ETV Bharat / city

School Online Classes: 50 ટકા જેટલી સ્કૂલોએ ઓનલાઇન વર્ગ બંધ કર્યા, થશે કાર્યવાહી - DEO દ્વારા સ્કૂલોમાં રુટિંગ ચેકિંગ

રાજ્યમાં સ્કૂલો શરૂ (schools reopening in gujarat) થતાં અનેક સ્કૂલો દ્વારા ઓનલાઇન વર્ગો (school online classes gujarat) બંધ કરવામાં આવ્યા છે, જેને લઇને DEO દ્વારા ચેકિંગ (checking by DEO in ahmedabad) હાથ ધરાયું છે. જો ઓનલાઇન વર્ગો બંધ હશે અથવા સ્કૂલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનું જણાશે તો તેવી સ્કૂલો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે અને 10 હજાર રૂપિયાનો દંડ (Schools will be penalized in ahmedabad) પણ ફટકારવામાં આવશે.

School Online Classes: 50 ટકા જેટલી સ્કૂલોએ ઓનલાઇન વર્ગ બંધ કર્યા, થશે કાર્યવાહી

author img

By

Published : Nov 26, 2021, 6:18 PM IST

  • ઓનલાઇન વર્ગ બંધ હશે તેવી સ્કૂલો સામે DEO કચેરીની લાલ આંખ
  • સ્કૂલોમાં DEO દ્વારા ચેકિંગ કરવામા આવી રહ્યું છે
  • ઓનલાઇન વર્ગ બંધ હશે તો સ્કૂલને 10 હજારનો દંડ કરાશે

અમદાવાદ: રાજ્યમાં હવે ઓફલાઇન શિક્ષણ (schools reopening in gujarat) શરૂ થઈ ગયું છે. ત્યારે કેટલીક સ્કૂલો મનમાની કરી રહી છે, જેમાં હાલમાં સ્કૂલોમાં ઓફલાઇન વર્ગો શરૂ થતાં ઓનલાઇન વર્ગો (school online classes gujarat) બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોઈ વાલીએ હજુ સુધી DEO કચેરીએ ફરિયાદ કરી નથી. પરંતુ DEO દ્વારા સ્કૂલો સામે લાલ આંખ કરવામા આવી છે.

ઓનલાઇન ક્લાસ બંધ કર્યા હશે તેવી સ્કૂલો સામે થશે કાર્યવાહી

આ મામલે DEO દ્વારા તમામ સ્કૂલોમાં ચેકિંગ (checking by DEO in gujarat) કરવામાં આવી રહ્યું છે. સ્કૂલમાં કોઈ બેદરકારી થઈ હશે કે ઓનલાઇન વર્ગ બંધ કરવામાં આવ્યા હશે તો તેવી સ્કૂલો સામે DEO દ્વારા RTE નિયમ અનુસાર 10 હજાર રૂપિયાનો દંડ (Schools will be penalized in ahmedabad) કરવામાં આવશે. DEO દ્વારા સ્કૂલોમાં રુટિંગ ચેકિંગ કરવામાં આવતું હોય છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં 50 ટકા જેટલી સ્કૂલોએ ઓનલાઇન વર્ગ બંધ કર્યા છે.

સ્કૂલોમાં રૂટિન ચેકિંગ ચાલું છે

ત્યારે આ મામલે મદદનીશ નિયામક ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, હાલમાં સ્કૂલોમાં રુટિન ચેકિંગ ચાલું છે, જેમાં કોઈ સ્કૂલની ગેરવર્તણૂક (school misconduct in gujarat), બેદરકારી સામે આવશે તો DEO દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ઓનલાઇન વર્ગ બંધ હશે તો તે સ્કૂલને નિયમ અનુસાર 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. ત્યારે હવે DEO દ્વારા લાલ આંખ કરવાથી હવે સ્કૂલો દ્વારા ઓનલાઇન ક્લાસ પાછા શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 1 હજાર પ્રકારની ચા બનાવતું ઓટોમેટિક મશીન તૈયાર

આ પણ વાંચો: કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારજનો માટે સારા સમાચાર, અમદાવાદ કલેક્ટરે જાહેર કરી સહાય માર્ગદર્શિકા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.