ETV Bharat / city

AIM ઈન્ટરનેશલ સ્કૂલમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા સ્કૂલ ને કરાઈ સીલ - scholl

અમદાવાદઃ મ્યુનિસિપાલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગને અટકાવા માટે કન્ટ્રકશન સાઈટ પર ચેકીંગનું કામ ચાલી રહ્યું છે.

,
author img

By

Published : Jul 11, 2019, 1:05 AM IST

Updated : Jul 11, 2019, 6:42 AM IST

અક તરફ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અનેક જગયાએ પાણી ભરવાના અને મચ્છરના ઉપદ્રવના સમાચાર આવી રહ્યા છે.

AIM ઈન્ટરનેશલ સ્કૂલમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા સ્કૂલ ને કરાઈ સીલ

અમદાવાદના લાંબા વિસ્તારમાં આવેલી AIM ઈન્ટરનેશલ સ્કૂલમાંથી મચ્છરના બ્રીડીંગ મળી આવતા સ્કૂલને સીલ કરવામાં આવી છે.

Intro:અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગને અટકાવા માટે કંસ્ટ્રક્શન સાઈટ પાર ચેકીંગનું કામ ચાલી રહ્યું છે , અટાયરે વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે, અનેક જગયાએ પાણી ભરવાના અને મચ્છરના ઉપદ્રવના સમાચાર આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના લાંબા વિસ્તારમાં આવેલી AIM ઈન્ટરનેશલ સ્કૂલમાંથી મચ્છરના બ્રીડીંગ મળી આવતા સ્કૂલ ને સીલ કરવામાંઆવી છે. Body:અને આજ કારણ થી કારણથી વહીવટી ઓફિસ સીલ કરાઈ છે. Conclusion:
Last Updated : Jul 11, 2019, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.