ETV Bharat / city

ગરમીથી બચવાના ઉપાયો સાથે કોર્પોરેશને મૂક્યા LED સ્ક્રીન - AHD

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં તાપમાન દિવસેને દિવસે વધતું જાય છે, ત્યારે ગરમીથી બચવા માટે શહેરીજનો દરેક પ્રકારની સંભવિત તકેદારી રાખતા હોય છે.

ahm
author img

By

Published : May 6, 2019, 11:56 AM IST

પરંતુ અહીં તો કોર્પોરેશન તંત્ર પોતે સજાગ થઇને ગરમી અને લૂથી કેવી રીતે બચવું તેના માટે શહેરમાં જમાલપુર બ્રિજ પર LED સ્ક્રીન મૂકવામાં આવ્યું છે. આ LED સ્ક્રીન પર બતાવવામાં આવે છે કે, ગરમીથી બચવાના ઉપાયો, તકેદારીના પગલા અને સાવચેતી-સલામતી કેવી રીતે રાખવી તેને સતત બતાવવામાં આવી રહ્યું છે.

કોર્પોરેશન હોર્ડિંગ્સના શરણે

Intro:સમગ્ર ગુજરાત તાપમાન દિવસેને દિવસે વધતું જાય છે ત્યારે ગરમીથી બચવા માટે શહેરીજનો દરેક પ્રકારની સંભવિત તકેદારી રાખતા હોય છે.

Body:પરંતુ અહીં તો કોર્પોરેશન તંત્ર પોતે સજાગ થઇને ગરમી અને લૂ થી કેવી રીતે બચવું, તેના માટે શહેરમાં જમાલપુર બ્રિજ પર એલઇડી સ્ક્રીન મૂકવામાં આવ્યું છે.

Conclusion:કે જેમાં ગરમીથી બચવાના ઉપાયો, તકેદારીના પગલા અને સાવચેતી - સલામતી કેવી રીતે રાખવી તે સતત બતાવવામાં આવી રહ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.