ETV Bharat / city

અમદાવાદમાં STના પૈડા થંભ્યા, કરફ્યૂમાં રાણીપ બસ સ્ટેન્ડ પર લોકડાઉન જેવી સ્થિતિ - એસટી બસ

અમદાવાદમાં દિવાળીના સમયે લોકોની બેદરકારીથી કોરોના વાયરસન કેસ વધ્યા છે. હવે તંત્ર દ્વારા શહેરમાં બે દિવસીય કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. 21 અને 22 નવેમ્બર એમ બે દિવસ શહેરમાં કરફ્યૂ રહેશે. ત્યારબાદ 23 નવેમ્બરથી રાત્રિ કરફ્યૂ લાગુ થશે.

અમદાવાદમાં એસટીના પૈડા થંભ્યા, કરફ્યુમાં રાણીપ એસટી બસ સ્ટેન્ડ પર લોકડાઉન જેવી સ્થિતિ

author img

By

Published : Nov 21, 2020, 3:15 PM IST

● અમદાવાદ શહેરમાં કરફ્યૂની અસર

● એસટી બસ સ્ટેશનો ફરી વખત લોકડાઉન જેવા સૂમસાન

● 23 નવેમ્બરથી રાત્રિ કરફ્યુને ધ્યાનમાં રાખીને ઉપડશે બસો

પરિવહન પ્રધાન આર.સી. ફળદુએ એસટી બંધ રાખવાની કરી હતી જાહેરાત

અમદાવાદઃ અમદાવાદ શહેર ઉપરાંત સુરત, બરોડા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ નાખવામાં આવ્યો છે. ગઈકાલે રાજ્ય પરિવહન વિભાગની જવાબદારી સાંભળતા સંભાળતાં ગુજરાત રાજ્યના પ્રધાન આર.સી.ફળદુએ બે દિવસ અમદાવાદ એસટી બંધ રાખવાની વાત કરી હતી. પરિણામે સરકાર સાથેના સંકલન બાદ એસટી વિભાગના અધિકારીઓ બે દિવસ બસ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

23 નવેમ્બરથી રાત્રિ કરફ્યુને ધ્યાનમાં રાખીને ઉપડશે બસો
આગામી સમયમાં પ્રવાસીઓને તકલીફ પડશે નહીંબીજા જિલ્લામાંથી અને રાજ્યમાંથી આવતા પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે અમદાવાદ શહેરમાં 23 તારીખથી આવતી એસ.ટી રાત્રિના 8 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી જાય અને સવારે 09 વાગ્યા પછી ઉપડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કરફ્યૂને લઈને રાજ્ય સરકાર આગામી જે નિર્ણય લે તે આધારે બસોનું સંચાલન થશે.● એસટી બસો ડેપોમાં ઉભી રખાઈદિવાળીમાં એસટી સ્ટેન્ડ ઉપર મોટી ભીડ જોવા મળી હતી. પરંતુ હાલ એસટી સ્ટેશન લોકડાઉન વખત જેવું જ ભાસી રહ્યું છે. અમદાવાદની એસ.ટી.બસો શહેરના મોટા એસટી સર્વિસ ડેપોમાં અત્યારે મૂકી દેવાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.