ ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શનો યોજાયા છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ કરી રહેલા યુવાનો દ્વારા અનેક ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે અગ્નિપથ યોજનાનું અનાવરણ કર્યું હતું, જે હેઠળ 17.5 થી 21 વર્ષની વચ્ચેના યુવાનો ચાર વર્ષના કાર્યકાળ માટે સંરક્ષણ સેવાઓની ત્રણ પાંખોમાં સામેલ થવા માટે પસંદ કરવામાં આવશે. 25 ટકા ભરતીઓને ચાર વર્ષના અંતે નિયમિત સેવા માટે જાળવી રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.