ETV Bharat / city

શિફા હોસ્પિટલના વાયરલ વીડિયોની સચ્ચાઈ, ETV BHARAT પહોંચ્યું શિફા હોસ્પિટલના ICUમાં - Coronary artery disease

રાજયમાં કોરોના આંતક ફેલાવી રહ્યો છે. ત્યારે શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ઓછો થઈ ગયો હોવાની સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઓક્સિજનનો જથ્થો પુરતો ના હોવાના કારણે દર્દીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે.

Ahmedabad
શિફા હોસ્પિટલના વાયરલ વીડિયોની સચ્ચાઈ, ETV BHARAT પહોંચ્યું શિફા હોસ્પિટલના ICUમાં
author img

By

Published : Apr 8, 2021, 4:44 PM IST

  • અમદાવાદમાં કોરોનાનું વિકરળ સ્વરૂપ
  • કોરોનાનો દર્દીઓને ઓક્સિજનનો જરૂરિયાત વધતા ઓક્સિજન ખૂટી પડ્યો
  • શિફા હોસ્પિટલના ઓક્સિજનના હોવાના કારણે દર્દીઓની હાલત કફોડી

અમદાવાદ: શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દર્દીઓને ઓક્સીજનની જરૂર પણ પડી રહી છે, પણ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ એટલી હદે વધી રહ્યા છે તેમની હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા ડોક્ટરો ચિંતામાં મૂકાયા છે.

શિફા હોસ્પિટલ ના વાયરલ વીડિયોની સચ્ચાઈ, ETV BHARAT પહોંચ્યું શિફા હોસ્પિટલના ICUમાં

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ

શિફા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઓક્સિજનનો પૂરતો જથ્થો પૂરો થઈ ગયો છે અને તેમના દ્વારા તંત્રને કરવામાં આવેલી વિંનતીની કોઇ પણ પ્રકારની દરકાર ન લેવાતી હોવાથી હોસ્પિટલ તંત્ર મજબુર બની સોશિયલ મીડિયા પર ઓક્સિજનનો જથ્થો ઓછો મળતો હોવાની ફરિયાદ સાથે વિડીયો વાયરલ કર્યો છે. વિડિયો વાયરસ ETV Bharat રિયાલિટી ચેક કર્યું હતું. ETV Bharatએ અલ્પેશ હોસ્પિટલના આઈ સી યુ વૉર્ડની મુલાકાત લીધી હતી અને ત્યાંના દર્દીઓની પરિસ્થિતિ અંગેનો સંપૂર્ણ ચિતાર પણ મેળવ્યો હતો જોકે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મદદ નથી મળી રહી તેથી હોસ્પિટલ તંત્ર સરકાર વિરુદ્ધ ફરિયાદ પણ કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.