ETV Bharat / city

અમદાવાદની ગરમી ‘હાય તૌબા’, લોકો પરેશાન

અમદાવાદ: શિયાળો આ વર્ષે વધુ સારો રહ્યો છે. જેના કારણે ગરમીની શરૂઆત થોડી નિરાંતે થઈ હતી. પરંતુ ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનો પ્રકોપ વાયુવેગે વધી ગયો છે. જેના કારણે લોકો પરેશાન થયા છે.

અમદાવાદ
author img

By

Published : Mar 31, 2019, 9:40 PM IST

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધવાનો પગલે અમદાવાદના રસ્તાઓ બપોરના સમયે સુમસાન થઈ જાય છે. ગરમીના કારણે મહિલાઓ ચહેરાઓ પર બુકાની પહેરવા મજબૂત થયા છે. ફક્ત મહિલાઓ નહીં પુરુષો પણ કેપ, હેલ્મેટ અને બુકાની પહેરી બહાર નિકળવા મજબૂર થયા છે.

અમદાવાદની ગરમી

તો શહેરના હાઇ-વે પર ટ્રાફિક સિગ્નલ પર લોકો ગરમીના કારણે વધુ પરેશાન થાય છે. આ વર્ષે ઠંડી વધુ પડતા ગરમી પણ ખૂબ જ વધુ પડી રહી છે

આ વખતે જે રીતે ગરમીએ પોતાની ઇનિંગ શરૂ કરી તે જોતા અર્ધશતક નજદીક છે.

Intro:અમદાવાદ સહિત દેશભરમાં ગરમી નો પ્રપોક વધી ગયો છે ત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ગરમી ના કારણે અમદાવાદના રસ્તાઓ પણ સુના થઈ ગયા છે

Body:અમદાવાદમાં શિયાળો આ વર્ષે વધુ સારો રહ્યો છે જેના કારણે ગરમીની શરૂઆત થોડી નિરાંતે થઈ હતી. પરંતુ ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનો પ્રકોપ વાયુવેગે વધી ગયો છે, જેના કારણે લોકો પરેશાન થયા છે. શહેરના રસ્તાઓ બપોરના સમયે સુમસાન થઈ ગયા હતા. ગરમીના કારણે મહિલાઓ મોં પર બુકાની પહેરવા મજબૂત થયા છે. ફક્ત મહિલાઓ નહીં પુરુષો પણ કેપ, હેલ્મેટ અને બુકાની પહેરી બહાર નીકળવા મજબૂર થયા છે.

હાઇવે પર ટ્રાફિક સિગ્નલ પર લોકો ગરમીના કારણે વધુ પરેશાન થાય છે. આ વર્ષે ઠંડી વધુ પડતા ગરમી પણ ખૂબ જ વધુ પડી રહી છે

Conclusion:આ વખતે જે રીતે ગરમીએ પોતાની ઇનિંગ શરૂ કરી તે જોતા અર્ધ શતક નજદીક છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.