ETV Bharat / city

Rankar Jewelry Launch : ભારતના વારસાને નવા ફલક પર લઈ જવા કચ્છી કળા-સંસ્કૃતિ પ્રેરિત રણકાર જ્વેલરી લોન્ચ - Jewellery of Kutch

રિલાયન્સ જવેલરી દ્નારા (Rankar Jewelry Launch) કચ્છની કલા અને સંસ્કૃતિ પ્રેરિત રણકાર જવેલરી લોન્ચ કરવામાં આવી છે. અમદાવાદમાં યોજાયેલા આ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન ભવ્ય ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અજરખ, કચ્છી ભરતકામ, બાંધણી જેવી કચ્છી કળાથી રણકાર (Kutchi Art and Culture) જવેલરી તૈયાર કરવામાં આવી છે.

Rankar Jewelry Launch : ભારતના વારસાને નવી ફલક પર લઈ જવા કચ્છી કલા અને સંસ્કૃતિ પ્રેરિત રણકાર જવેલરી લોન્ચ

author img

By

Published : Apr 18, 2022, 8:44 AM IST

Updated : Apr 18, 2022, 9:48 AM IST

અમદાવાદ : ભારતની અગ્રણી જવેલરી બ્રાન્ડમાંની એક રિલાયન્સ જવેલરી (Reliance Jewellery) જે ભારતના સમુદ્ર અને વૈવિધ્યસભર માટે અલગ અલગ પ્રકારની જવેલરી માટે જાણીતી છે. ત્યારે રિલાયન્સ દ્વારા કચ્છની જાણીતા વિવિધ કલેશનને લઇ રણકાર જવેલરી (Rankar Jewelry Launch) તૈયાર કરવામાં આવી હતી તેને લોન્ચ કરવામાં આવી છે.

ભારતના વારસાને નવા ફલક પર લઈ જવા કચ્છી કળા-સંસ્કૃતિ પ્રેરિત રણકાર જ્વેલરી લોન્ચ

ભારતમાં વારસાને આગળ લઈ જવા પ્રયાસ - અમદાવાદ રિલાયન્સ જવેલરીના CEO સુનીલ નાયકે ETV Bharat ને જણાવ્યું હતુ કે, રિલાયન્સ દ્વારા દર વર્ષે ભારતના વિવિધ વારસાની રજુ કરતી કળા અને સંસ્કૃતિ, પરંપરાઓ તથા માન્યતાઓથી પ્રેરિત તેના ઘણા કનેક્શન માટે જાણીતી છે. અગાઉ પણ રિલાયન્સ જવેલરી દ્વારા ઓડિશા પ્રેરિત ઉત્કલાથી લઇ બનારસથી પ્રેરિત કસ્ટમ સુધી રિલાયન્સ જ્વેલ્સ તેની ડિઝાઇન દ્નારા ભારતના વારસાને આગળ લઇ જવાનું કામ કર્યું હતું.

આ પણ વાંચો : World Women's Day: દેશવિદેશમાં ખ્યાતિપ્રાપ્ત કચ્છીકળાઓમાં મહિલાઓનું વિશેષ યોગદાન

કચ્છની વૈવિધ્યસભરથી પ્રેરાઇ રણકાર બનાવવાનું નક્કી કર્યું - વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ખાસ કરીને કચ્છમાં જે રીત વારસો (Rann Kare Rankaar) જોવા મળી આવે છે. જેના કચ્છનું રણ હોય કે પછી કચ્છી ભરતકામ, કચ્છના સુંદર લાકડા પરનું નકશી કામ તમામ પ્રકારના કલેક્શન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ક્લેશ સેટ, પેન્ડન્ટ ,સેટ, એરીંગ્સ.વીટી, બંગડી સોના અને ડાયમંડ કલેક્શનમાં જોવા મળી આવશે.

આભૂષણ
આભૂષણ

કચ્છની જટિલ ભાત જોવા મળશે - ગ્રાહકોને ભવ્ય અને વૈભવી ભવ્ય ચોકરના સેટમાંથી લાંબા, જટિલ અને ભવ્ય નેકલેસ સેટ અને 22 કેરેટ ગોલ્ડમાં બંગડીઓ અને વીટીઓની સુંદર (Kutchi Art and Culture) ડિઝાઇન જોવા મળી આવે છે. સોનાના ચોકરના કોતર કામમાં કચ્છના લાકડાની જટિલ ભાત ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. ખાસ કરીને ગોલ્ડ કલેક્શનમાં ડિઝાઇનમાં મીનાકારી અને કુંદનના ઉપયોગ સાથે ઉત્કૃષ્ઠ ફિલીગ્રી વર્ક અને મંદિર-શૈલીની જવેલરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે એક મહિલાની 673 ગ્રામ સોના સાથે ધરપકડ કરી

ડાયમંડ જ્વેલરી પર 25 ટકાની છૂટ - સોનાના આભૂષણ (Kutchi Ornament) અને ડાયમંડ જ્વેલરી (Jewellery of Kutch) મુલ્યના મેકિંગ ચાર્જ પર 25 ટકા સુધીની છૂટ ગ્રાહક મેળવી શકે છે. પણ આ ઓફર મર્યાદિત સમય માટે જ જાહેર કરવામાં આવી છે. આ દરેક કલેક્શન ભારતના તમામ રિલાયન્સના ફ્લેગશિપ શો રૂમ (Reliance's Flagship Showroom) પણ મેળવી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Last Updated : Apr 18, 2022, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.